Spray Pump Subsidy i ikhedut portal :દવા છાંટવાનો બેટરી વાળો પમ્પ પર સબસીડી । 16 લિટર સુધી બેટરી આધારિત પંપ પર 10,000 સુધી સહાય યોજના કૃષિ સાધનો પર સબસીડીનો લાભ આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ યાંત્રિકીકરણ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને 10,000 રૂપિયા સુધીના કૃષિ સાધનો પર સબસિડી આપવામાં આવી રહી છે. નીચે માહિતી આપેલ છે
ખેતી પાકોમાં નુકશાન કરતા કીટકો અને રોગોના નિયંત્રણ માટે પાક બચાવા ખૂબ જરૂરી છે. પાકમાં જીવાત અને રોગ જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે છે. આ યોજનામાં ખેડૂતોને દવા છંટકાવ માટે પમ્પ ઉપર સબસીડી આપવામાં આવશે. જાણો આ લેખ માં
Spray Pump Subsidy i ikhedut portal: વિગત
યોજનાનું નામ | દવા છાંટવાનો પંપ સહાય યોજના |
ઉદ્દેશ | ખેડૂતોને પાક માટે દવા છંટકાવનો પંપ સબસીડી |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતોના તમામ |
સહાયની રકમ | 16 થી લિટર પંપ માટે ખેડૂતને રૂ.10,000/- સબસીડી |
વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
દવા છાંટવાનો પંપ મોટર કેટલી સબસિડી આપવામાં આવશે?
ખેડૂતોને દવા છાંટવાનો પંપ ખરીદી પર 50 ટકા સુધીની સબસિડી મળશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના, સીમાંત અને મહિલા ખેડૂતોને 50 ટકા સબસિડી આપવામાં આવશે. અન્ય કેટેગરીના ખેડૂતોને 40 ટકા ગ્રાન્ટ આપવામાં આવશે. કૃષિ સાધનો પર ચૂકવવાપાત્ર રહેશે. આ સિવાય ISI ક્વોલિટી માર્ક ધરાવતી કૃષિ સાધન પર સબસિડી આપવામાં આવશે. દવા છાંટવાનો પંપ ની કિંમત
Spray Pump સબસિડીનો લાભ કયા ખેડૂતોને મળશે?
- 8 થી 12 લિટર વાળા પાવર પમ્પ અને પાવર સંચાલિત તાઇવાન પમ્પ સહાય નક્કી થયેલી છે. જેમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, મહિલા, નાના, સીમાંત ખેડૂતોને રૂ. 3100/- સુધી સહાય મળશે.
- તથા અન્ય લાભાર્થીઓને રૂ.2500/- સહાય મળશે.
16 થી વધુ લિટર પમ્પ પર કેટલી સહાય મળશે
- 16 થી વધુ લિટર Power Spray Pump માટે અનુસુચિત જાતિ,જન જાતિ, નાના ખેડૂતો, સીમાંત અને મહિલા ખેડૂતને રૂ.10000/-
- બીજા લાભાર્થીઓને રૂ.8000/- ની સહાય મળશે.
Spray Pump i ikhedut portal ડોક્યુમેન્ટ
- ખેડૂતનું આધાર કાર્ડ
- ખેડૂતનું રહેઠાણ પ્રમાણપત્ર
- ખેડૂતનો મોબાઈલ નંબર
- બેંક પાસબુકની નકલ
- ખેડૂતનું જાતિ પ્રમાણપત્ર
આ પણ જાણો
- ફોન ચોરાઈ કે ખોવાઈ જાય પછી તમારા સિમ કાર્ડનો દુરુપયોગ નહીં થાય, જાણો કેવી રીતે લૉક કરવું સિમ કાર્ડ?
- હવે ખેડૂતને વીજળી બિલ નહિ આવે , ઘરની દીવાલ પર લગાવો ફ્રીમાં સોલાર પેનલ , જાણો કોને મળશે ફાયદો
- e shram card balance check તમે પણ મિનિટમાં ચેક કરો ઈ-શ્રમ કાર્ડ બેલેન્સ ,જાણો આ સરળ પ્રક્રિયા
દવા છાંટવાનો પંપ ઓનલાઈન ફોર્મ ભરવા માટે
- સૌપ્રથમ ‘ikhedut Portal’ વેબસાઈટ ખોલવી.
- ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો”
- “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ જ્યાં 49 યોજનાઓ બતાવશે.
- જેમાં ક્રમ નંબર-1 પર “પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત” માં પર ક્લિક કરવાની રહેશે.
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો Aadhar Card અને Mobile Number નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
- ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
શું તમારી પાસે પણ જૂની 50 ની નોટ છે તો ? આ રીતે તમે ઘરે બેઠા ધનવાન બની શકો છો, ક્યાં વેચવી જાણો
About Author : pravin (PRAMOTIOM માટે મળો) Contact Email : anyror gujarat@gmail.com Notice : અમારા લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers ,anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobiles, finance, recruitment, mobiles and gadgets, schemes, news, and various official websites, newspapers, and other websites of Gujarat government |