આર્મી અગ્નિવીર ભરતી 2024 ઓનલાઈન અરજી કરો: મિત્રો, શું તમે પણ આર્મી અગ્નિપથ યોજના હેઠળ સરકારી નોકરી કરવા માંગો છો? તો અહીં થી અરજી કરો

Army Agniveer Bharti 2024 in gujarat:આર્મી અગ્નિવીર ભરતી 2024 ઓનલાઈન અરજી કરો: મિત્રો, શું તમે પણ ભારતીય આર્મી અગ્નિપથ યોજના હેઠળ સરકારી નોકરી કરવા માંગો છો? નમસ્કાર મિત્રો ઇન્ડિયન તમારે પણ સરકારી જોઈતી હોય તો અગ્નિવીર ભરતી 2024 હેઠળ ઇન્ડિયન આર્મીમાં ભરતી કરવામાં આજથી ચાલુ થઈ ગયા છે 

અગ્નિવીર ભરતી 2024 અલગ અલગ જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે ઇન્ડિયન આર્મી ભરતી 2024 સંપૂર્ણ માહિતી જાણો નીચે આપેલ છે 
 

Army Agniveer Bharti 2024 in gujarat

સંસ્થા ઇન્ડિયન આર્મી
પોસ્ટનું નામ અગ્નિવીર ભરતી 2024
જાહેરાત નં. ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2024
ખાલી જગ્યાઓ  25000 જગ્યા 
જોબ સ્થાન  ભારત
અગ્નિવીર ભરતી 2024 પગાર રૂ. 30000/- દર મહિને + ભથ્થાં
અગ્નિવીર ભરતી 2024 ફોર્મ  ઓનલાઈન
શ્રેણી ભારતીય અગ્નિવીર સૂચના 2024
સત્તાવાર વેબસાઇટ army. nic. in

ઇન્ડિયન આર્મી ભરતી 2024 મહત્વની તારીખ

ઇન્ડિયન આર્મી ભરતી 2024 અગ્નિવીર 2024 માટેની સત્તાવાર સૂચના 20 જાન્યુઆરી 2024ના રોજ બહાર પાડવામાં આવી છે. આર્મી ભરતી અરજી ફોર્મ 12 ફેબ્રુઆરી 2024 થી શરૂ અને અરજી કરવાની છેલ્લી તારીખ 22 માર્ચ 2024 છે. ઇન્ડિયન આર્મી ભરતી 2024 ઇન્ડિયન આર્મી ભરતી 2023 :

ઇન્ડિયન આર્મી ભરતી 2024 પરીક્ષા તારીખ

ફોર્મ ભરવાની તારીખ 12 ફેબ્રુઆરી 2024થી શરૂ થઈ હતી.
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 22 માર્ચ , 2024 છે

10 પાસ માટે સરકારી નોકરી, આ વિભાગોમાં બમ્પર વેકેન્સી, 56000 થી વધુ પગાર

ઇન્ડિયન આર્મી ભરતી 2024

ભરતી 
આર્મી ભરતી 2024
ફોર્મ ભરવાનો સમય ગાળો  12 ફેબ્રુઆરી થી 22 માર્ચ 2024
જગ્યાઓ  19
શૈક્ષણિક લાયકાત   
વેબસાઇટ  jointerritorialarmy.gov.in 

તમારા પીએફ એકાઉન્ટનું બેલેન્સ જાણવા માગો છો? આ 4 સરળ રીતો છે

ઇન્ડિયન આર્મી ભરતી 2024 અરજી ફી મફત :

  1. અગ્નિવીર ભરતી 2024 ઇન્ડિયન આર્મી ભરતી 2024 માટે અરજી ફી Gen/OBC/EWS: રૂ. 0/ જનરલ ઓબીસી અને ઇડબલ્યુએસ માટે ફ્રી માં ફોર્મ ભરવામાં આવશે કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં
  2. આર્મી ભરતી 2024 માટે અરજી ફી  SC/ST/PWD: રૂ. 0/-

આર્મી અગ્નિવીર ભરતી 2024 માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે અરજી કરવી?

ઇન્ડિયન આર્મી ભરતી 2024 ફોર્મ ફોર્મની લિંક ઉપર આપવામાં આવી નથી તેના પર ક્લિક કરીને તમે એપ્લિકેશન કરી શકો છો

આર્મી અગ્નવીર ભરતી 2024 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

ઇન્ડિયન આર્મી ભરતી 2024 તારીખ 21 માર્ચ 2024

ઇન્ડિયન આર્મી ભરતી 2024 માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

  1. આર્મી અગ્નિવીર ભરતી 2024 અરજી કરવા માટે લિંક નીચે આપેલ છે તેને ડાઉનલોડ કરી વાંચો 
  2. આર્મી અગ્નિવીર ભરતી 2024 માટે ઓનલાઈન અરજી કરવા વેબસાઈટ પર ક્લિક કરીને અરજી ભરો
  3. તમારું લૉગ ઇન આઈડી અને પાસવર્ડ મળશે 
  4. તમારી લૉગિન આઈડી અને પાસવર્ડ માટે ક્લિક કરો ઓપન પર ક્લિક કરો
ફ્રી સિલાઈ મશીન યોજના 2024 ફ્રી સિલાઈ મશીન યોજના લાભ કોને મળશે જાણો અહીં થી
ઓનલાઈન અરજી કરો ઓનલાઈન અરજી કરો
આર્મી અગ્નિવીર ભરતી ખાલી જગ્યા pdf 2024  નોટિસ

Leave a Comment