Aanganvadi Bharti Dahod 2023: દાહોદ જિલ્લામા આટલી જગ્યાઓ પર 10 અને 12 પાસ માટે ભરતી પગાર રૂ.27000

Dahod Aanganvadi Bharti pdf:ગુજરાતના સ્ત્રી અને બાળ વિકાસ વિભાગ, સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર , સહાયક અને આંગણવાડી તેડાંગર પોસ્ટની ભરતી જાહેર કરવામાં વી છે. દાહોદમાં કુલ જગ્યા સંખ્યા 297 છે. અરજી પ્રક્રિયા ઓનલાઇન થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2023 છે.

Dahod Anganwadi Bharti 2023 માં અરજી પ્રક્રિયા ઓનલાઇન ઓફીસીયલ વેબસાઇટ e-hrms.gujarat.gov.in પર તા. 8-11-2023 થી તા. 30-11-2023 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. તો આજે આપણે Dahod anganwadi bharti ની જરૂરી તમામ માહિતી આ પોસ્ટમાં મેળવીશુ.

 

Dahod Aanganvadi Bharti :ખાલી જગ્યા 

દાહોદ આંગણવાડી ભરતી  કુલ ખાલી જગ્યા
આંગણવાડી કાર્યકર – dahod Anganwadi Main Worker 140
આંગણવાડી હેલ્પર dahod Anganwadi Helper 157
મીની આંગણવાડી કાર્યકર (dahodAnganwadi Assistant 00
દાહોદ જિલ્લામાં કુલ આંગણવાડી ભરતી સંખ્યા 297

Dahod Aanganvadi Bharti pdf

આંગણવાડી ભરતી દાહોદ 2023: પગાર 

  • દાહોદ આંગણવાડી આંગણવાડી કાર્યકર પગાર પ્રતિમાહ રુપયે 7800/- 
  • દાહોદ આંગણવાડી તેડાગર પગાર પ્રતિમાહ રુપયે 3950/- 
  • દાહોદ આંગણવાડી સહાયક  પગાર પ્રતિમાહ રુપયે 4400/- 
  • દાહોદ આંગણવાડી સુપરવાઈઝરનો પગાર 20000 રૂપિયા 

આ પણ વાચો: ભાવનગર આંગણવાડી ભરતી ફોર્મ ભરો જગ્યા જાણો

આંગણવાડી ભરતી દાહોદ 2023:ડોક્યુમેન્ટ 

  • આવકનો દાખલો 
  • ઉંમરનો દાખલો  
  • જાતિનો દાખલો 
  • આધારકાર્ડ 
  • 8,10,12 પાસ સર્ટી 
  • તાજેતર ફોટો

આંગણવાડી ભરતી દાહોદ 2023: ઉમર 

  • આંગણવાડી કાર્યકર અને તેડાગરની અરજી કરનાર મહિલા ઉમેદવારર્ની ઉંમર અરજી વખતે તેને 18 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ 
  • અરજદારની ઉમર 33 વર્ષથી વધારેના હોવી જોઈએ.
  • આંગણવાડી કેન્દ્રના તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

આ પણ વાચો: Suzuki Burgam Electric Scooter: ઓલા નો પત્તો કાપવા લોન્ચ થઇ રહી છે દમદાર ફીચર્સ અને પાવરફુલ રેન્જ

આંગણવાડી ભરતી દાહોદ 2023:ઓનલાઇન અરજી પ્રક્રિયા

દાહોદ આંગણવાડી ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે, અને મેરીટ જોવા માટે, અથવા તો સીલેકશન લીસ્ટ જોવા માટે ભરતીની ઓફીશીયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in છે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે જાઓ 

  • પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in ઉપર જાઓ.
  •  તેમા Online Apply ઓપ્શન કલીક કરો.
  •  તેમા દાહોદ જિલ્લો પસંદ કરો 
  • હવે apply બટન ઉપર કલીક કરો.
  • તેમા જરૂરી ડોક્યુમેન્ટ વિગતો નાખી રજીસ્ટ્રેશન કરો.
  • લોગીન થઇ માંગવામા આવેલી તમારી જરૂરી વિગતો અને શૈક્ષણિક લાયકાત ની વિગતો દાખલ કરો.
  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સ્કેન કરી જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.

dahod anganwadi bharti 2023 pdf download, dahod anganwadi bharti 2023, anganwadi bharti 2023 gujarat online form, Dahod anganwadi bharti , anganwadi bharti 2023 gujarat dahod

અગત્યની લીંક

dahod anganwadi bharti pdf download અહિં ક્લીક કરો
દાહોદ આંગણવાડી ભરતી ઓનલાઇન અરજી અહિં ક્લીક કરો
અમારા વોટ્સ એપ ગ્રુપમા જોડાઓ અહી ક્લિક કરો

Leave a Comment