ગુજરાત સરકત ખેડૂત માટે રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના 2024 કોઈ પણ કૃષિ પાક માં મળશે વીમો

rashtriya krishi bima yojana 2024 gujarat :રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના 2024 ગુજરાત સરકાર ખેડૂત માટે કુદરતી આફતો જેવી કે રોગ, જીવાત, અતિવૃષ્ટી, દુષ્કાળ વગેરે કારણોસર પાકમાં થતા નુકસાન માટે ખેડૂતોને આપશે પૈસા જાણો સંપૂર્ણ વિગત નીચે 

rashtriya krishi bima yojana 2024 gujarat :રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના ક્યારે શરૂ થઈ ગુજરાત રાજયમાં ખરીફ ઋતુના ૧૪ અને રવી ઋતુના ૧૨ મળી કુલ ૨૬ પાકોને રાષ્ટ્રીય કૃષિ વિમા યોજના 2024 રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના gdp જાણો પાત્રતા , અરજી કેવી રીતે કરવી જાણો 
 

રાષ્ટ્રીય કૃષિ વિમા યોજના 2024 કોને મળશે લાભ ?

 1. રાષ્ટ્રીય કૃષિ વિમા યોજના 2024 હેઠળ નાના ખેડૂત એટલે શું ? (બે હેક્ટડર કે ઓછી જમીન ધરાવતા ખેડૂતો)
 2. સીમાંત ખેડૂત એટલે શું (એક હેક્ટેર કે ઓછી જમીન ધરાવતા ખેડૂતો) પૈસાની રક્મતમાં ૧૦ ટકા સબસીડી મળશે 

રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના 2024 ડોક્યુમેન્ટ જાણો 

 1. જમીન ખાતા અને ખાતેદારની માહિતી.
 2. અઢાર કાર્ડ 
 3. લિંક મોબાઈલ નંબર 
 4. જમીન ઉતારા 
 5. સર્વે નંબર 

આ પણ જાણો 

 1. PM Kisan Samman Nidhi Yojna Rs 12,000 list:PM કિસાન યોજના 2024 માં દર વર્ષે 12,000 રૂપિયા મળશે
 2. ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માં 6000રૂપિયા મળશે ફોન ખરીદવા માટે

કેટલા પાક માં મળશે રાષ્ટ્રીય કૃષિ વિમા યોજના 2024 લાભ 

ખરીફઋતુ

૧. ડાંગર 
૨. બાજરી 
૩. મકાઈ 
૪. જુ઼વાર

૫. રાગી 
૬. તુવેર 
૭. મગ 
૮. મઠ

૯. અડદ 
૧૦. મગફળી 
૧૧. તલ 
૧૨. એરંડા

૧૩. કપાસ 
૧૪. કેળ

રવી/ઉનાળુ ઋતુ

૧. પિયત ઘઉં 
૨. બિનપિયતઘઉં 
૩. ચણા 
૪. રાઈ-સરસવ

૫. બટાટા 
૬. લસણ 
૭. ડુંગળી

૮. જીરૂ 
૯. વરીયાળી 
૧૦. ઇસબગુલ

૧૧. ઉ.બાજરી 
૧૨. ઉ.મગફળી

rashtriya krishi bima yojana 2024 gujarat

રાષ્ટ્રીય કૃષિ વિમા યોજના 2024 પ્રિમિયમના દર

 1. પ્રિમિયમ દર – ૨.૫ થી ૩.૫ ટકા અને ઉનાળુ પાકો માટે પ્રિમિયમ દર ૧.૫ થી ૨ ટકા હોય છે.
 2. રોકડિયા પાકો માટે વ્યાજ દર ૧૫૦ ટકા કિંમત સુધીની વિમા પ્રિમિયમના દર લાગુ પાડવામાં આવે છે

રાષ્ટ્રીય કૃષિ વિમા યોજના 2024 અરજી કેવી રીતે કરવી ?

 1. i-khedut પોર્ટલથી http://ikhedut.gujarat.gov.in  ખોલો
 2. પછી કૃષિ વિમા યોજનાના પર ક્લિક કરો
 3. પાકની વિગત ઉપર અરજદારે કલિક કરવાનું રહેશે,
 4. જેમાં અરજદારે અરજી નંબરનો ઉપયોગ કરીને સર્વે નંબરમાં કયા પાકનું વાવેતર કેટલા વિસ્તારમાં કરેલ છે,
 5. તેની સંપુર્ણ અને સાચી વિગતો ભરીને સેવ કરવાની રહેશે.
 6. સંપુર્ણ વિગતો ભર્યા બાદ અરજીની પ્રિન્ટ કરીને બેંકમાં સબમીટ કરવાનું રહેશે 

રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના ક્યારે શરૂ થઈ ? 29 મેં 2007માં રાષ્ટ્રીય કૃષિ વીમા શરૂ થઈ

Leave a Comment