gujarat rojgar bharti melo 2024:ગુજરાતમાં યોજાશે રોજગાર ભરતી મેળો 2024 ધોરણ 10 અને 12 પાસ યુવાનો માટે નોકરી માટે રાહ જોવી નહિ પડે 25થી 30 હજાર પગાર રોજગાર ભરતી મેળો 2024 વડોદરા ખાતે યોજાશે જેમાં તમામ ને નોકરી આપવામાં આવશે,
રોજગાર ભરતી મેળો 2024 સુવર્ણ તક
- ધોરણ 10 પાસ,
- 12 પાસ,
- તમામ આઈટીઆઈ ટ્રેડ,
- ડિપ્લોમા,
- ગ્રેજયુએટ
રોજગાર ભરતી મેળો 2024 માટે ઉમેદવાર ની લાયકાત
વડોદરા ભરતી મેળા માટે ઉમેદવાર ની લાયકાત 21 થી 36 વર્ષ હોવી જોઈએ
આ ભારતીય મારા માટે ઉમેદવાર 10 પાસ હોવો જોઈએ ત્યારે લાયકાત સારી હોવી જોઈએ
પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત મફત મકાન યોજના કોને લાભ મળશે જાણો, કેટલી સહાય મળશે
ગુજરાત રોજગાર ભરતી મેળો 2024 આયોજન કોણ કરશે
ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ઈન્ડિયા લિ. ભરતી મેળાનું આયોજન કરશે
રોજગાર ભરતી મેળા માટે અરજી કરનાર ઉમેદવારને શારીરિક પ્રેક્ટીકલ કેટલું હોવું જોઈએ
- ઉમેદવારની ઊંચાઈ 168 સેમી હોવી જોઈએ
- ઉમેદવારનું વજન ૫૬ કિલો હોવું જોઈએ
- ઉમેદવારની છાતી 80 થી 85 ફૂલેલી હોવી જોઈએ
રોજગાર ભરતી મેળા 2024 ક્યારે યોજાશે
Bank of baroda માંથી મેળવો 50000 રૂપિયા ની લોન ફક્ત પાંચ મિનિટમાં એ પણ ઝીરો વ્યાજ પર
રોજગાર ભરતી મેળા 2024 માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ
- ઉમેદવારના ડોક્યુમેન્ટ ની તમામ ઝેરોક્ષ
- ઉમેદવારના બે પાસવર્ડ સાઈઝ ના ફોટા
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- રેશનકાર્ડ આ તમામ વસ્તુ ઉમેદવાર પાસે હોવી જોઈએ
રોજગાર ભરતી મેળા 2024 પગાર
- સુરક્ષા જવાન માટે પગાર રૂ. 19500/- થી રૂ. 25000/
- સુરક્ષા સુપરવાઇઝર માટે પગાર રૂ. 25000/- થી રૂ. 30,000/-
રોજગાર ભરતી મેળો 2024 સરનામું
મોડેલ કેરીઅર સેન્ટર, મદદનીશ નિયામક ( રોજગાર )ની કચેરી, આઈ.ટી.આઈ કેમ્પસ, તરસાલી વડોદરા ખાતે સવારે 10 : 00 વાગે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવશે. જેમાં 500 થી વધારે ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે વડોદરા અને જીલ્લાના નોકરીદાતાઓ હાજર રહેશે.