પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત મફત મકાન યોજના કોને લાભ મળશે જાણો, કેટલી સહાય મળશે

પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત મફત મકાન યોજના કોને લાભ મળશે જાણો, કેટલી સહાય મળશે

pradhan mantri awas yojana 2024 gujarat, પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત,પીએમ આવાસ યોજના 2024,મફત મકાન યોજના,પ્રધાનમંત્રી આવાસ યોજના 2024,પ્રધાનમંત્રી આવાસ યોજના,પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્યુમેન્ટ 2024,રેશનકાર્ડ ધારકો,સરકારી યોજના,સહાય યોજના,સરકારી યોજના 2024,સરકારી તમામ યોજના,pm yojana,PMAY Yojana 2024,pradhan mantri awas yojana,sarkari knowledge,sarkari Yojana 2024,gujarat yojana,Pradhanmantri aawas Yojana subsidy,Gujarat pm avas yojana,Gujarat aawas Yojana scheme,Government scheme 2024,

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લિસ્ટ 2024 પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત દ્વારા આ યોજના હેઠળ ઘર માટે ઓછી કિંમતે લોન આપતી આ એક યોજના છે આ યોજનામાં વાર્ષિક ₹3 લાખથી વધુ આવક ધરાવતા લોકો કે જેમની પાસે કોઈ ઘર નથી તેઓ અરજી કરી શકે છે મિત્રો આ યોજનાની શરૂઆત 25 જૂન 2015 થી શરૂ કરવામાં આવી હતી.
 

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 માં કોને લાભ મળશે જાણો

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જલ્દી લાભ મળશે
આવાસ યોજના 2024 માં જે લોકોને રહેવા માટે ઘરના હોય અને આર્થિક પછાત વર્ગ તથા વિચરતી વિમુક્ત જાતિના લોકોને આ યોજનામાં લાભ મળશે

 

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જમીન કેવી હોવી જોઈએ

જે લોકોને પોતાના પ્લોટ મકાન ધરાવતા હોય અથવા હરપાલ ની જમીન હોય વારસાઈથી પ્રાપ્ત કરેલ જમીન ધરાવનાર વ્યક્તિને પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 માં લાભ મળશે
 
આર્મી અગ્નિવીર ભરતી 2024 ઓનલાઈન અરજી કરો: મિત્રો, શું તમે પણ આર્મી અગ્નિપથ યોજના હેઠળ સરકારી નોકરી કરવા માંગો છો? તો અહીં થી અરજી કરો

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 માં કેટલી સહાય મળશે

 1. પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત ગુજરાતમાં કુલ ₹1,20,000 ઘર માટે સહાય મળશે
 2. આવાસ યોજનામાં કુલ ત્રણ હપ્તા હોય છે
 3. પ્રથમ હપ્તામાં 40,000 રૂપિયા મળશે
 4. બીજા હપ્તામાં 60,000 મળશે
 5. ત્રિજા હપ્તામાં 20,000 મકાનનું બાંધકામ પૂરું થાય એટલે તમામ આપતા મળશે
 6. આ યોજનામાં શૌચાલય માટે પણ લાભ મળશે સહાય 12000 રૂપિયા આપવામાં આવશે
 7. મનરેગા યોજના હેઠળ 16920 ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવશે
 8. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કુલ સહાય 1,48,920 તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના થી ગરીબ ના ઘરે થશે અજવાળું ગુજરાતમાં કોને લાભ મળશે જાણો

પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાતમાં કોને કોને પ્રથમ સહાય આપવામાં આવશે

 1. વિચરતી વિમુક્ત જાતિના લોકોને
 2. અતિ પછાત હોય એવા લોકોને
 3. વધુ પછાતો એવા લોકોને
 4. વિધવા મહિલાઓને પણ પ્રથમ સહાય આપવામાં આવશે

આવાસ યોજના 2024 માં ગામડામાં અને શહેરમાં કેટલી સહાય આપવામાં આવશે

 1. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય વિસ્તારમાં સાત લાખ રૂપિયા સહાય આપવામાં આવશે
 2. શહેરી વિસ્તારમાં 10 લાખ રૂપિયા સહાય આપવામાં આવશે

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ કયા

 1. ગ્રામ પંચાયતનું આકારણી પત્રક
 2. મકાન બાંધકામ રજા ચિઠ્ઠી
 3. જાતિનો દાખલો 
 4. આવકનો દાખલો
 5. અરજદાર નો મોબાઇલ નંબર

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 માં અરજી ક્યાં કરવી

પ્રધાનમંત્રી આવાસ યોજના લિંક આવાસ યોજના માટે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઈટ ઉપરથી તમારે એ સમાજ કલ્યાણ ખાતા દ્વારા અરજી કરવાની રહેશે

Leave a Comment