Anganwadi Bharti 2023 Ahmedabad: અમદાવાદ આંગણવાડી ભરતી પગાર 27000

Anganwadi Bharti 2023 Ahmedabad:આંગણવાડીની ભરતી સરળ હેતુથી eHRMS Gujarat બનાવેલ છે. આ પોર્ટલ પર Ahmedabad  Anganwadi Bharti 2023 ની તમામ માહિતી આપવામાં આવેલી છે. મિત્રો આ આર્ટિકલના માધ્યમથી આપણે અમદાવાદ આંગણવાડી ભરતી વિશે તમામ માહિતી જાણીશું.

રાજયમા આવેલી આંગણવાડી કાર્યકર અને તેડાગર ની 10000 જેટલી જગ્યાઓ ભરવા માટે જેમા જિલ્લા વાઇઝ દરેક જિલ્લાની ભરતી જાહેર કરવામાં આવી છે.અમદાવાદ આંગણવાડી ભરતી જાહેરાત આવેલી છે. અમદાવાદ આંગણવાડી ભરતી ની જરૂરી વિગતો નીચે મુજબ છે.

 

Anganwadi Bharti 2023 Ahmedabad: વિગત 

જ્ગ્યાઓનું નામ Anganwadi Worker અને Anganwadi Helper
અમદાવાદ આંગણવાડી કાર્યકરની જગ્યાઓ 127
અમદાવાદ આંગણવાડી તેડાગરની જગ્યાઓ 160
વેબસાઈટ
https://e-hrms.gujarat.gov.in/  
Application Mode Online Mode
અરજી અરજી ચાલુ થવાની તારીખ 08/11/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 30/11/2023 રાત્રે 12.00 કલાક સુધી

Anganwadi Bharti 2023 Ahmedabad:પ્રક્રિયા 

  • મેરિટ લિસ્ટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
  • અમદાવાદ આંગણવાડી મેરિટ લિસ્ટ બનાવતી વખતે 8, 10, 12 અને ગ્રેજ્યુએશનમાં મેળવેલા માર્કસ ઉમેરવામાં આવશે.
  • જો ઉમેદવાર સ્નાતક થયા પછી પણ કોઈ ડિગ્રી ધરાવે છે તો તેના ગુણ મેરિટ યાદીમાં સામેલ કરવામાં આવશે નહીં.
  • ઇન્ટરવ્યુ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન મેડિકલ ટેસ્ટ

Anganwadi Bharti 2023 Ahmedabad

Anganwadi Bharti 2023 Ahmedabad:પગાર 

  • અમદાવાદ આંગણવાડી ભરતી પગાર રૂ. 7800/- 
  • અમદાવાદ આંગણવાડી ભરતી પગાર- રૂ. 3950/-
  • અમદાવાદ આંગણવાડી ભરતી સહાયક પગાર – રૂ. 4400/

 આ પણ વાચો: ભાવનગર આંગણવાડી ભરતી ફોર્મ ભરો જગ્યા જાણો

Anganwadi Bharti 2023 Ahmedabad: તારીખ 

  • ઓનલાઈન અરજી તા.07/11/2023 
  • અરજી કરવાની તારીખ તા.30/11/2023 

Anganwadi Bharti 2023 Ahmedabad:શૈક્ષણિક લાયકાત

  • ધોરણ-8, 10 / ધોરણ-12/ ડીપ્લોમા/ સ્નાતક/ અનુસ્નાતક વગેરે તમામ ઉમેદવાર ભરી શકે છે 

Anganwadi Bharti 2023 Ahmedabad: ડોક્યુમેન્ટ 

  • આવકનો દાખલો 
  • ઉંમરનો દાખલો  
  • જાતિનો દાખલો 
  • આધારકાર્ડ 
  • 8,10,12 પાસ સર્ટી 
  • તાજેતર ફોટો

દાહોદ આંગણવાડી આંગણવાડી ભરતી જાણો જગ્યા અને પગાર 

Anganwadi Bharti 2023 Ahmedabad: અરજી 

અમદાવાદ આંગણવાડી ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે, અને મેરીટ જોવા માટે, અથવા તો સીલેકશન લીસ્ટ જોવા માટે ભરતીની ઓફીશીયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in છે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે જાઓ 

  • પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in ઉપર જાઓ.
  •  તેમા Online Apply ઓપ્શન કલીક કરો.
  •  તેમા અમદાવાદ જિલ્લો પસંદ કરો 
  • હવે apply બટન ઉપર કલીક કરો.
  • તેમા જરૂરી ડોક્યુમેન્ટ વિગતો નાખી રજીસ્ટ્રેશન કરો.
આંગણવાડીમાં બમ્પર ભરતી જિલ્લા પ્રમાણે જગ્યા જોવો ,પગાર રૂ.27000 તમારો જિલ્લો પસંદ કરો અહીં ક્લિક કરો 
anganwadi bharti 2023 gujarat pdf download, gujarat anganwadi bharti 2023, Anganwadi bharti 2023 ahmedabad online form, Anganwadi bharti 2023 ahmedabad , અમદાવાદ આંગણવાડી ભરતી લિસ્ટ 
About Author : PRAVIN
Contact Email : anyrorguj@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, anyrorgujarat.com is a private website and does not represent any government organization, institute, or department. Whatever information we have shared here is collected from various official websites and newspapers and other websites of Gujarat Government. When we post any job we also verify the job but always do cross-verification of the job vacancy manually to prevent fraud in the name of a job.

Leave a Comment