Business Idea Gujarat -જો તમે ફ્રેન્ચાઈઝી લઈને તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો, તો અમે તમને જણાવીશું કે તમે કઈ કંપનીની ફ્રેન્ચાઈઝી ખરીદી શકો છો. તમે તમારા આધાર કાર્ડ, SBI ATM,પોસ્ટ ઓફિસ અથવા IRCTCનો ટિકિટ એજન્ટ બનીને પૈસા કમાઈ શકો છો.
તમને નોકરી નથી મળી તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ લેખમાં અમે તમને એક એવી બિઝનેસ તક વિશે કરવા જઈ રહ્યા છીએ જ્યાં તમે કંઈપણ રોકાણ કર્યા વગર પૈસા કમાઈ શકો છો. બહુ ઓછા રોકાણ કરીને ઘણા પૈસા કમાઈ શકો છો.
Business Idea Gujarat નીચે આપેલ ફ્રેન્ચાઈઝી લઈને કામ શરૂ કરી શકો છો.
તમે ફ્રેન્ચાઈઝી લઈને તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો, તો અમે તમને જણાવીશું કે તમે કઈ કંપનીની ફ્રેન્ચાઈઝી ખરીદી શકો છો. તમે તમારા આધાર કાર્ડ, SBI ATM, પોસ્ટ ઓફિસ અથવા IRCTCનો ઉપયોગ કરીને ટિકિટ એજન્ટ બનીને પૈસા કમાઈ શકો છો.
- આધાર કાર્ડ ફ્રેન્ચાઈઝી
- SBI ATM ફ્રેન્ચાઈઝી
- પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી
- રેલવે IRCTC ફ્રેન્ચાઈઝી
આધાર કાર્ડ ફ્રેન્ચાઈઝી લઈને કમાવો 1 લાખ
તમે આધાર કાર્ડ ફ્રેન્ચાઇઝી માટે અરજી કરી શકો છો. તમારે કોઈ પૈસા ખર્ચવાની પણ જરૂર નથી. માટે તમારે માત્ર UIDAI પરીક્ષા પાસ કરવી પડશે.પરીક્ષામાં પાસ થયા પછી,
- તમારે આધાર નોંધણી નંબર મેળવવો પડશે
- બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું પડશે.
- તે પછી તમારે કોમન સર્વિસ સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
- ત્યાર બાદ સર્વિસ સેન્ટર ખોલવાનું લાયસન્સ આપવામાં આવશે.
Money App સરળ રીતે દર મહિને 1 લાખ રૂપિયા કમાઓ.ઑનલાઇન કમાવવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો
SBI ATM ફ્રેન્ચાઈઝી લઈને મહિને કમાવો 2 લાખ
તમે SBI ની ATM ફ્રેન્ચાઇઝી સાથે બિઝનેસ શરૂ કરી શકો છો. ATM ફ્રેન્ચાઇઝી મેળવવા માટે, તમારી પાસે પહેલા જગ્યા હોવી જોઈએ અને ચોક્કસ જરૂરિયાતો પૂરી કરવી જોઈએ.
- બેંક સેવાના હેતુ માટે ATM સ્થાપિત કરવા માટે કેટલીક કંપનીઓ સાથે કરાર કરે છે.
- આ એટીએમ ઇન્સ્ટોલેશન કંપનીઓ અલગ છે કે તેઓ સમગ્ર દેશમાં એટીએમ ઇન્સ્ટોલ કરે છે.
- આ માટે તમારે કેટલાક પૈસા ખર્ચવા પડશે પછી તમારી આવક પાક્કી
પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી
તમે પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી પણ લઈ ને મોટી કમાંની કરો ફ્રેન્ચાઇઝી ખરીદવા માટે તમારે માત્ર 5000 રૂપિયાની જરૂર પડશે. ફ્રેન્ચાઇઝી ખરીદ્યા પછી,
- તમે કમિશન દ્વારા પૈસા કમાઈ શકો છો.
- તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ બે પ્રકારની ફ્રેન્ચાઈઝી ઓફર કરે છે.
- પ્રથમ ફ્રેન્ચાઇઝી આઉટલેટ ફ્રેન્ચાઇઝી છે,
- બીજી પોસ્ટલ એજન્ટ ફ્રેન્ચાઇઝી છે.
આ પણ વાંચો:
Mafat Silai Machine Yojana 2023 હવે મેળવો મફતમાં સિલાઈ મશીન ઘરે બેઠાં આ રીતે
આ યોજના બધાનું દિલ જીતી લીધું, ખાલી આટલાનું રોકાણ કરો અને મળશે રૂ. 4.48 લાખ, તરત એપ્લાય કરો
રેલવે ટિકિટ એજન્ટ ફ્રેન્ચાઇઝી
રેલવેમાં કામ કરીને પણ પૈસા કમાઈ શકો છો. IRCTCની મદદથી તમે દર મહિને હજારો રૂપિયા કમાઈ શકો છો. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી.
- તમારે બસ ટિકિટ એજન્ટ તરીકે કામ કરવું જોઈએ.
- તમારે પેસેન્જરો માટે એ જ રીતે ટિકિટ આપવી જોઈએ જેવી રીતે રેલવે કાઉન્ટર પર ક્લાર્ક કરે છે.
- તેનાથી તમને કમિશન મળશે.