ગુજરાત પોલીસ ભરતી 2024। Gujarat Police Bharti 2024 | 20 જાન્યુઆરી 2024 Gujarat Police Recruitment 2024 । Gujarat Police Bharti 2024 | ગુજરાત પોલીસ ભરતી 2024 – ગુજરાત પોલીસ વિભાગ દ્વારા નવી ભરતી જાહેર થઈ ગઈ છે.
ગુજરાત પોલીસ ભરતી 2024 ભરતીની સંપૂર્ણ માહિતી અને તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી જેવી બધી માહિતી નીચે આપેલ છે સરકારી ભરતી ની જાહેરાત 2024
Gujarat Police Bharti 2024:
વિભાગ | ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ |
જાહેરાત તારીખ | 09 જાન્યુઆરી 2024 |
છેલ્લી તારીખ | 20 જાન્યુઆરી 2024 |
વેબ સાઈટ | https://gsphc.gujarat.gov.in |
પોલીસ ભરતી 2024 પોસ્ટનું નામ:
- ગુજરાત રાજ્ય પોલીસ નિગમ દ્વારા સિવિલ એન્જીનીયર
- ઇલેક્ટ્રીક એન્જીનીયર
- તથા જનરલ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
આ પણ જાણો
- રેશન કાર્ડ ની યાદી ,નવુ રેશનકાર્ડ કઢાવવા માટે ,BPL રેશનકાર્ડ ફોર્મ ,રેશન કાર્ડ ચેક જાણો માહિતી
- વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ભરતી 2024 પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, સંપૂર્ણ માહિતી અને તારીખ જાણો
-
રેશન કાર્ડ ની યાદી ,નવુ રેશનકાર્ડ કઢાવવા માટે ,BPL રેશનકાર્ડ ફોર્મ ,રેશન કાર્ડ ચેક જાણો માહિતી
પોલીસ ભરતી 2024 ખાલી જગ્યા
- ગુજરાત રાજ્ય પોલીસ નિગમ દ્વારા સિવિલ એન્જીનીયરની 60,
- ઇલેક્ટ્રીક એન્જીનીયરની 10
- જનરલની 20 પોસ્ટ
- કુલ 90 ખાલી જગ્યાઓ છે.
પોલીસ ભરતી 2024 શેક્ષણિક લાયકાત:
ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે. કઈ પોસ્ટ માટે કેટલી શેક્ષણિક લાયકાત જરૂરી છે એ તમે જાહેરાતમાં જોઈ શકો છો. 12 પાસ પર ભરતી કરેલ હોવા જોઈએ અને સ્નાતક પણ
પોલીસ ભરતી 2024 અરજી ફી
ગુજરાત પોલીસ વિભાગની આ ભરતીમાં તમે નિઃશુલ્ક અરજી કરી શકો છો એટલે કે અરજી કરવા માટે તમારે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી. 12 પાસ સરકારી નોકરી આ ભરતી માં કોઈ અરજી ફી રાખેલ નયથી
જરૂરી લિંક:
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |