ઉનાળામાં રોજના 5000 હજાર કમાવો, આ ધંધામાં 80% નફો મળશે; જાણો અહીંથી પુરી માહિતી

નમસ્કાર મિત્રો તમે શું બિઝનેસ કરવા માં રસ ધરાવો છો,આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે માહિતી આપીશું જે તમે ઉનાળામાં ગરમીમાં સારું પ્રોફિટ કમાવીને આપશ. તો ચાલો આપણે આ બિઝનેસ વિશે વિગતવાર માહિતી જાણીએ.

શેરડીના રસનો બિઝનેસ 

આપણે બધાએ શેરડીનો રસ ઉનાળાની ગરમીમાં પીધો હશે. બહુ તડકો હોય અને આપણે બહાર નીકળ્યા હોય ત્યારે શેરડીનો રસ પીવાનું બહુ જ ગમે છે અને તમે જો આ શેરડીના રસનો બિઝનેસ ચાલુ કરો તો તમારે 80 ટકા માર્જિન રહશે, આ બિઝનેસ કરવા માટે સાવ ઓછા પૈસાની જરૂર પડે છે અને તમે એકલા હાથે પણ આ બિઝનેસ હેન્ડલ કરી શકો છો.

શેરડીના બિઝનેસ માટે સાધન સામગ્રી

શેરડીનો ધંધો શરૂ કરવા માટે સૌપ્રથમ તમારે એક મશીન લાવવું પડશે, હાલમાં બજારમાં બે પ્રકારના મશીન ઉપલબ્ધ હોય છે , એક મશીન ઓટોમેટિક અને બીજું તમારે હાથથી ચલાવવું પડશે. ઓટોમેટીક મશીન ની કિંમત બહુ જ વધારે હોય છે.

જરૂરી વસ્તુ 

  1. શેરડી,
  2. અદરખ,
  3. ફુદીનો,
  4. લીંબુ
  5. બરફ,
  6. સફેદ મીઠું 
  7. ગ્લાસ
  8. ગરણી 
  9. તપેલી 

શેરડી નો ધંધો શરુ કરવા માટે રોકાણ

શેરડીનો ધંધો શરૂ કરવા માટે તમારે સાવ ઓછા રોકાણની જરૂર પડશે તમે માત્ર 20,000 રૂપિયાથી આ ધંધો શરૂ કરી શકો છો આ ધંધામાં તમારે એક મશીન લાવવાનું રહેશે અને શેરડી લાવવાની રહેશે એના સિવાય બહુ નાનો ખર્ચો આવી શકે છે અને અમુક વસ્તુ તો તમે તમારા ઘરેથી પણ આવી શકો છો.

શેરડીના ધંધા થી નફો 

શેરડીના રસના ધંધામાં ઘણી બધી વસ્તુ ના આધારે તમારો નફો નક્કી થાય છે . તમે કયા વિસ્તારમાં આ ધંધો કરી રહ્યા છો અને તમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી કેવી છે અને તમે તમારો બીજો ખર્ચો કેટલો કરો છો તેના પ્રમાણે તમારો પ્રોફિટ નક્કી થાય છે, 

શેરડીના રસના બિઝનેસમાં દર પ્રતિ દિવસે ₹2,000 સુધી મેળવી શકો છો અને તમે જો સારો એરિયા પસંદ કરો છો તો તમે 5,000 સુધીનો પણ નફા મેળવી શકો છો

 

Leave a Comment