Adani solar mundra recruitment 2024:અદાણી કંપનીમાં 500 જગ્યા પર પરીક્ષા વગર નોકરી ની જાહેરાત અહીંથી કરો અરજી

adani solar mundra recruitment 2024:પરીક્ષા વગર અદાણી કંપનીમાં 500 જગ્યા પર ભરતી ની જાહેરાત જાણો સંપૂર્ણ માહિતી અહીંથી કરો અરજી હેલો મિત્રો આજે વાત કરીશું અદાણી સોલાર પાવર કંપનીમાં ભરતી વિશે સંપૂર્ણ માહિતી આપીશું હાલ ગુજરાત સરકાર દ્વારા ભરતી ઓછી આવી રહી છે એટલે અદાણી પાવર કંપનીમાં ભરતી જાહેર કરવામાં આવી છે આ કંપનીમાં જેને પણ નોકરી કરવી હોય તે ફોર્મ ભરી શકે છે

અદાણી કંપનીમાં 500 જગ્યા પર ભરતી 2024 ની સંપૂર્ણ માહિતી અને તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી જેવી બધી માહિતી નીચે આપેલ છે 

Adani solar mundra recruitment 2024

કંપની નું નામ મુન્દ્રા સોલર પીવી લિ.
કંપનીનું સ્થાન કચ્છ, ગુજરાત
જોબ  માનવશક્તિ
કુલ પોસ્ટ 100/-

Adani solar mundra recruitment 2024

અદાણી સોલાર મુન્દ્રા ભરતી 2024 શૈક્ષણિક લાયકાત

ગુજરાતની મુન્દ્રા સોલાર કંપની ભરતી કચ્છમાં 100/- થી વધુ મેનપાવરની ભરતી કરવામાં આવી છે જેના માટે માત્ર પુરૂષ ઉમેદવારો જ નોકરી માટે અરજી કરી શકે છે કંપનીમાં નોકરી માટે અરજી કરવા માટે, તમારી લાયકાત ITI, ડિપ્લોમા, Bsc, BA અને Bcom હોવી જોઈએ. ઉપરાંત, જો તમે , તો પણ તમે કંપનીમાં નોકરી માટે અરજી કરી શકો છો.

  1. લાયકાત :- ITI, ડિપ્લોમા, Bsc, BA અને Bcom
  2. અનુભવ :- ફ્રેશર અને અનુભવ

અદાણી સોલાર મુન્દ્રા ભરતી 2024 પગાર:

અદાણી સોલાર મુન્દ્રા ભરતી 2024 કંપની માં પગાર દર મહિને રૂ. 17000 છે, સાથે દર વર્ષે પગારમાં વધારો થાય છે અને વાર્ષિક 18 રજાઓ મળે છે. ઓવરટાઇમની સુવિધા પણ છે 

  1. ITI, BA અને Bcom પગાર દર મહિને 15,475
  2. ડિપ્લોમા અને Bc પગાર દર મહિને 16,825

તમારે SBI માં ખાતું હોય તો મળશે ક્રેડિટ કાર્ડ કેવી રીતે મેળવવું? કોણ અરજી કરી શકે છે? જાણો અહીં થી 

સોલાર મુન્દ્રા ભરતી 2024 માં પગારની સાથે આ પણ સુવિધા મળશે જાણો

  1. તમારી ફુલ હાજરી હશે તો તમને મહિને ₹2,000 મળશે
  2. તમને ફુલ સબસીડી મળશે એક મહિનામાં 220 રૂપિયા
  3. ખાવાનું મળશે એક મહિનામાં એકવાર ફ્રી આ પાર્ટીમાં પીએફ અને મેડીક્લેમ આરોગ્ય મળશે
  4. તમારા ઘરથી કંપનીમાં નોકરી સુધી બસ લેવા અને મુકવા આવશે ફ્રીમાં
  5. તમે નોકરી ટાઈમમાં ઓવર ટાઈમ કરશો તો તમને એના પણ પૈસા નથી મળશે
  6. આ કંપનીમાં તમને એક વર્ષમાં 18 જાહેર રજાઓ મળશે તમે ગમે ત્યાં ફરવા જઈ શકો
  7. તમારા પગારમાં વધારો એક વર્ષમાં 3,000 થી ₹4,000 પગાર વધાર કરવામાં આવશે

સોલાર મુન્દ્રા ભરતી 2024 ડોક્યુમેન્ટ 

  1. જન્મ તારીખ 
  2. લાયકાત માર્કશીટ ઓરીજીનલ અને ઝેરોક્ષ
  3. આધાર કાર્ડ અસલ અને ઝેરોક્ષ
  4. પાન કાર્ડ ઓરીજીનલ અને ઝેરોક્ષ
  5. બેંક ખાતાની ઝેરોક્ષ 
  6. રસીકરણ પ્રમાણપત્ર

સોલાર મુન્દ્રા ભરતી 2024 સરનામું 

અદાણી સોલાર મુદ્રા ભરતી 2024 માં સીધી ભરતી કરવામાં આવી છે એમાં કોઈ પરીક્ષા આપવાની નહીં ડાયરેક્ટ તમને લેવામાં આવશે
તમને નોકરી મળવાના સો ટકા ચાલશે તમે કોલ અથવા whatsapp પર નીચે આપેલ માહિતી પર સંપર્ક કરી શકો છો

મુલાકાતનું સ્થાન સરકારી ITI, ગુના મધ્યપ્રદેશ પિપ્રોધા ખુર્દ નાનખેડી
ઇન્ટરવ્યુ તારીખ 02.02.2024
ઈન્ટરવ્યુનો સમય સવારે 10.00 કલાકે
સંપર્ક નંબર 8516946035 અને 7987430815

Leave a Comment