Ahmedabad Dudh Mandali Bharti 2024: અમદાવાદ દૂધ મંડળી દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર કરવામાં આવે છે તમે પણ નોકરી ની શોધમાં આવો અને નોકરીની જરૂર હોય તો તમે આ ભરતીમાં ફોર્મ ભરીને સારો પગાર મેળવી શકો છો
Ahmedabad Dudh Mandali Bharti 2024 પદો:
- એન્જીનીયર
- લીગલ ઓફિસર
- ટેક્નિશિયન
- એકાઉન્ટ ઓફિસર
કેન્દ્ર સરકારે પેન્શનરો માટે 3 મોટી સૂચનાઓ જારી કરી છે, બેંકો મનમાની કરી શકે નહીં, પેન્શનરોએ સાવધાન રહેવું જોઈએ.
અમદાવાદ દૂધ મંડળી ભારતી 2024 જરૂરી શૈક્ષણિક લાયકાત:
પદો માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે.
વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ કરો.
અમદાવાદ દૂધ મંડળી ભરતી 2024 પગાર:
પસંદગી પામ્યા બાદ આકર્ષક પગાર ચુકવવામાં આવશે.
કામગીરીના આધારે વધારો મળશે.₹15,000 થી ₹35,000 સુધી
1 એપ્રિલથી LPG સિલિન્ડર પર ₹300નું ડિસ્કાઉન્ટ, કરોડો લોકોને ફાયદો, અહીં જાણો માહિતી
અમદાવાદ દૂધ મંડળી ભરતી 2024 વયમર્યાદા:
પદો માટે વયમર્યાદા અલગ અલગ છે.
જાહેરાતમાં વયમર્યાદાની વિગતો મળશે.
અમદાવાદ દૂધ મંડળી ભરતી 2024 અરજી કરવાની રીત:
ઓફલાઇન માધ્યમથી અરજી કરો.
અરજી ફોર્મ 29 માર્ચ 2024 થી ઉપલબ્ધ.
છેલ્લી તારીખ: 7 એપ્રિલ 2024