PM Surya Ghar Yojana 2024 gujarat:પીએમ સૂર્ય ઘર યોજના માં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે, ઓનલાઈન અરજી , લાભો, દસ્તાવેજ અને પાત્રતા જાણો ગુજરાતના દરેક માનવીને મફત વીજળી મળે તે માટે પીએમ સૂર્ય ઘર યોજના 2024 શરૂ કરવાની જાહેરાત કરી છે તેમના ઘરે પહોંચાડવામાં આવશે અને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે
PM Surya Ghar Yojana 2024 gujarat:વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક સારી યોજના બહાર પાડવામાં આવી છે એનું નામ છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના 2024 આ યોજનાની સંપૂર્ણ માહિતી આપણે જાણીશું આ યોજનામાં તમને મફત વીજળી આપવામાં આવશે જાણો યોજનાનો લાભ કેવી રીતે મેળવશો
PM Surya Ghar Yojana 2024 gujarat
યોજનાનું નામ | પીએમ સૂર્ય ઘર યોજના 2024 |
શરૂ | વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા |
લાભાર્થી | દેશના નાગરિકો |
ઉદ્દેશ્ય | મફત વીજળી આપીને ઘરોમાં |
લાભ | 300 યુનિટ મફત વીજળી |
રકમ | 75,000 કરોડ |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://pmsuryaghar.gov.in/ |
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના 2024 શું છે જાણો pm surya ghar yojana details
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના નું મુખ્ય હેતુ એ છે કે હાલમાં ગરીબ સેવાડાના માનવી સુધી વીજળી પહોંચતી નથી હાલમાં તમને પણ ખબર હશે કે વીજળી વગર જીવવું કેટલું મુશ્કેલ છે દરેક કામમાં ઉપયોગી આવે છે તે માટે દરેક ઘરોમાં 300 વીજળી યુનિટ મફત આપવામાં આવશે આ યોજના દ્વારા પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા 75 હજાર કરોડનું પૈસા ફાળવવામાં આવ્યા છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના 2024 દ્વારા તમામ ઘરોમાં મફત આપવામાં આવશે
ફ્રી સિલાઈ મશીન યોજના 2024 ફ્રી સિલાઈ મશીન યોજના લાભ કોને મળશે જાણો અહીં થી
પીએમ સૂર્ય ઘર યોજના ગુજરાત માટે પાત્રતા pm surya ghar yojana 2024 eligibility
- પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના 2024 માટે લાભ લેવા માટે વ્યક્તિ ભારતનું નાગરિક હોવો જોઈએ
- તેના ઘરની વાર્ષિક આવક લાગતી વધુ ન હોવું જોઈએ
- આ યોજનામાં પરિવારનો કોઈ પણ શક્ય સરકારી નોકરી કરતો ના હોવો જોઈએ જો નોકરી કરતો
- હશે તો તેના લાભ મળે નહિ પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના 2024
- ગુજરાત તમામ જાતિના લોકોને આ યોજનાનો લાભ મળશે
ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓ જાણો તમામ લિસ્ટ અહીં થી
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય
pm surya ghar yojana 2024 gujarat મુખ્ય ઉદ્દેશ છે જે સોલાર તમામ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવાનો અને તેમને મફતમાં વીજળી આપવાનો જે પણ વ્યક્તિને ઘરે વીજળી પૂરી પહોંચી શકતી નથી તેમને સંપૂર્ણપણે 300 યુનિટ મફત વીજળી આપવાનો છે ઘરોને પ્રકાશિત કરવા માટે મફત વીજળી પૂરી પાડવામાં આવે છે અને વીજળીના બિલમાં ઘટાડો થાય છે જેથી કરીને લોકોને ખર્ચના બોજનો સામનો ન કરવો પડે.
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- સરનામાનો પુરાવો
- વીજળી બિલ
- રેશન કાર્ડ
- મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- બેંક એકાઉન્ટ પાસબુક
આઇ ખેડૂત પોર્ટલ પર 2024 ની નવી યોજનાઓ કઈ કઈ છે જાણી લો ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
- સૌ પ્રથમ તમારે પીએમ સૂર્ય ઘર યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે એટલે કે. https://pmsuryaghar.gov.in/ પર જવું પડશે.
- આ પછી તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે.
- હોમ પેજ પર, તમારે Quick Links વિભાગમાં Apply for Rooftop Solar ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે .
PM સૂર્ય ઘર યોજના ના લાભો: દેશના રહેણાંક ગ્રાહકો કે જેઓ તેમના ઘરે રૂફટોપ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરે છે તેમને દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે.
પીએમ સૂર્ય ઘર વીજળી યોજના માટે 75000 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે.
દેશના એક કરોડથી વધુ લોકોને આ યોજનાનો લાભ મળશે.
પીએમ સૂર્ય ઘર વીજળી યોજના હેઠળ અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ https://pmsuryaghar.gov.in/ છે.