Aadhar Card Thi Paisa Kevi Rite Upadva :આધારકાર્ડ થી પૈસા ઉપાડવા માટે બ્રાંચ કે ઓફિસમાં જવાની જરૂર નથી. હવે પૈસા ઉપાડવા માટે પણ બેંક જવાની જરૂર નથી. કારણ કે, તમે ઘરે ગામડે બેસીને તમારા મોબાઈલ કે આધાર કાર્ડથી ઓનલાઈન પૈસા ઉપાડી શકો છો.ખાલી તમારી પાસે યાદગાર કાર્ડ નંબર હોવો જોઈ
[uta-template id=”824″]
આ સુવિધા ગામ ના લોકો આ વિશે જાણતા નથી, પરંતુ આ ANYRORGUJARAT પોસ્ટમાં, આધાર કાર્ડમાંથી પૈસા કેવી રીતે ઉપાડવા તેની સંપૂર્ણ માહિતી આપીશું, તમે આધાર દ્વારા ગામમાં દુકાન પર ગમે ત્યાંથી પૈસા ઉપાડી શકો છો. બેંક આધાર કાર્ડ માંથી પૈસા ઉપાડવા માટે વિવિધ સુવિધાઓ આપી રહી છે .
આધાર કાર્ડથી ઓનલાઈન પૈસા કેવી રીતે ઉપાડવા?
- Aadhar Card Thi પૈસા ઉપાડવા માટે, Google Play Store પરથી PayNearby એપ ડાઉનલોડ કરો
- લોગીન આઈડી હોય તો તે ખોલો
- મોબાઇલ સાથે OTG કેબલ જોડો
- OTGની સાથે, તમારે ફિંગરપ્રિન્ટ સ્કેનર ડિવાઇસને પણ કનેક્ટ કરવું
- પચી આધાર થી પૈસા ઉપાડો નો વિકલ્પ પસંદ કરો.તમારો આધાર નંબર
- બેંક ખાતું પસંદ કરો
- ઉપાડવા માટે રકમ દાખલ કરો
- પછી તમારા આંગળી નો સીક્કો આપૂ
- ફિંગર વેરિફિકેશન પછી તમારી રકમ ઉપાડી શકાશે
મોબાઈલમાં આધાર કાર્ડ થી પૈસા કેવી રીતે ઉપાડવા?
- આધાર કાર્ડથી પૈસા ઉપાડવા માટે તામર ગામમાં દુકાન પર જાઓ
- ત્યાં દુકાન વાળા રાખતા હશે આ મશીન
- ત્યાં તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો
- .બાયોમેટ્રિક સ્કેનર મશીનમાં તમારી આંગળી કે અંગૂઢો મૂકો
- આધાર વેરિફિકેશન પછી, આધાર સાથે બેંક ખાતાઓની માહિતી દેખાશે.
- આ પછી, તમે જે એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા
- તમારે દુકાન પર જય ને કેવાનું કે મારે પૈસા ઉપાડવા છે ઉપાડી દેશો
આ પણ જાણો
- honor 90 5g discount offer 2024:Honor 5G મોબાઈલ પર રૂ. 8,000નું ડિસ્કાઉન્ટ મળે છે ખાસ સેલ ઓફર ચાલુ ,જાણો કિંમત
- આધાર કાર્ડથી પૈસા ઉપાડવાના ફાયદા
- પૈસા ઉપાડવા માટે બેંકમાં લાંબી લાઈનોમાં ઉભા ના રેવું પડે
- ગામ માં આ સુવિધા હોય તો એક ભાડું બચી જાય
- કોઈ ડોસી માં હોય તે ચાલી ના શકતા હોય તે તે પણ કાર્ડ થી પૈસા ઉપાડી શકે છે
- આધાર કાર્ડનો ઉપયોગ કરીને પૈસા ઉપાડવાની સાથે તમે બેંક બેલેન્સ પણ ચેક કરી શકો છો.
- સમય બરબાદ ના થાય
- દૂધ ભરવા જય એ એટલે પૈસા ઉપાડતા આયી એ મફત માં
- AePS કઈ કઈ સેવાઓ આપે
- બેલેન્સની પૂછપરછ
- પૈસા ઉપાડવા
- પૈસા જમા કરવા
- આધાર થી પૈસા ટ્રાન્સફર
- આધારકાર્ડ થી પૈસા બીજા ને નાખવા
- આધાર કાર્ડ થી પૈસા ઉપાડવા માટે ડોક્યુમેન્ટ
- બેંકનું નામ
- તમારી પાસે ફોન અને OTG કેબલ હોવો જરૂરી છે.
- તમારું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જોઈ એ
- આધાર નંબર
- પૈસા ઉપાડવા છે તેની બાયોમેટ્રિક
- અંગુઠાની સહી
- તમારા ગામ કે શહેરમાં માઇક્રો એટીએમ
- અધાર કાર્ડ થી પૈસા ઉપાડવાનો લાભ
- ગ્રાહકો કોઈ પણ બેંક શાખાની મુલાકાત લીધા વિના, ઘરે બેઠા બેઠા પૈસા ઉપાડી શકે છે
- આધાર કાર્ડ પાસે રાખવું ફરજિયાત નથી,
- પૈસા ઉપાડવા માટે તમારો આધાર કાર્ડ બેન્ક સાથે જોડાયેલ હોવો જોઈએ
- સારાંશ:
- ANYRORGUJARAT તમને આ બધી માહિતી ભેગી કરી ને આપેછે ,આજે આધાર કાર્ડ થી પૈસા ઉપાડવા માટે પહેલા માઇક્રો ATM અથવા AEPS એજન્ટની દુકાન પર જવું . માઇક્રો ATMમાં તમારો આધાર નંબર દાખલ કરો અને સ્કેનર મશીનમાં તમારી આંગળી વડે આધાર વેરિફિકેશન કરો. આધારની ચકાસણી પછી,રકમ ઉપાડવા માંગો છો તે દાખલ કરો. આ રીતે તમે આધાર કાર્ડમાંથી થોડા જ સમયમાં પૈસા ઉપાડી શકો છો.