Ram Mandir Ayodhya Live Aarti Streaming: અયોધ્યા રામ મંદિર લાઈવ આરતી જુઓ અહીંથી, 24 કલાક લાઈવ રામ ભગવાનની આરતી

Ram Mandir Ayodhya Live Aarti 2024: રામ મંદિર નું ઉદઘાટન થયા પછી ઘણા લોકો google માં સર્ચ કરે છે રામ મંદિરની આરતી લાઇવ અને આજે આપણે આ આર્ટિકલમાં એવી youtube ચેનલ વિશે ચર્ચા કરીશું જે રામ મંદિર અયોધ્યા થી લાઈવ આરતીનું પ્રસારણ કરે છે.
 
રામ મંદિરનું ઉદઘાટન 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યા ખાતે થયું અને આ દિવસે શ્રી રામની બાળ સ્વરૂપની મૂર્તિનું પવિત્ર આગમન થયું અને શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રામ મંદિર નો અયોધ્યા ખાતે શિલાન્યાસ કરવામાં આવ્યો. શ્રી રામ ની આરતી
 
આજે આપણે પાંચ એવી YouTube ચેનલ વિશે ચર્ચા કરીશું જેમાં રામ મંદિર નું આયોજન , ગુજરાતી અને બીજી ઘણી પણ ભાષાઓમાં લાઈવ પ્રસારણ કરવામાં આવે છે.
 
અયોધ્યા રામ મંદિર એ ભારતનો સૌથી ચર્ચિત મુદ્દો છે કેમકે આમાં બધા ભારતીય ની આસ્થા અને ધર્મ સાથે  કેમકે સંકળાયેલો મુદ્દો છે અયોધ્યા રામ ભગવાનની આરતી
 
રામ મંદિર અયોધ્યા ખાતે છ દિવસમાં 19 લાખ લોકોએ દર્શન કર્યા છે, 22 જાન્યુઆરી 2024 પછી 23 જનવરી ના રોજ ભક્તો માટે રામ મંદિરના દરવાજા દર્શન કરવા માટે ખુલી ગયા, અને એવી માહિતી મળી છે કે રોજના બે લાખથી વધારે ભક્તો રામ મંદિર ખાતે દર્શન અને આરતી કરવા આવે છે.ram ji ni aarti
 

આ પણ વાંચો 

  1. Mahila samman yojana 2024: ફક્ત મહિલાઓ માટે જ તક છે , 10 થી 70 હજાર જમા કરો અને 2 વર્ષમાં લાખોપતિ બનો!

  2. મહિનામાં કમાવો 1 લાખ, આ મશીન લગાવી ને તમે રોજના 3000 કમાવી કરી શકશો, કોલેજ સ્ટુડેંટ પણ કરી શકશે, જાણો અહીંથી

 

અયોધ્યા રામ મંદિર લાઈવ આરતી (Ram Mandir Ayodhya Live Aarti)

Ram Mandir Ayodhya Live Aarti Streaming
Ram Mandir Ayodhya Live Aarti Streaming

અયોધ્યા રામ મંદિર લાઈવ આરતી જુઓ અહીંથી, 24 કલાક લાઈવ રામ ભગવાનની આરતી ઓનલાઇન યૂટ્યૂબ પર ચાલુ જ હોય છે. અહીં 5 યૂટ્યૂબ ચેનલ વિષે જણાવીશું જેમાં ભગવાન રામ ની લાઈવ આરતી નું આયોજન કરે છે. ram mandir aarti live

Krishna Gyan Sagar

ayodhya ram mandir aarti time આ યૂટ્યૂબ ચેનલમાં Live Arti Darshan From Ram Mandir આયોજન અયોધ્યા થી લાઈવ કરવામાં આવે છે.

Click Here

 

Chanda Pop Songs

રામ મંદિર સંધ્યા દર્શન અયોધ્યા થી લાઈવ કરી શકશો આ યૂટ્યૂબ ચેનલ માં. राम लला संध्या दर्शन || अयोध्या से लाइव दर्शन

Click Here

Ayodhya Ram Mandir LIVE

આ યૂટ્યૂબ ચેનલ પરથી અયોધ્યા શ્રી રામ ભગવાન ની આરતી ના લાઈવ દર્શન કરી શકશો

Click Here

Leave a Comment