Aus open 2024 winner name: 43 વર્ષના વ્યક્તિએ રચ્યો ઇતિહાસ ઓસ્ટ્રેલિયા ઓપન જીતીને બનાવી વિશ્વ રેકોર્ડ જાણી લો કોણ છે આ વ્યક્તિ

Aus open 2024 winner name:43 વર્ષના વ્યક્તિએ રચ્યો ઇતિહાસ ઓસ્ટ્રેલિયા ઓપન જીતીને બનાવી વિશ્વ રેકોર્ડ જાણી લો કોણ છે આ વ્યક્તિ રોહન બોપન્ના  ઓસ્ટ્રેલિયા ઓપન 2024 જીતનાર વ્યક્તિ રોહન બોપન્ના વિશ્વ ઇતિહાસ રચી લીધો છે

રોહન બોપન્ના ઑસ્ટ્રેલિયા ઓપન જીતનાર મોટી ઉંમર ખેલાડી બની ગયો વિશ્વનો પ્રથમ ખેલાડી ભારતનું પ્રથમ વ્યક્તિ ઓસ્ટ્રેલિયા ઓપન 2024 જીતનાર રોહન બોપન્ના છે ભારતીય ટેનિસ ખેલાડી મિત્રો માટે ખૂબ જ સારા સમાચાર છે ઓસ્ટ્રેલિયા ઓપન 2024 રોહન બોપન્ના જીતી ગયા છે 
 
રોહન બોપન્ના ઓસ્ટ્રેલિયા ઓપન 2024 ક્યાં રમાઈ 
 

Rohan Bopanna Australian Open 2024 ભારતીય ખેલાડી રોહન બોપન્ના તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબ્ડેન સાથે મળીને મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. 27 જાન્યુઆરી ના રોજ મેલબોર્ન પાર્કમાં રમાયેલી ફાઇનલ મેચમાં, બીજી ક્રમાંકિત રોહન-એબ્ડેનની જોડીએ ઇટાલીના સિમોન બોલેલી અને આન્દ્રે વાવાસોરીને હરાવ્યો હતો.

 

Aus open 2024 winner name

રોહન બોપન્ના આ ખેલાડીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

43 વર્ષીય રોહન બોપન્ના ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયા ઓપન 2024 જીતનાર સૌથી મોટી ઉંમરનો પુરૂષ ખેલાડી બન્યો છે. અગાઉનો રેકોર્ડ નેધરલેન્ડના જીન-જુલિયન રોજર પાસે હતો, જેણે 40 વર્ષ અને નવ મહિનાની ઉંમરે 2022 ફ્રેન્ચ ઓપનમાં મેન્સ ડબલ્સ ટાઇટલ જીતવા માટે માર્સેલો અરેવોલાની ભાગીદારી કરી હતી.

પશુપાલકો દૂધ ભરાવતા હોય તેના માટે ખુશી ના સમાચાર આ ડેરી કર્યો દૂધના ભાવમાં વધાર્યા, જાણો કેટલો થશે ફાયદો

રોહન બોપન્ના ફ્રેન્ચ ઓપન જીતી છે

Rohan Bopanna Australian Open 2024:રોહન બોપન્નાએ મિક્સ ડબલ્સ હેઠળ 2017માં ફ્રેન્ચ ઓપન 2017 ડબલ્સ વિજેતા ખિતાબ જીત્યો છે. પછી બોપન્નાએ ગેબ્રિએલા ડાબ્રોવસ્કીની સાથે મળીને અન્ના-લેના ગ્રૉનેફેલ્ડ અને રોબર્ટ ફરાહને 2-6, 6-2, [12-10]થી હરાવ્યો. બોપન્નાએ ઓસ્ટ્રેલિયન ઓપનના અંત સુધીમાં નંબર 1નું સ્થાન મેળવી લીધું છે. તે જ સમયે, બોપન્નાના સૌથી સફળ ભાગીદારોમાંના એક મેથ્યુ એબ્ડેનનું મેન્સ ડબલ્સ રેન્કિંગમાં નંબર 2 પર પહોંચવાનું નિશ્ચિત છે. મેથ્યુ એબ્ડેન ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. ,

Leave a Comment