AICTE Laptop Yojana:બધા છોકરા-છોકરીઓને મફતમાં લેપટોપ મળશે, અહીંથી ફોર્મ ભરો ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન કોલેજ દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે મફત લેપટોપ આપવામાં આવશે જે વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરે છે અને તેમને સખત જરૂર છે તો લેપટોપ યોજના હેઠળ ફ્રી માં આપવામાં આવશે
જે વિદ્યાર્થી મિત્રોને લેપટોપની જરૂર હોય અને કોલેજમાં અભ્યાસની સાથે ટેકનિકલ શિક્ષક માટે તૈયારી કરવી હોય તો હોશિયાર વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ યોજના દ્વારા આપવામાં આવશે જેની બાજુ માહિતી નીચે આપેલ છે તે જાણી શકો છો
લેપટોપ યોજના
ફ્રી લેપટોપ યોજના માટે ફરજિયાત વિદ્યાર્થી પાસે આ પાત્રતા હોવું જોઈએ જે ભારતનો નાગરિક હોવો જોઈએ કોલેજમાં અભ્યાસ કરતા હોવો જોઈએ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનીકલ એજ્યુકેશન આવે છે આ રીતે કોલેજમાં ટેકનોલોજી એન્જિનિયરિંગ કોમ્પ્યુટર મેનેજમેન્ટ જેવા કોર્સ રહેલા વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવામાં આવશે આર્થિક રીતે પરિસ્થિતિ ખરાબ હશે તે વિદ્યાર્થીઓ માટે ફ્રી અરજી કરી શકશે
AICTE Laptop Yojana 2024 પાત્રતા:
ભારતનો કાયમી નાગરિક હોવો જોઈએ.
AICTE દ્વારા માન્યતા પ્રાપ્ત કોલેજમાં B.Tech, B.Sc, MCA, MBA જેવા ટેકનિકલ અભ્યાસક્રમોનો અભ્યાસ કરતો હોવો જોઈએ.
75% કરતા ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોના વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવશે.
AICTE Laptop Yojana 2024 જરૂરી દસ્તાવેજો:
આધાર કાર્ડ
પાન કાર્ડ
શૈક્ષણિક પ્રમાણપત્ર
આવકનું પ્રમાણપત્ર
રહેઠાણનું પ્રમાણપત્ર
જાતિ પ્રમાણપત્ર
બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર સાથેનો ઈમેલ આઈડી
AICTE Laptop Yojana 2024 અરજી કેવી રીતે કરવી:
યોજના હજુ શરૂ થઈ નથી, પરંતુ ટૂંક સમયમાં શરૂ થવાની ધારણા છે.
AICTE ની સત્તાવાર વેબસાઈટ (https://www.aicte-india.org/) પર ઓનલાઈન અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ થશે.
ઉપરોક્ત તમામ જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવા પડશે.