ગુજરાત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતી જાહેરાત કરવામાં આવી છે જે અલગ અલગ બે પદ્ધતિની જાહેરાત કરવામાં આવી છે તમે પણ આ ભરતીમાં અરજી કરી શકો છો
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 માટે અરજીથી કઈ રાખવામાં આવેલ નથી ઈન્ટરવિયુ આધારે ઉમેદવારને પસંદગી કરવામાં આવશે જાણો સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે
RMC Official Recruitment 2024
ભરતી નામ | રાજકોટ મહાનગરપાલિકા ભરતી |
વય | મહત્તમ 62 વર્ષ |
અરજી ફી | મફત |
પસંદગી પ્રક્રિયા | ઇન્ટરવ્યૂ |
જાહેરાત ની તારીખ | 2 માર્ચ 2024 |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઈટ | https://www.rmc.gov.in/ |
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 જરૂરી દસ્તાવેજ:
- આધાર
- પાન કાર્ડ
- રહેઠાણનો દાખલો
- અવાક દાખલો
- સહી
- પાસપોર્ટ ફોટો
હાઇકોર્ટમાં સ્ટેનોગ્રાફર અને ટાઇપિસ્ટની ભરતી માટે જાહેરાત અરજી ફી ફક્ત ₹125 અહીં થી અરજી કરો
રાજકોટ મહાનગરપાલિકા ભરતી પોસ્ટ અને જગ્યાઓ:
- સુરક્ષા અધિકારી: 3 જગ્યા
- નાયબ સલામતી – 3
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 ઇન્ટરવ્યુ:
તારીખ: 6 માર્ચ 2024
સમય: 3:00 PM – 4:00 PM
સ્થળ: ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, સેન્ટ્રલ ઝોન કાર્યાલય, પ્રથમ માળ, મીટિંગ હોલ, રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 મહત્વની તારીખ
- અરજી કરવાની છેલ્લી તારીખ : 10 માર્ચ 2024
- ઇન્ટરવ્યુ તારીખ: 6 માર્ચ 2024
આધાર કાર્ડ દ્વારા ઘરે બેઠા ₹10,000 થી ₹50,000 રૂપિયાની લોન મેળવો આવી રીતે અરજી કરો
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 કેવી રીતે અરજી કરવી:
ઓનલાઈન: RMCની સત્તાવાર વેબસાઈટ https://www.rmc.gov.in/ ની મુલાકાત લો અને “ઓનલાઈન અરજી કરો” લિંક પર ક્લિક કરો.
ઑફલાઇન: 6મી માર્ચ 2024ના રોજ ઇન્ટરવ્યુ સમયે અરજી ફોર્મ ભરો અને સબમિટ કરો.
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |