10 Pass Bharti Gujarat મોટી ભરતી જાહેરાત 10 પાસ માટે નોકરી પગાર ₹69,100 જાણો સંપૂર્ણ માહિતી

10 Pass Bharti Gujarat: 10 પાસ માટે 84865+ જગ્યાઓ પર સરકારી ભરતી આવી ગઈ છે. અમે તમને આ ભરતીને લગતી તમામ માહિતી પ્રદાન કરીશુ તો આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જે લોકો 10 પાસ ભરતી 2023 જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો, સરકારી ભરતી ની જાહેરાત 2023 10 pass bharti gujarat apply online

10 પાસ નોકરી 2023 gujarat માં મોટી જાહેરાત કરવામાં છે નોકરી માટે જગ્યા પણ વધારે છે હાલની ભરતી 2023 ઓનલાઇન ભરતી 2023

10 Pass Bharti Gujarat:વિગત 

 બોર્ડ નામ  સ્ટાફ સિલેક્શન કમિશન 
પોસ્ટનું નામ વિવિધ
અરજી માધ્યમ ઓનલાઈન
નોકરી ગુજરાત 
ઓફિશ્યિલ વેબસાઈટ https://ssc.nic.in/

10 Pass Bharti Gujarat

10 Pass Bharti Gujarat:દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ (LC)
  • માર્કશીટ
  • ફોટો સહી

Aadhaar Card Update News હવે રૂ.100 નહિ આપવા પડે 10 વર્ષ જૂના આધાર કાર્ડ સુધારો ફ્રી માં પછી ચુકવવો પડશે ચાર્જ

10 Pass Bharti Gujarat:તારીખો

અરજી કરવાની તારીખ 24 નવેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 28 ડિસેમ્બર 2023

10 Pass Bharti Gujarat:ઉમર 

  • SSC GD ની 10th pass gujarat government jobs આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ
  • વધુમાં વધુ વયમર્યાદા 23 વર્ષ હોવી જોઈએ.
  • આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારો તથા મહિલાઓને છૂટછાટ મળી શકે છે.

10 Pass Bharti Gujarat:પગાર

  • સ્ટાફ સિલેક્શન કમિશનની ભરતીમાં 7માં પગારપંચ મુજબ 21,700 પુરા 
  •  વધુ માં વધુ 69,000 રુપિયા પગાર આપવામાં આવશે.

SBI Clerk Bharti 2023: સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા ક્લાર્કની જગ્યા 8773 માટે ભરતી પગાર 26,000

10 Pass Bharti Gujarat

10 Pass Bharti Gujarat:ખાલી જગ્યા

  • SSC GD દ્વારા જનરલ ડ્યુટી કોન્સ્ટેબલની આ ભરતીમાં કુલ 84866 જગ્યાઓ છે,
  • આ ભરતીમાં CRPFમાં 29283,
  • BSFમાં 19987,
  • ITBPમાં 4142,
  • SSB 8273,
  • CISFARમાં 194675 અને 19475 જગ્યાઓ છે. 

10 પાસ સરકારી નોકરી:ફી 

  1. જનરલ, ઓ.બી.સી તથા ઈ.ડબલ્યુ.એસ કેટેગરી માટે: 100/-
  2. અન્ય કેટેગરી માટે: ફી ભરવાની નથી મોજ કરો 
આધાર કાર્ડમાં સરનામું  બદલો  અહીંથી 
આધાર કાર્ડમાં ફોટોમાં સુધારો કરો  અહીંથી 
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવો  અહીંથી 
આધાર કાર્ડમાં અન્ય સુધારા કરો  અહીંથી 
ઘરે બેઠા આધારકાર્ડ માં સુધારો   અહીંથી 

10 Pass Bharti અરજી કરો 

  1. તમે SSC ની વેબસાઈટ https://ssc.nic.in જાઓ.
  2. ત્યારબાદ આપેલ “Register Now” ઓપ્શન પર ક્લિક કરો.
  3. તમામ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે રજીસ્ટ્રેશન થઈ જશે.
  4. ભરતી માટે  “Apply” ઓપ્શન પર ક્લિક કરો.
  5. હવે પરીક્ષા માટે ઓનલાઈન ફી કરો.
  6. હવે તમારા ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

0th Pass Govt Job: જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો તમારે તેને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવી જ જોઈએ અને આવી નવી માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ anyrorgujarat.com સાથે જોડાયેલા રહો.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 10 પાસ માટે નવી ચોકીદારની ભરતીની જાહેરાત કરી છે જાણો માહિતી

10 Pass Bharti Gujarat:અરજી કરવા લિંક

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ  અહીં ક્લિક કરો
અન્ય ભરતીની માહિતી માટે અહીં ક્લિક કરો
About Author : pravin Contact Email : anyror gujarat@gmail.com Notice : અમારા લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers ,anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobiles, finance, recruitment, mobiles and gadgets, schemes, news, and various official websites, newspapers, and other websites of Gujarat government

Leave a Comment