World Cup 2023 Final:એર શો થી થશે શરૂઆત,ઓસ્ટેલિયાની દુઆ લિપા 5 થી 6 કરોડ રૂપિયા ફી લે છે, નરેન્દ્ર મોદી ,અક્ષય કુમાર ,જાણો વધુ માહિતી

Narendra Modi Stadium World Cup 2023 Final Air Show: Aus vs India Final: ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં ગઈ છે. 19 નવેમ્બરે આઈસીસી વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. જેના માટે ઈન્ડિયા ટીમ સાંજે જ અમદાવાદ આવી ગઈ છે.

ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ આવી ગઈ છે. વર્લ્ડકપની ફાઇનલ મેચ આજે 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઇન્ડિયા ITC નર્મદા હોટલમાં રોકાઇ છે. 

Narendra Modi Stadium World Cup 2023 Final Air Show

ક્રિકેટ ચાહકો હવે ફાઈનલ મેચની રાહ જોઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે મેચની તમામ તૈયારીઓ જમીનથી લઈને આકાશ સુધી જોરશોરથી ચાલી રહી છે. મેચની શરૂઆત ભારતીય વાયુસેનાના 10 મિનિટના એર શો થી થશે. 

ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ વર્લ્ડ કપ ફાઈનલ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એર શો કરશે. ગુજરાત સરકાર જાહેરાત કરી હતી કે  નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ફાઇનલ મેચની શરૂઆતના દસ મિનિટ પહેલા સૂર્યકિરણ એરોબેટિક ટીમ દર્શકોને ખુશ કરી દેશે,

વાંચો: 5 બાઈક એટલી મોંઘી કે તમે 3BHK ઘર ખરીદી શકો છો, જાણો બાઈક વિષે તમામ માહિતી

ફાઇનલ મેચનું ટાઈમ ટેબલ 

  • 19 નવેમ્બરે બપોરે 12.30 વાગે ભારતીય વાયુસેના દ્વારા 10 મિનિટનો એર શો;;
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 હોક્સ એક્રોબેટિક ડિસ્પ્લે,
  • હાફ ટાઇમ પરફોર્મન્સ 15 મિનિટ માટે સાંજે 5.30 વાગ્યે
  • મેચ દરમિયાન ચેમ્પિયન્સની પરેડ હેઠળ BCCI દ્વારા વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનોનું સન્માન
  • પ્રખ્યાત સંગીતકાર પ્રીતમનું લાઈવ પરફોર્મન્સ
  • સ્ટેડિયમમાં 500 ડાન્સર્સનું પરફોર્મન્સ
  • બીજી ઈનિંગ દરમિયાન લેસર શો
  • 1200 ડ્રોન એકસાથે સુંદર આકારો બનાવશે
  • આતશબાજી

Narendra Modi Stadium World Cup 2023 Final

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વર્લ્ડ કપ ફાઇનલમાં મહેમાન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ઘણા મહત્વપૂર્ણ મહેમાનો વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વ કપની ફાઈનલમાં હાજરી આપશે.

  • આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ
  • આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી
  • ભારતીય વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ
  • એમએસ ધોની

VVIP ગેસ્ટ લિસ્ટમાં કપિલ દેવ, એમએસ ધોની, સચિન તેંડુલકર

  • VVIP ગેસ્ટ લિસ્ટમાં કપિલ દેવ અને એમએસ ધોની જેવા ક્રિકેટ પણ સમાવેશ થાય છે .
  • અન્ય સ્ટાર-સ્ટડેડ લાઇન-અપમાં સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ,
  • યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ અને ઘણા વધુનો સમાવેશ થાય છે.

વાંચો: Jio Recharge Plan offer સૌથી સસ્તું રિચાર્જ ફક્ત રૂ.75માં અનલિમિટેડ કૉલ અને નેટ જાણો ઓફર માહિતી

વર્લ્ડ ઓસ્ટ્રેલિયાના કપમાં દુઆ લિપા નું પ્રદર્શન

ઓસ્ટેલિયાના ગાયક દુઆ લિપા dua lipa અને આદિત્ય ગઢવી તેમના કેટલાક લોકપ્રિય ગીતો ગાશે, વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીમાં ધમાલ મચાવનાર દુઆ લિપા એક ઈવેન્ટ માટે 5 થી 6 કરોડ રૂપિયા ફી લે છે ,અને સંગીતકાર પ્રિતમ ચક્રવર્તી બોલીવુડના હિટ ગીતો રજૂ કરશે. ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ ટીમ પણ આકાશમાં આકર્ષક પ્રદર્શન કરશે.

Narendra Modi Stadium World Cup 2023 Final

અમિતાભ બચ્ચન , રજનીકાંત, કમલ હાસન, મોહનલાલ, વેંકટેશ, નાગાર્જુન અને રામ ચરણ જેવી ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓ સ્ટેન્ડ પરથી ભારતીય ટીમને ઉત્સાહ આપે તેવી અપેક્ષા છે. એટલું જ નહીં પરંતુ BCCI અને ICCના ટોચના અધિકારીઓ પણ ટાઈટલ ટક્કરના સાક્ષી બનશે.

Leave a Comment