CBI Watchman Bharti 2023:સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 10 પાસ માટે નવી ચોકીદારની ભરતીની જાહેરાત કરી છે જાણો માહિતી

CBI Watchman Bharti 2023: શું તમે પણ 10મું પાસ છો અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ચોકીદાર પોસ્ટ પર નોકરી કરવા માંગો છો, તો અમારો આ લેખ ફક્ત તમારા માટે જ છે જેમાં અમે તમને જણાવીશું.CBI ચોકીદાર ભરતી 2023 લાયકાત માટે તમારે આ લેખ વાંચવો.

CBI ચોકીદાર જગ્યા પર ભરતી માટે, તમારે 30 નવેમ્બર, 2023 સુધીમાં દ્વારા અરજી સબમિટ કરવાની રહેશે. , જેવી માહિતી તમે આ લેખ વાંચીને વિગતવાર માહિતી મેળવી શકો 

CBI Watchman Bharti 2023:વિગત 

બેન્ક CBI Watchman Recruitment 2023
પોસ્ટ ચોકીદાર
શૈક્ષણિક યોગ્યતા 10મી પાસ
અરજી કરવાની અંત્તિમ તારીખ 1 ડિસેમ્બર 2023
ઓફિસીયલ વેબસાઇટ 30 નવેમ્બર 2023

CBI ચોકીદાર ભરતી 2023:માપદંડ 

  1. તે જ રાજ્યનો રહેવાસી હોવો જોઈએ, નજીકના જિલ્લાનો/ RSETI/ FLCC કેન્દ્રના મુખ્ય મથક પર રહેતો હોવો જોઈએ.
  2. તે ભાષા વાંચવા અને લખવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ.

CBI Watchman Bharti 2023

CBI ભરતી અરજી મોકલવાનુ સરનામુ

  1. પ્રાદેશિક, મેનેજર/ચેરમેન, સ્થાનિક સલાહકાર સમિતિ,
  2. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, પ્રાદેશિક, કાર્યાલય, સિવાન (સંપૂર્ણ સરનામા સાથે)

આ પણ વાંચો:

  1. Aadhaar Card Update News હવે રૂ.100 નહિ આપવા પડે 10 વર્ષ જૂના આધાર કાર્ડ સુધારો ફ્રી માં પછી ચુકવવો પડશે ચાર્જ
  2. પીએમ સ્વનિધિ યોજનામાં સરળતાથી ₹10,000 થી ₹50,000 સુધીની લોન મેળવો, તરત જ અરજી કરો

CBI ભરતી શૈક્ષણિક લાયકાત

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી માટેની શૈક્ષણિક યોગ્યતા કોઈનાં ઓળખાયા સંસ્થાનથી 10મી પાસ જોઈએ.

CBI ચોકીદાર ભરતી 2023:પગાર ધોરણ

  1. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 માટે ઉમેદવારોને દર મહિને રૂ. 8000 આપવામાં આવશે.
  2. આ સિવાય અન્ય કોઈ ભથ્થું આપવામાં આવશે નહીં.
  3. ઉમેદવારને દર વર્ષે 15 દિવસની રજા મળશે, દર મહિને વધુમાં વધુ 2 દિવસ.

Mafat Silai Machine Yojana 2023 હવે મેળવો મફતમાં સિલાઈ મશીન ઘરે બેઠાં આ રીતે

CBI ચોકીદાર મહત્વપૂર્ણ લિંક

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
લોન લેવા માટે  અહીં ક્લિક કરો

Leave a Comment