Surendranagar GRD bharti 2024 : ધો.3 પાસ ઉમેદવાર માટે નોકરી મેળવવાની સુવર્ણ તક

Surendranagar GRD Bharti 2024: પોલીસ અધિક્ષક દ્વારા જાહેર કરવામાં આવેલી જીઆરડી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓફલાઇન અરજી મંગાવી છે.

સુરેન્દ્રનગરમાં રહેતા ધોરણ 3 પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવાની તક છે. સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં જીઆરડી પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. પોલીસ અધિક્ષક દ્વારા જાહેર કરવામાં આવેલી જીઆરડી ભરતીમાં નક્કી કરેલી જગ્યાઓ ભરવાની છે. આ અંગે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓફલાઇન અરજી મંગાવી છે.

Surendranagar GRD bharti 2024 : સુરેન્દ્રનગર જીઆરડી ભરતી- વિગત 

Surendranagar GRD bharti 2024 : સુરેન્દ્રનગર જીઆરડી ભરતી- વિગત 

સંસ્થા સુરેન્દ્રનગર પોલીસ
પોસ્ટ ગ્રામ રક્ષક દળ
કુલ જગ્યાઓ ઉલ્લેખ નથી
એપ્લિકેશન મોડ ઑફલાઇન
નોકરીનું સ્થળ સુરેન્દ્રનગર
અરજી કરવાની છેલ્લી તારીખ 24/01/2024

Surendranagar GRD bharti 2024 : સુરેન્દ્રનગર જીઆરડી ભારતી, ક્યાં ખાલી જગ્યા

  • ચોટીલા
  • વઢવાણ
  • લીંબડી
  • લખતર
  • સાયલા
  • ધાંગધ્રા
  • મુલી
  • પાટડી

સુરેન્દ્રનગર જીઆરડી ભરતી, શૈક્ષણિક લાયકાત

ઉમેદવારે ધોરણ 3 અથવા તેથી વધુ પાસ કરેલ હોવું જોઈએ. આ ઉપરાંત અન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે.

આ પણ વાંચો 

  1. Indian air force agniveer bharti 2024:વાયુસેના અગ્નિવીર ભરતી છેલ્લી તારીખ: 06-02-2024 પગાર 30,000 થી શરૂયાત

  2. Agniveer bharti 2024 gujarat: 4 વર્ષ પૂરા થયા પછી પણ તમે અગ્નિવીરમાં નોકરી કરી શકશો, રક્ષા મંત્રાલય લઈ શકે છે મોટો નિર્ણય

Surendranagar GRD bharti 2024 : સુરેન્દ્રનગર જીઆરડી ભરતી, ઉંમર મર્યાદા

  • ન્યૂનતમ: 20 વર્ષ
  • મહત્તમ: 50 વર્ષ

Surendranagar GRD bharti 2024 : સુરેન્દ્રનગર જીઆરડી ભરતી,અરજી પ્રક્રિયા

નજીકના પોલીસ સ્ટેશનમાં સ્વ-પ્રમાણિત પ્રમાણપત્ર સાથે રૂબરૂમાં ફોર્મ સબમિટ કરવા.

Surendranagar GRD bharti 2024 : સુરેન્દ્રનગર જીઆરડી ભરતી, પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે.

પુરૂષ ઉમેદવારો

  • વજન: 50 કિગ્રા
  • ઊંચાઈ: 162 સે
  • દોડવું: 100 અને 1600 મીટર (15 સેકન્ડ અને 9 મિનિટ)

મહિલા ઉમેદવારો

  • વજન: 40 કિગ્રા
  • ઊંચાઈ: 150 સે
  • દોડવું: 400 મીટર (4 મિનિટ)

Surendranagar GRD bharti 2024 : સુરેન્દ્રનગર જીઆરડી ભારતી, નોટિફિકેશન

શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોએ આપેલી જાહેરાત ચોક્કસ વાંચવી.

Surendranagar GRD bharti 2024 : સુરેન્દ્રનગર જીઆરડી ભારતી, મહત્વપૂર્ણ તારીખ

ઑફલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 24/01/2024

નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો 

Leave a Comment