બજારનો રાજા Bajaj Pulsar N150 ને ખરીદો બસ આ કિંમતે અને ઓછા હપ્તા પર ,જલ્દી કરો

બજારનો રાજા Bajaj Pulsar N150 ને ખરીદો બસ આ કિંમતે અને ઓછા હપ્તા પર ,જલ્દી કરો

Bajaj Pulsar N150 બજાજ બાઇક 150 સીસી તેની ત્રીજી બાઇક બજાજ પલ્સર N150 લોન્ચ કર્યું છે. તમે એ પણ જુઓ કે પલ્સર N150 અન્ય બાઈકથી કેવી રીતે અલગ છે અને તેની કિંમતની સાથે તેના દેખાવ અને ફીચર્સ કેવા છે? જાણો માહિતી આ લેખમાં 

8%ના વ્યાજ દર સાથે 3 વર્ષ માટે, તેની EMI 4,286 રૂપિયા થઈ જાય છે. દર મહિને તેને EMI તરીકે ચૂકવીને તમારા ઘરે લઈ જઈ શકો છો. 

Bajaj Pulsar N150 બજાજ પલ્સર N150 વિગત 

Specifications Bajaj Pulsar N150
Price (On-Road, Delhi) 1.35 lakh rupees
Engine 149.68 cc, Single-cylinder, BS6
Power 14.5 bhp @ 8,500 rpm
Torque 13.5 Nm @ 6,000 rpm
Transmission 5-speed manual
Weight 145 kg
Fuel Tank Capacity 14 liters

બજાજ પલ્સર N150 ફીચર્સ

બજાજ પલ્સર N150 ને એનાલોગ મીટર અને સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળે છે. જેમાં તમને સ્પીડોમીટર, ટેકોમીટર, ટ્રિપ મીટર, ગિયર પોઝિશન, ફ્યુઅલ ગેજ, સર્વિસ ઇન્ડિકેટર, સાઇડ સ્ટેન્ડ કટ ઓફ સેન્સર અને યુએસબી પોર્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. 

હોન્ડા લાવ્યું ગુજરાતના યુવાનો માટે ગજબ નું બાઇક HONDA SP 160 જોરદાર એવરેજ આપશે ,ફક્ત રૂ. 4,562ના હપ્તે ઘરે લઈ જાઓ.

Bajaj Pulsar N150

બજાજ પલ્સર એન 150 કિંમત

Bajaj Pulsar N150 1.35 લાખ રૂપિયાની સૌથી ઓછી કિંમતે છે.સૌથી ઓછા ડાઉન પેમેન્ટ EMI સાથે પણ ખરીદી શકો છો. જો તમે 10,999 રૂપિયાની ડાઉન પેમેન્ટ સાથે પલ્સર N150 ખરીદો છો. તેથી 8%ના વ્યાજ દર સાથે 3 વર્ષ માટે, તેની EMI 4,286 રૂપિયા થઈ જાય છે. દર મહિને તેને EMI તરીકે ચૂકવીને તમારા ઘરે લઈ જઈ શકો છો. 

બજાજ પલ્સર N150 વિશેષતાઓ

કંપનીએ નવી પલ્સર P150ને એક્સ-શોરૂમ સાથે લોન્ચ કરી છે, જેની કિંમત 1,17,134 રૂપિયા છે. બજાજની આ નવી બાઈક રેસિંગ રેડ, એબોની બ્લેક અને મેટાલિક પર્લ વ્હાઇટ કલર છે. Pulsar N150 બાઈકસાથે છે જેમાં TVS Apache RTR 160V, Hero Xtreme 160R 4V અને Suzuki Gixxerનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:

Nissan Ariya EV mileage: 490 Km એવરેજ વાલી ઈલેકટ્રીક કાર Nissan જલ્દી થશે લોન્ચ જાણો સુવિધા અને ઑફર

બુલેટ અને KTM ને પછાડવા માટે ખતરનાખ એન્જિન અને શક્તિશાળી સિસ્ટમ સાથે લોન્ચ થશે આ બાઇક.

Bajaj Pulsar N150

બજાજ પલ્સર N150 એન્જિન

નવી Bajaj Pulsar N150 ને પાવર આપવા માટે 149.68 cc સિંગલ-સિલિન્ડર BS6 એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે . જે 8,500 rpm પર 14.5bhpનો પાવર અને 6,000 rpm પર 13.5nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તે પાંચ-સ્પીડ ગિયર બોક્સ સાથે જોડાયેલું છે. 

બજાજ પલ્સર N150 પાવર અને સેફ્ટી ફીચર્સ

બજાજ પલ્સર N150ના એન્જિન અને પાવર વિશે વાત કરીએ તો, તેમાં 149.6cc સિંગલ સિલિન્ડર એન્જિન છે, જે 8,500rpm પર 14.5 bhpનો પાવર અને 6,000rpm પર 13.5 ન્યૂટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ મોટરસાઇકલમાં 5 સ્પીડ ગિયરબોક્સ છે. પલ્સર N150માં સિંગલ ચેનલ ABS અને સાઇડ સ્ટેન્ડ કટ-ઓફ સેન્સર જેવી સુરક્ષા સુવિધાઓ પણ આપવામાં આવી છે.આગળના ભાગમાં 260 mm ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં 130 mm ડ્રમ બ્રેક છે.

Jio Finance Loan JIO લોન તમારા માટે યોગ્ય વિકલ્પ Jio Finance પાસેથી 50 હજાર ની લોન કેવી રીતે લેવી? જાણો 

About Author : pravin Contact Email : anyror gujarat@gmail.com Notice : અમારા લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers ,anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobiles, finance, recruitment, mobiles and gadgets, schemes, news, and various official websites, newspapers, and other websites of Gujarat government

Leave a Comment

close