Abha card download 2024:આભા કાર્ડ શું છે, આભા કાર્ડ કેવી રીતે બનાવવું, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અહીંથી

abha card download 2024:આભા કાર્ડ શું છે, આભા કાર્ડ કેવી રીતે બનાવવું, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અહીંથી મિત્રો આભાર વિશે આપણે આજે સંપૂર્ણ માહિતી મેળવીશું આભા કાર્ડ માં કુલ 14 આંકડા હોય છે નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા આપવામાં આવે છે.

abha card download 2024:આભા કાર્ડ ડિજિટલ હેલ્થ કેર સિસ્ટમમાં કામ કરે છે.આભા કાર્ડ ની મદદથી તમામ દર્દીઓને મફત સારવાર મળી રહે છે આ લેખમાં આપણે આભા કાર્ડ સંપૂર્ણ માહિતી મેળવીશું અને તમને કેવી રીતે લાભ મળશે એના વિશે તમામ માહિતી અહીં નીચે આપેલ છે

આભા કાર્ડ શું છે?

આભ કાર્ડ માં 14 આંકડા હોય છે જે દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા હોય દર્દીને કોઈ પણ નવા ગોળીઓની તમામ માહિતી કે કાર્ડમાં આપવામાં આવે છે તમારે કોઈ પણ જગ્યાએ તકલીફ હોય તો તે મોબાઇલની અંદર જ ખોલવામાં આવે છે . આ ભગત તમારી જોડે હોય તો તમારે કોઈ ફાઇલની જરૂર પડતી નથી તેની અંદર સંપૂર્ણપણે ડિજિટલ હોય છે એટલે મોબાઈલ ની અંદર સંપૂર્ણ માહિતી મળી રહે છે બીજે ક્યાં જવાની જરૂર હોતી નથી આભા કાર્ડ ના ફાયદા

આ જોવો 

  1. આ શેર માં 16000% નો ભારે ઉછાળો, હવે મલ્ટિબેગર કંપની આપશે પહેલો બોનસ શેર તમને પણ મળશે 
  2.  ફક્ત એક મિનિટમાં ફાસ્ટેગનું કેવાયસી ઘરે બેઠા કરો બેંકમાં જવાની જરૂર નથી, ઓનલાઈન અપડેટ કરો આવી રીતે 

આભ કાર્ડ 2024 બનાવવા માટે શું ડોક્યુમેન્ટ જોઈએ

  1. તેના આધાર કાર્ડ
  2. મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય ત
  3. પાનકાર્ડ
  4. ગાડીનું લાઇસન્સ

abha card download 2024

આભ કાર્ડ 2024 કેવી રીતે બનાવો તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે

  1. આભ કાર્ડ બનાવવા માટે તેને ગૂગલમાં જઈને તેને સત્તાવાર વેબસાઇટ https://abha.abdm.gov.in/abha/v3/ ના હોમ પેજ પર જવું પડશે .
  2. તમારે આભા નંબર બનાવો ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  3.  ત્યાં બતાવશે આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ બંનેમાંથી કોઈપણ હોય તે એક પર ક્લિક કરો
  4. આધાર નંબર નાખવાનો છે પછી તમારે કેપ્ચા ઓટીપી આવશે તમારા મોબાઇલમાં તે એના પર નાખવાનું
  5. એ નાખ્યા પછી તમારે તેની અંદર પાસવર્ડ સાઈઝ નો ફોટો અપલોડ કરવાનો રહેશે
  6. અને પછી તમારે જે પણ ડોક્યુમેન્ટ છે તેની સંપૂર્ણ વિગત અંદર નાખવાની રહેશે
  7. પછી એક નીચે ઓપ્શન આવશે કે સબમીટ કરો તેના પર ક્લિક કરવાનું
  8. પછી તમારો આભ કાર્ડ બની જશે
  9. નીચે એક ઓપ્શન હશે તેના પરથી ડાઉનલોડ કરી લેવાનું

આભા કાર્ડ 2024 કેવી રીતે ડાઉનલોડ કરવું

  1. આભ કાર્ડ ડાઉનલોડ 2024 કરવા માટે સૌપ્રથમ તેની સત્તા વેબસાઇટ https://abha.abdm.gov.in/abha/v3/  જવું પડશે .
  2. આભા કાર્ડ ઓનલાઇન  ત્યારે પછી તેના પર આભ કાર્ડ લોગીન લખેલ છે એના પર ક્લિક કરવાનું
  3. સામે એક નવું પેજ આવશે તેની અંદર રજીસ્ટર મોબાઈલ નંબર લખેલ છે તેની અંદર તમારો મોબાઈલ નાખવાનો
  4. પછી કેપ્ચા આવશે કેપ્ચા નાખવાના પછી નીચે લખેલ છે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું ત્યાર પછી તમારો રજીસ્ટર મોબાઈલ નંબર હશે એની પર એક ઓટીપી નાખવામાં આવશે
  5. તમારે ઓટીપી અંદરથી નાખી અને વેરીફાઈ કરવાનું રહેશે ત્યાર પછી
  6. આભ કાર્ડ ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરો એટલે તમારો આભાર ડાઉનલોડ થઈ જશે ફટાફટ જલ્દી

આભા કાર્ડ ફુલ ફોર્મ

Ayushman Bharat Health Account.

આભ કાર્ડ ફુલ ફોર્મ 2024 આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ આભ કાર્ડનું ફુલ ફોર્મ છે

 

Leave a Comment