એરટેલ કંપનીમાં 3967 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી આવી ગઈ હવે 10 પાસ ને પણ નોકરી મળશે જાણો

એરટેલ કંપનીમાં 3967 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી આવી ગઈ હવે ,10 પાસ ને પણ નોકરી મળશે જાણો

Airtel Company Recruitment :એરટેલ કંપનીમાં વિવિધ ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડી છે. એરટેલ ભરતી તમામ વિગત નીચે આપેલ છે , એરટેલ કંપનીમાં કુલ 3967 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવી રહી છે. 

ફોર્મ ભરવા તમારે અરજી, શૈક્ષણિક લાયકાતની વિગતો, વય મર્યાદા, પસંદગીની રીત, ફીની વિગતો અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે. ભરતી અને યોજનાની તાજી માહિતી મેળવવા માટે anyrorgujarat.com ખોલો

Airtel Company Recruitment 2023:વિગત 

સંસ્થા નુ નામ એરટેલ કંપની ભરતી
પોસ્ટનું નામ વિવિધ
ખાલી જગ્યાઓ 3967
શૈક્ષણિક લાયકાત 10મી/12મી/સ્નાતક
છેલ્લી તા
સત્તાવાર વેબસાઇટ https://careers.airtel.com/

એરટેલ કંપની ભરતી 2023:શૈક્ષણિક લાયકાત:

  1. એરટેલ કંપની ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ ,12મી અને કોઈપણ કોલેજ માંથી ગ્રેજ્યુએશન પાસ કરેલ હોવી જોઈએ,
  2. તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગથી રાખવામાં આવી છે.
  3. આ સિવાય કોઈ અન્ય શૈક્ષણિક લાયકાત જરૂરી છે, તમારે ફક્ત ઇન્ટરનેટ અને મોબાઇલનું જ્ઞાન હોવું જરૂરી છે.

Airtel Company Recruitment

એરટેલ કંપની ભરતી ઉંમર મર્યાદા

  • ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
  • મહત્તમ ઉંમર: 40 વર્ષ

એરટેલ વર્ક ફ્રોમ:પગાર

એરટેલ એ ભારતની નંબર 1 ટેલિકોમ કંપની છે ટે બેરોજગાર યુવાનો માટે એરટેલ વર્ક ફ્રોમ હોમ જોબ બહાર પાડવામાં આવી છે. પગાર કંપની એરટેલ ડેટા એન્ટ્રી ઓપરેટરની નોકરી માટે દર મહિને ₹10,000 થી ₹ 16500 સુધીનો પગાર આપશે.

 આ વાંચો:

Free solar Stove Yojana ગેસ ભરાવાની ઝંઝટ ખતમ, ઈન્ડિયન ઓઈલ આપે છે ફ્રી સોલર સ્ટવ,આ રીતે કરો અરજી

ઘરે બેઠા બનાવો આ રીતે આયુષ્માન કાર્ડ ઓનલાઇન, આયુષ્માન કાર્ડ Download, જાણો આયુષ્માન કાર્ડ ના ફાયદા

એરટેલ વર્ક ફ્રોમ અરજી કેવી રીતે કરવી 

  1. સૌથી પહેલા ઑફિશિયલ વેબસાઇટ પર જાઓ
  2. હવે તમે તકો શોધો અને ઑપ્શનને પસંદ ક્લિક કરો
  3. ડેટા એન્ટ્રી પોસ્ટનો વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો.
  4. હવે એપ્લાય કરો ઓપ્શન પર ક્લિક કરો જ્યાં તમે કેટલીક મહત્વપૂર્ણ જાણકરી મળશે 
  5. અરજી ફોર્મમાં વિનંતી કરેલી બધી માહિતી ભરો અને તેને સબમિટ કરો. 

હાલમાં ચાલુ ભરતી જાણવા માટે :અહીં ક્લિક કરો 

એરટેલ કંપની ભરતી લિંક 

હાલ મા ચાલુ ભરતી  અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો

હોન્ડા લાવ્યું ગુજરાતના યુવાનો માટે ગજબ નું બાઇક HONDA SP 160 જોરદાર એવરેજ આપશે ,ફક્ત રૂ. 4,562ના હપ્તે જાઓ.

About Author : pravin Contact Email : anyror gujarat@gmail.com Notice : અમારા લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers ,anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobiles, finance, recruitment, mobiles and gadgets, schemes, news, and various official websites, newspapers, and other websites of Gujarat government

Leave a Comment