આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું એ બધાને તકલીફ હશે હવે તમારે ક્યાંય નહિ જવું પડે તમારી ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયત માં બની જશે જાણો કેવી રીતે 

ayushman card kevi rite banavu :આયુષ્માન કાર્ડ કઢાવવા માટે શું જોઈએ જાણો પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન ભારત યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે ,આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું એ બધાને તકલીફ હશે આયુષ્માન કાર્ડ બનાવવા હવે તમારે ક્યાંય નહિ જવું પડે તમારી ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયત માં બની જશે જાણી કેવી રીતે 
 
ayushman card online apply gujarat 2024 આયુષ્માન કાર્ડ ઓનલાઇન 2024 યોજના હેઠળ હોસ્પિટલમાં ₹10 લાખ સુધી મફત સારવાર કરવામાં આવશે.આયુષ્માન કાર્ડ બનાવવા તમારા થોડા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે . જાણો ક્યાં ક્યાં કાગળ લાવાનાં રહેશે નીચે આપેલ છે 

ayushman card kevi rite banavu 2024

યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન ભારત યોજના
આયુષ્માન કાર્ડ લાભ શું મળે ?
₹10 લાખ સુધી મફત સારવાર
લેખ  આયુષ્માન કાર્ડ ઓનલાઇન 2024

ayushman card kevi rite banavu

આયુષ્માન કાર્ડ કઢાવવા માટે શું જોઈએ

આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું આયુષ્માન કાર્ડ માટે અરજી કરવા માટે, તમારી પાસે સરકારી ડોક્યુમેન્ટ કાર્ડ હોવું જોઈએ જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ID વગેરે. આ સિવાય તમે સરકારી વેબસાઈટ પર જઈને જાતે અરજી કરી શકો છો. તેથી તમે આયુષ્માન ભારત એપ ડાઉનલોડ કરીને વેબસાઇટ પર જય ને અરજી કરી ચો , આયુષ્માન કાર્ડ તમારા સરનામા પર પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.

આયુષ્માન કાર્ડ ના ફાયદા 2024 ayushman card na fayda gujarati

  1. આયુષ્માન કાર્ડ માં હોસ્પિટલમાં 15 દિવસ સુધી ખર્ચ સરકાર ઉઠાવે છે
  2. તમારા પરિવારના તમામ સભ્યો આયુષ્માન કાર્ડ યોજના માં લાભ લઇ શકે 
  3. આયુષ્માન કાર્ડ માં સરકારી કે ખાનગી હોસ્પિટલમાં 10 લાખ રૂપિયા મફત સારવાર મળશે 

આયુષ્માન કાર્ડ બનાવવા માટે ડોક્યુમેન્ટ 2024

Ayushman card kevi rite banavu online
  1. આધાર કાર્ડ 
  2. પાનકાર્ડ 
  3. રેશન કાર્ડ 

આયુષ્માન કાર્ડ એપ્લિકેશન 2024

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા કે આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લિસ્ટ ચેક કરવા માટે આયુષ્માન કાર્ડ એપ્લિકેશન તમે ગુગલ પર જઈને પ્લે સ્ટોર પર થી આયુષ્માન કાર્ડ એપ્લિકેશન અરજી કરી શકો ચો 

આ પણ જાણો 

  1. Paytm આપે છે ₹300000 સુધીની પર્સનલ લોન, આ રીતે ઘરે બેઠા કરો અરજી જાણો સંપૂર્ણ રીત 
  2. તમારી જમીન કે મિલકત કોના નામે છે ? અને માલિક કોણ છે , જાણો ઘર બેઠા ઓનલાઇન
  3.  સરકારની સુપર હિટ યોજના ₹10 લાખ સુધીની લોન મળશે ઓછા વ્યાજે , જાણો કેવી રીતે અરજી કરવી!

આયુષ્માન કાર્ડ આવક મર્યાદા 2024 ayushman card aavak maryada

  1. 16 થી 59 વર્ષ ઉમર હોવી જોઈએ 
  2. આવક મર્યાદા નું કશું હોતું નથી ગમે તેને નીકળી જાય 
  3. આયુષ્માન કાર્ડ આવક મર્યાદા ₹10,000 કરતાં વધુ હોય. ₹50,000 

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

  1. આયુષ્માન કાર્ડ download 2024 તમે સાઈટ પર જઈને આધારકાર્ડ થી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
  2. આયુષ્માન કાર્ડ ઓનલાઇન PMJAY. gov. in ની વેબસાઈટ પર તમારા આધારની માહિતિ નાખીને આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે 

આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લિસ્ટ 2024 Ayushman Card Hospital List 

હોસ્પિટલ ચેક કરો અહીંથી ચેક કરો
સંપૂર્ણ માહિતી અહીંથી વાંચો
સરકારી હોસ્પિટલ લીસ્ટ અહીંથી ડાઉનલોડ કરો
પ્રાઇવેટ હોસ્પિટલ લીસ્ટ અહીંથી ડાઉનલોડ કરો
તમારું નામ ચેક અહીંથી કરો

Leave a Comment