Railway Group C And D Recruitment:રેલવે ભરતી 2024 10 અને 12 પાસ માટે સારી તક રેલવે ભરતી માં ફોર્મ કેવી રીતે ભરવું

Railway Group C And D Recruitment :જે લોકો સરકારી નોકરી ની તૈયારી કરતા હોય તેમના માટે સારા સમાચાર આવી રહ્યા છે રેલવે ભરતી 2024 માં ગ્રુપ સી અને ગ્રુપ ડી ની ભરતી કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા મોટું નિર્ણય લેવામાં આવે છે કે જે લોકો તૈયારી કરતા હોય છે તેમના માટે આ સારી સુવર્ણ તક છે

રેલવે ભરતી 2024 માં ફોર્મ કેવી રીતે કરવું છે તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો આ લેખને સંપૂર્ણપણે ધ્યાનથી વાંચો

રેલવે ભરતી 2024 માટે ઉંમર મર્યાદા જાણો

રેલવે ભરતી 2024 ગ્રુપ સી અને ડી ની જગ્યા માટે અરજદારોની ઓછામાં ઓછી ઉમર 18 વર્ષ હોવી જોઈએ તેવા જ ઉમેદવારો ફોર્મ ભરી શકશે

રેલવે ભરતી અરજી ફોર્મ ભરવા માટેની મહત્વની તારીખ

  1. અરજી ફોર્મ ભરવાનું શરૂ 17 જાન્યુઆરી 2024થી
  2. અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2024
  3. પરીક્ષા તારીખ 9 માર્ચ 2024 ના રોજ લેવામાં આવશે.

રેલ્વે ભરતી 2024 માટે અરજીથી કેટલી રહેશે

જે વિદ્યાર્થી રેલવે ભરતી માટે ફોર્મ ભરે છે તેમને આવેદનથી અલગ અલગ રીતે રાખવામાં આવેલ છે
રેલવે ભરતી માટે અરજીપી ઓનલાઈન લેવામાં આવશે કે કોઈપણ ઓનલાઇન ડિજિટલ માધ્યમથી ચલણ કપાઈ શકે છે.

Maruti Swift ગાડી આગળ નહિ ટકે મીની કોપર બાઈક થી પણ ઓછી કિંમતમાં મળશે આ ગાડી

રેલવે ભરતી ગ્રુપ સી અને ગ્રુપ ડી માટે શૈક્ષણિક લાયકાત

  1. રેલવે ભરતીમાં અરજી કરતા હોય તેવા લોકોની શૈક્ષણિકતા અલગ અલગ રાખવામાં આવી છે
  2. રેલવે ભરતી ગ્રુપ સી માટે અરજી કરે છે તેમની શૈક્ષણિક લાયકાત ધોરણ 12 રાખવામાં આવી છે
  3. ભરતી ગ્રુપ ડી માટે અરજી કરે છે એ ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 રાખવામાં આવી છે
  4. ભરતી ગ્રુપ ડી અને ગ્રુપ સી બંનેમાં અરજી કરવી હોય એ લોકો માટે આઈટીઆઈ અને ડિપ્લોમા પાસ કરેલ ઉમેદવાર આ બંનેમાં અરજી કરી શકે છે

રેલવે ભરતી માં ફોર્મ કેવી રીતે ભરવું

  1. રેલવે ભરતીમાં ફોર્મ ભરવા માટે સૌપ્રથમ ગૂગલમાં જઈને તમારે આર આર સી એન આર રેલવે ની સરકારી વેબસાઈટ હશે તેના પર જવાનું રહેશે
  2. સરકારી વેબસાઈટ પર જઈને તમારે રિક્રુમેન્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે
  3. રિક્રુમેન્ટ પેજ પર જશો એટલે તમને ત્યાં નોટિફિકેશન એવું પીડીએફ ફાઈલ હશે તેના પર ક્લિક કરવાનું એટલે તેમાં બધી માહિતી આપે છે તે સંપૂર્ણ વાંચી લેવાની તમારે
  4. આ પીડીએફમાં સંપૂર્ણ માહિતી વાંચ્યા પછી તમારે ઓટીપી આવશે તે રજીસ્ટર કરવાનું અને ફોર્મ ભરવાનું રહેશે
  5. જે તમે ફોર્મ ભરશો તેમાં સંપૂર્ણ માહિતી માગવામાં આવી હશે તમામ તમારા દસ્તાવેજ અને બીજી માહિતી અપલોડ કરવાની રહેશે
  6. ભરતીમાં તમારું અરજી ફોર્મ ભરાઈ જાય પછી તમારે સબમીટ કરી દેવાનું
  7. તમારું રેલ્વે ભરતીમાં ફોર્મ ભરાઈ ગયું હશે એટલે તમારે પ્રિન્ટ આવશે તે નીકળી લેવાની
વડોદરામાં યોજાશે રોજગાર ભરતી મેળો 2024 ધોરણ 10 અને 12 પાસ યુવાનો માટે નોકરી માટે રાહ જોવી નહિ પડે 25થી 30 હજાર પગાર

Leave a Comment