AIIMS Bharti Group B And C 2023: ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), સમગ્ર ભારતમાં વિવિધ AIIMSમાં પેરામેડિકલ અને અન્ય સ્ટાફની જગ્યા 3036 ગ્રુપ B, અને C પોસ્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી છે જાણો.
AIIMS ભરતીમાં નોન-ટીચિંગ ગ્રુપ B અને Cની જગ્યાઓ પર જાહેરાત કરવામાં આવી જેની તારીખ ફોર્મ ક્યારે ભરવું ,લાસ્ટ તારીખ કઈ , પરીક્ષા ક્યારે હશે આવા પ્રશ્નો તમનરે થતા હશે પણ ચિંતા ના કરો ખાલી આ પોસ્ટ વાંચી લો તમામ માહિતી આપેલ છે.
AIIMS Bharti Group B And C 2023
ભરતી બોર્ડ | ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) |
પોસ્ટનું નામ | વિવિધ ગ્રુપ બી અને સી પોસ્ટ્સ |
જાહેરાત નં. | CRE AIIMS 2023 |
ખાલી જગ્યાઓ | 3036 |
પગાર / પગાર ધોરણ | પોસ્ટ મુજબ બદલાય છે |
જોબ સ્થાન | ભારત |
AIIMS Bharti:શૈક્ષણિક લાયકાત
- AIIMS Bharti Group B And C માં અરજી કરવા માટે ઉમેદવારો માટે લાયકાત 10 પાસ છે.
- AIIMS Bharti માટે અરજીદારો કોઈપણ બોર્ડ અથવા સંસ્થામાં ધોરણ -10મી અને 12 પાસ હોય તે ફોર્મ ભરી શકે છે,
- ઉમેદવાર ડિપ્લોમા અથવા BE કે B કરેલ હોય તો પણ ફોર્મ ભરી શકે છે
AIIMS Bharti:વય મર્યાદા
- આ ભરતી માટે ઉમર 18 વર્ષ રાખવામાં આવી છે
- આ ભરતી માટે ઉમર પોસ્ટ મુજબની જાણવા માટે સત્તાવાર લિંક નીચે આપેલ છે જાણો
- ઉંમરમાં છૂટછાટ લાગુ છે.
AIIMS Bharti:ચલણ ફી
- જનરલ OBC માટે: ₹3000
- SC ST EWS માટે: Rs 2400
- PWD માટે: ફ્રી
AIIMS Bharti:મહત્વપૂર્ણ તારીખ
- ફોર્મનું ભરવાનું ચાલુ :17 નવેમ્બરથી
- અરજી કરવાની અંતિમ તારીખ: 1 ડિસેમ્બર 2023
- કોલ લેટર તારીખ: 12 ડિસેમ્બર 2023
- પરીક્ષા તારીખ :18 થી 20 ડિસેમ્બર 2023 સુધી
- એપ્લિકેશન ફોર્મમાં સુધારો કરવાની તારીખ: 6 થી 7 ડિસેમ્બર 2023 સુધી
આ પણ જાણો:
New Renault Duster launch Date ની જાહેરાત આવી ગઈ ક્રેટા અને કિયા જેવી ગાંડીઓને આપશે ટક્કર ખેલ ખતમ
Solar Fencing Yojana 2023-24:ખેતરની ફરતે વાડ ફેન્સીંગ માટે 50 ટકા અથવા રૂ.15,000 મળશે જાણો માહિતી
મહત્વપૂર્ણ લિંક
ઓફિશ્યિલ જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
યોજના ભરતી માહિતી | અહીં ક્લિક કરો |