INDMoney Cash Personal Loan: 1000 થી 30 લાખ સુધીની ઇન્સ્ટન્ટ પર્સનલ લોન મેળવો

INDMoney Cash Personal Loan: તમારે તરત જ પૈસાની જરૂર પડી છે તો તમે INDMMoney એપ પરથી 2 મિનિટમાં રૂ. 1000 થી રૂ. 300000 સુધીની લોન લઇ શકો છો. જો બેંક પાસેથી લોન મેળવવામાં બહુ સમય લાગે છે, તો આ એપ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે.

INDMoney એપ શું છે?

INDMoney એક સુપર ફાઇનાન્સ એપ્લિકેશન છે જે તમને વિવિધ પ્રકારની નાણાકીય સેવાઓ આપે છે. તમેઆ એપ દ્વારા ભારતીય શેર, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ, રિયલ એસ્ટેટ, એફડી, ક્રિપ્ટોકરન્સી અને યુએસ સ્ટોક્સમાં રોકાણ કરી શકો છો. 

INDMoney એપમાંથી પૈસા કેવી રીતે કમાવવા:

તમારા મિત્રો અને કુટુંબીજનોને એપ્લિકેશન રેફર કરો અને યુએસ કંપનીઓના સ્ટોક્સ મેળવો. INDMMoney સુપર સેવર એકાઉન્ટમાં પૈસા જમા કરો અને 5 થી 7% વાર્ષિક વ્યાજ મેળવો.

INDMoney એપ ડાઉનલોડ કરવા માટે:

  • Google Play Store ખોલો અને “INDMoney” લખો.
  • એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો.
  • એપ્લિકેશનમાં તમારું એકાઉન્ટ બનાવો અને KYC પૂર્ણ કરો.

INDMoney એપ વિશે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

  • તમારે ઇન્સ્ટન્ટ લોન પર વધુ વ્યાજ દર અને પ્રોસેસિંગ ફી ચૂકવવી પડી શકે છે.
  • જો તમે સમયસર ચુકવણી નહીં કરો, તો તમારા ક્રેડિટ સ્કોરને નુકસાન થઈ શકે છે.
  • તમે માત્ર 300000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો.

Leave a Comment