મહિનામાં કમાવો 1 લાખ, આ મશીન લગાવી ને તમે રોજના 3000 કમાવી કરી શકશો, કોલેજ સ્ટુડેંટ પણ કરી શકશે, જાણો અહીંથી

machine lagao paisa kamao:તમે રોજ પ્રાઇવેટ ઓફિસમાં કંટાળી ગયા હશો તમને વિચાર આવતો હશે કંઈક ઘરનો ધંધો હોય તો સારું છે તો આજે મેં તમને વાત કરીશું કે ધંધો કેવી રીતે કરવું? ગામડા અને સીટી ના લોકો પણ આ ધંધો કરી શકશે તમે ઘરે બેઠા દરરોજના બે થી ત્રણ હજાર કમાઈ શકશો એટલે કે એક મહિનાના તમે એક લાખ રૂપિયા સુધી કમાણી કરી શકશો

આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે માત્ર એક મશીન લગાવવાનું રહેશે અને જો તમે કોલેજ સ્ટુડન્ટ છો તો પાર્ટ ટાઈમ માં તમે આ બિઝનેસ કરી શકો છો અને તમે જો રિટાયર્ડ કર્મચારી છો તો તમારા માટે બહુ સારી વાત છે કેમકે આ બિઝનેસ તમે ફુલ ટાઈમ કરી શકો છો અને તમારા નીચે માણસ પણ રાખી શકો છો અને તમે આ બિઝનેસ શરુ કરીને ફુલ ટાઈમ એક લાખ રૂપિયા થી વધારે એક મહિનામાં કમાઈ શકો છો.

ઓર્ગેનિક ઓઈલ બિઝનેસ આઈડિયા

machine lagao paisa kamao:મગફળી,  સોયાબીન તેલનો ઉપયોગ ઘરમાં ખોરાક તરીકે થાય છે હોટલમાં પણ આ તેલની શાકભાજી બનાવવામાં આવે છે ખાવાના તેલનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો જાય છે અને ભેળસેળ વાળો તેલ અત્યારે બજારમાં ઉપલબ્ધ છે. જેમાં 50% જેવી ભેળસેળ આવે છે જે સ્વાસ્થ્ય માટે બહુ જ હાનિકારક છે અત્યારે લોકો ઓર્ગેનિક તેલ વાપરવા માટે ગમે તેટલા પૈસા આપવા માટે મજબુર છે કોરોના પછી લોકો ઓર્ગેનિક તેલ વાપરવા માટે બહુ જ પ્રેરાવ્યા આવ્યા છે.

અત્યારે બજારમાં ભેળસે ઓઇલ ઉપલબ્ધ છે જો તમે ભેળસેળ ઓઇલ ની જગ્યાએ શુદ્ધ ઓઇલ વેચીને પણ સારો એવો નફો કમાઈ શકો છો તમારે બનાવવા માટે કોઈપણ મોટી મશીનરી ની જરૂર નહીં , બજારમાં તેલ કાઢવા માટે ઘણા બધા મશીનો ઉપલબ્ધ છે જે તમે ઘરે સ્થાપિત કરી શકો છો અને બજારમાં સો ટકા શુદ્ધ વેચીને સારો એવો નફો કમાઈ શકો છો. મગફળીમાંથી તેલ કાઢવા માટે મશીનમાં મગફળી નાખો તલનું તેલ કાઢવા માટે મશીનમાં તલ નાખો રાય નું તેલ કાઢવા માટે મશીનમાં રાઈ નાખો. એરંડાનું તેલ કાઢવા માટે મશીનમાં એરંડા નાખો. બાજુમાંથી જે કચરો નીકળે છે જે તમે ગાય ભેંસને ખોલ તરીકે નાખી શકો છો અને તમારા દૂધમાં વધારો કરી શકો છો.

 
ફ્રી સિલાઈ મશીન યોજના લાભ  કેવી રીતે મેળવી શકાશે જાણો અહીં થી

machine lagao paisa kamao

ઓઇલ કાઢવાનું મશીન ક્યાં ખરીદવું અને તેની કિંમત શું છે?

તેલ કાઢવાનું મશીન ખરીદવા માંગતા હો તો વિવિધ પ્રકારના મશીન આવે છે જે કદમાં નાના અને મોટા હોય છે તો તમે ઘરના વપરાશ માટે મશીન ખરીદવા માંગો છો જેની કિંમત 20,000 થી 25 હજારની વચ્ચે હશે અને આનો ઉપયોગ તમે માત્ર ઘર પૂરતો કરી શકો છો, જો તમે બજારમાં સપ્લાય કરવા માંગો છો તો તમારે 12 એચપી નું મોટું મશીન ખરીદવું પડશે જેની કિંમત અંદાજે ત્રણ લાખથી ચાર લાખની હોય છે. તમે indiamart.com અથવા aajio.com જેવી વેબસાઈટ પરથી મશીનો ઓનલાઈન ખરીદી શકો છો, આ મશીન ઓટોમેટિક મશીન છે અને જેને ઓપરેટર કરવા માટે તમારે એક વ્યક્તિની જરૂર પડશે જે આખો દિવસ તમારા મશીન નું ધ્યાન રાખશે.

1 HP થી 3 HP મશીનની કિંમત:- ₹ 50000 થી ₹ 100000

12 HP મશીનની કિંમત:- ₹350000 આશરે

મશીનમાંથી તેલ કાઢવાની પ્રક્રિયા

  1. મશીનમાંથી તેલ કાઢવા માટે બીજને અપર દ્વારા મશીનમાં નાખો અને આ બીજ પાઇપ દ્વારા મશીન સુધી પહોંચશે,
  2. મશીનમાં લાગેલું પિસ્ટન બીજને દબાણ દબાણથી દબાવશે જેના કારણે બીજમાંથી તેલ નીકળશે
  3. પછી તેને ફિલ્ટર કરવા માટે મોટા વાસણમાં ગરણી ગોઠવામાં આવી છે, જેના દ્વારા તેલ ફિલ્ટર થશે.
  4. પછી તમારે ગ્રાહકની માંગ મુજબ અલગ અલગ કાચની બોટલમાં તેલ ભરવાનું રહેશે અને આ તેલ પણ તમારે તમારી કંપનીના લોગો વાળું સ્ટીકર લગાવવાનું રહેશે.
  5. મશીનમાંથી અમુક કચરો બહાર નીકળશે જેનો તમે યુઝ ગાય ભેસ ના ખોળ તરીકે કરી શકો છો.

CIBIL સ્કોર સારો નથી તો ટેન્શન ન લો, ઘરે બેઠા 50000 રૂપિયા લોન મેળવો પર્સનલ લોન મેળવો અહીં થી 

કેટલું રોકાણ કરવું પડશે

તેલ નીકળવાનું મશીન અલગ અલગ સાઇઝનું અને અલગ અલગ કિંમતનું આવે છે ત્યાંથી બિઝનેસમાં રોકાણ પણ અલગ અલગ થશે જો તમે બહુ નાનો મશીનથી શરૂઆત કરવા માંગો છો તો તમે 50,000 થી 1 લાખ સુધીનું મશીન લાવી શકો છો અને આની સાથે એક કર્મચારી અને ખાલી રૂમની જરૂર પડશે એટલે તમારે ટોટલ આ બિઝનેસ નો ખર્ચ ₹1 લાખ રૂપિયા આવશે.

જો તમે મોટું મશીન લગાવવા માંગો છો તો આ મોટા મશીન ની કિંમત ત્રણથી ચાર લાખ રૂપિયા હશે અને તેની સાથે તમારે બે થી ત્રણ કર્મચારી પણ રાખવા પડશે. એટલે તમારે ટોટલ કુલ ખર્ચો સાડા ચાર થી પાંચ લાખ રૂપિયા થશે અને જો તમે આજ આ બિઝનેસ ઓટોમેટીક કરવા માગતાઓ તો તમારે પેકિંગ નું મશીન પણ લાવવું પડશે જેના માટે તમારો રોકાણ પણ હજી વધી જશે.

તેલનો ધંધો કરવા માટે લાયસન્સ અને પરવાનગી મેળવવી જરૂરી છે.

ખાણી-પીણી સાથે સંબંધિત કોઈપણ વ્યવસાય માટે લાઇસન્સ અને પરવાનગીની જરૂર હોય છે. તમારું ખાદ્ય તેલ વેચવા માટે, તમારે FSSAI પાસેથી લાયસન્સ, GST નંબર  મેળવવું પડશે, તો જ તમે આ વ્યવસાયને કાયદેસર રીતે સફળતાપૂર્વક કરી શકશો.

નિષ્કર્ષ

ખાદ્યતેલ ઉત્પાદન વ્યવસાય એ એક એવો વ્યવસાય છે જે તમે નાના પાયાથી મોટા પાયે શરૂ કરી શકો છો. હાલમાં શુદ્ધ તેલની માંગ ઘણી વધારે છે કારણ કે બજારમાં મોટાભાગની કંપનીઓ રિફાઈનરી ઓઈલ ધરાવે છે. જેમાં મોટાભાગની કંપનીઓના તેલમાં ભેળસેળ હોય છે અને દરેક વ્યક્તિ ભેળસેળ રહિત તેલનું સેવન કરવા માંગે છે જેથી કરીને તેઓ રોગોથી બચી શકે. તેથી, અમે ઉપરની વિગતોમાં તેલ કાઢવાના મશીન અને તેના સંબંધિત વ્યવસાય વિશેની તમામ માહિતી આપી છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો તેને તમારા મિત્રો અને ભાઈ-બહેનો સાથે શેર કરો અને તમને આ વ્યવસાયિક વિચાર કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જણાવો.

Leave a Comment