વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ભરતી 2024 પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, સંપૂર્ણ માહિતી અને તારીખ જાણો

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ભરતી 2024 પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, સંપૂર્ણ માહિતી અને તારીખ જાણો

Department of Science and Technology recruitment 2024:વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ભરતી 2024 સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. ભરતીની સંપૂર્ણ માહિતી અને તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી જેવી બધી માહિતી નીચે આપેલ છે

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની જગ્યાઓ માટે ભરતી 2024 છે. જેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 23 ફ્રેબ્રુયારી 2024 રાખવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી રિક્રુટમેન્ટની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને આ પોસ્ટ માટે અરજી કરે . પોસ્ટ સંબંધિત તમામ માહિતી નીચે આપવામાં આવી છે 

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Department of Science and Technology recruitment 2024

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ભરતી 2024 જગ્યા 

 1. વરિષ્ઠ પ્રોજેક્ટ સંયોજક 04
 2. પ્રોજેક્ટ મેનેજર 03
 3. એકાઉન્ટ મેનેજર 01

પોસ્ટ સંબંધિત તારીખ 

 1. અરજી કરવાની છેલ્લી તારીખ – 23 ફ્રેબ્રુયારી 2024

ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ભરતી શૈક્ષણિક લાયકાત

સાયન્ટિસ્ટ-બી માટે – ઉમેદવારો પાસે નેચરલ અથવા એગ્રીકલ્ચરલ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી/એન્જિનિયરિંગ અથવા ટેક્નોલોજી અથવા મેડિસિનમાં સ્નાતકની ડિગ્રી પ્રતિષ્ઠિત કૉલેજ અથવા યુનિવર્સિટીમાંથી લાયકાત 

સાયન્ટિસ્ટ-સી માટે – અરજદારોએ નેચરલ અથવા એગ્રીકલ્ચરલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી અથવા એન્જિનિયરિંગ અથવા ટેક્નોલોજી અથવા મેડિસિનમાં સ્નાતકની ડિગ્રી પ્રતિષ્ઠિત કૉલેજ/યુનિવર્સિટી અથવા તેની સમકક્ષ હોવી આવશ્યક છે.

આ પણ જાણો 

 1. Surendranagar GRD bharti 2024 : ધો.3 પાસ ઉમેદવાર માટે નોકરી મેળવવાની સુવર્ણ તક
 2. વાયુસેના અગ્નિવીર ભરતી છેલ્લી તારીખ: 06-02-2024 પગાર 30,000 થી શરૂયાત

Department of Science and Technology recruitment 2024

નોંધઃ કોઇપણ પ્રકારના અપડેટ/ સુધારાપત્ર/પરિશિષ્ટ વગેરે જેવી સૂચના માત્ર ટીડીબીની ઓફિસીયલ વેબસાઇટ પર અપલોડ/ પોસ્ટ કરવામાં આવશે. તેથી ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ નિયમિત રૂપે ટીડીબીની ઓફિસિયલ વેબસાઇટ જુઓ.

કેવી રીતે અરજી કરવી

 1. ઉમેદવારો અરજી કરવા માટે www.dst.gov.in ખોલો 
 2. પછી સંપૂર્ણ અરજી ફોર્મ ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે.
 3. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
 4. તમને હોમપેજ પર What’s New વિભાગ હેઠળ ભરતીની લિંક મળશે.
 5. અરજી કરવા માટે જરૂરી વિગતો પર ક્લિક કરો અને ભરો.

Leave a Comment