Free Silai Machine Yojana Gujarat 2024: ફ્રી સિલાઈ મશીન યોજના લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે જાણો અહીં થી

Free Silai Machine Yojana Gujarat 2024:ફ્રી સિલાઈ મશીન યોજના 2024 ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ સિલાઈ મશીન યોજના 2024 દ્વારા આ યોજનામાં તમામ લાભાર્થીઓની 21500 રોકડા મળશે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં સિલાઈ મશીન યોજનાનું મુખ્ય હેતુ ઘરે બેઠા રોજગારી મળીને ગરીબ પરિવારની મહિલાઓને ક્યાંય બહાર જવું ન પડે એને ઘરે જ બેઠા રોજગારી તેમને મફત સિલાઈ મશીન દ્વારા પૈસા કમાઈ શકે તે માટે આ યોજનાનો મુખ્ય હેતુ છે

મફત સિલાઈ મશીન યોજના 2024 નો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ 2024 લાભ અને શું સહાય મળશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું. ફ્રી સિલાઈ મશીન યોજના નું ફોર્મ 2024

Free Silai Machine Yojana Gujarat 2024

યોજનાનું નામ ફ્રી સિલાઈ મશીન યોજના 2024
લાભાર્થી ગુજરાતની ગરીબ મહિલાઓ
લેખનો પ્રકાર મફત સિલાઈ મશીન યોજનામાં અરજી ફોર્મ ભરો
શૌચાલય 120000 માટે અરજી અહીંથી ફોર્મ ભરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

Free Silai Machine Yojana Gujarat 2024

ગુજરાત ફ્રી સિલાઈ મશીન યોજના 2024 માં કોને લાભ મળશે

  1. એમના ઘરની પરિસ્થિતિ સારી ના હોય એને પૈસા કમાવા માટે કોઈ ઓપ્શન ના હોય એના માટે મફત સિલાઈ મશીન યોજના છે
  2. લાભ લેનાર મહિલાની ઉંમર 21 વર્ષ અને 60 વર્ષથી નીચે હોવી જોઈએ
  3. ગુજરાતની ગરીબ પરિવારની તમામ મહિલાને ફ્રી સિલાઈ મશીન યોજના લાભ મળશે
  4. પહેલા નું નામ બીપીએલ કાર્ડ માં સામેલ હોવું જોઈએ
  5. મહિલા ગુજરાતની વતની હોવી જોઈએ

આ પણ વાંચો

  1. જીઓ નો સૌથી સસ્તો 5G ફોન ફક્ત 8,000 માં તમારા ઘરે લઇ જાઓ, બેટરી ટકશે 2 દીવસ જાણો માહિતી
  2. આ શેર માં 16000% નો ભારે ઉછાળો, હવે મલ્ટિબેગર કંપની આપશે પહેલો બોનસ શેર તમને પણ મળશે 

સિલાઈ મશીન યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજો

તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે જો ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજના 2024 

  1. મહિલાનું આધાર કાર્ડ
  2. રેશન કાર્ડ કે બીપીએલ કાર્ડ
  3. સરનામાનો પુરાવો
  4. મોબાઇલ નંબર
  5. બેંક એકાઉન્ટ પાસબુક

ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ 2024 કેવી રીતે ભરવું

  1.   ફ્રી સિલાઈ મશીન 2024 માટે અરજી કરવા સૌપ્રથમ ગૂગલમાં જઈને તમારે http://www.cottage.gujarat.gov.in/ અને https://e-kutir.gujarat.gov.in/ કરવાનું પછી
  2. તમારે કુટીર અને ગ્રામ ઉદ્યાન ઉદ્યોગ ની યોજના 27 યોજના હશે. તેની પર ક્લિક કરવાનું પછી માનવ કલ્યાણ યોજના દેખાશે તેની પર ક્લિક કરવાનું
  3. અને એની અંદર ફ્રી સિલાઈ મશીન યોજના 2024 એવી યોજના હશે એ ખોલવાની 
  4. માનવ કલ્યાણ યોજનામાં તમારે રજીસ્ટર કરવું પડશે પહેલેથી રજીસ્ટ્રેશન કરેલ હશે તો તમારે લોગીન કરવું પડશે અને નહી હોય તો ફરીથી તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે તેના માટે લોગીન પર ક્લિક કરવાનું અને પછી ફ્રી સિલાઈ મશીન યોજના હશે તેની પર ક્લિક કરી તમારે સંપૂર્ણ માહિતી અંદર નાખી દેવાની એટલે ફોર્મ આવી જશે તે ફોર્મ ડાઉનલોડ કરી દેવાનું અને પછી સંપૂર્ણપણે ફોર્મ ભરી દેવાનું

Leave a Comment