BMC anganwadi recruitment 2023: 10 પાસ પર આવી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માં ભરતી

BMC Anganwadi Worker અને Anganwadi Helper Recruitment 2023: ભાવનગર મહાનગરપાલિકા માં આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની આવી 10 અને 12 પાસ પર ભરતી. તમે ઓનલાઇન આવેદન કરી ને BMC Anganwadi માં ફોર્મ ભરી શકો છે.

BMC Anganwadi Recruitment 2023 માં ફોર્મ ગુજરાતની વેબસાઈટ  https://e-hrms.gujarat.gov.in પરથી ભરી શકો છો. BMC Anganwadi Recruitment માં bmc safai kamgar ની salary 10000/- નક્કી કરવામાં આવી છે.  07/11/23 થી 30/11/23 સુધી ભાવનગર નગરપાલિકા આંગણવાડી ભરતી માં ફોર્મ ભરી શકાશે.

BMC anganwadi recruitment 2023
BMC anganwadi recruitment 2023

BMC Anganwadi Worker and Anganwadi Helper Recruitment 2023

Recruitment Organization Bhavnagar Municipal Corporation (BMC)
Scheme Name Integrated Child Development Services (ICDS)
Post નું નામ  Anganwadi Worker and Anganwadi Helper  
જગ્યા  72
Job Location ગુજરાત 
Start Date to Apply 7-11-2023
Last Date to Apply 30-11-2023
આવેદન કરવાની પ્રક્રિયા  Online

BMC Anganwadi Recruitment Details 

આઈ.સી.ડી.એસ, શાખા, ભાવનગર મહાનગરપાલિકા માં આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની નિમણૂક કરવા માટે  હાલની ખાલી જગ્યાઓ તથા સંભવિત ખાલી જગ્યાઓની વિગત નીચે મુજબ છે.

 

 

BMC Anganwadi vacancy

Post  ખાલી જગ્યા 
Anganwadi Worker 30
Anganwadi Helper 42
કુલ જગ્યા  72

 

BMC Anganwadi Eligibility Criteria

શૈક્ષણિક લાયકાત માટે Official Notification જરૂર વાંચો.

Official Notification માટે અહીં ક્લિક કરો.  

BMC Anganwadi શરતો 

ભાવનગર મહાનગરપાલિકા આંગણવાડી ભરતી માટે નીચે મુજબ ની શરતો નું પાલન કરવું પડશે.

  • મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગે મામલતદારશ્રી દ્વારા
    ઈશ્યુ કરેલ જન સેવા કેન્દ્રનું  પ્રમાણપત્ર જ માન્ય રહેશે.
  • અરજી કરવાની છેલ્લી તારીખને કટ-ઓફ-ડેટ ગણવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત પુરી થયેલ હોવી જોઈએ.. 
  • આંગણવાડી કાર્યકર અને તેડાગર માં  પસંદગી માટે અરજી કરનાર મહિલા અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર તે જ આંગણવાડી કેન્દ્રના તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અરજી માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે.
  • ઓનલાઈન અરજી તા.07/11/2023 રાત્રે 12:00 કલાક થી તા.30/11/2023 રાત્રે 12:00 કલાક સુધીમાં કરવાની રહેશે.
  • આંગણવાડી કાર્યકરનો પગાર -10000/- અને આંગણવાડી તેડાગરનો પગાર -5500/ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. જરૂરી સૂચના ઓફિસિયલ નોટિફિકેશન માં વાંચી લેવી.
  • આંગણવાડી કાર્યકરની લઘુતમ શૈક્ષણીક લાયકાત ધોરણ 12 પાસ અને આંગણવાડી તેડાગરની લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે. જો કે વધુ લાયકાત ધરાવતાં ઉમેદવાર અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણનાં અન્વયે મેરીટ યાદી તૈયાર થશે. 

નોંધઃ આ માટેની અરજી કરવાની પદ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જે ધ્યાનપૂર્વક વાંચી તથા સમજીને ઓનલાઈન આવેદન કરવાનું રહેશે. ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ વિગતો નિયમોનુસાર સાચી તથા અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ નિયત ક્રમાનુસાર, વાંચી શકાય તેવા અને નિયત નમૂના અનુસારના હોવા જોઈશે. જો કોઈ પણ સ્તરે અરજદાર દ્વારા આપવામાં આવેલ વિગતો ખોટી અથવા અસ્પષ્ટ હશે તો તેઓની અરજી રદ્દ કરવાને પાત્ર થશે
અને આ અંગે કોઈ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી.

 

 

BMC Anganwadi Bharti 2023 Gujarat apply online form

ભાવનગર મહાનગરપાલિકા આંગણવાડી ભરતી માટે ઓનલાઇન આવેદન https://e-hrms.gujarat.gov.in વેબસાઈટ પરથી કરવામાં આવશે અને જરૂરી સૂચના વાંચી લેવી. 

  • સૌ પ્રથમ https://e-hrms.gujarat.gov.in  આ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • હોમ પેજ પર Recruitment ઓપ્શન પર ક્લિક કરવાનું.
  • પછી apply પર ક્લિક કરશો એટલે એક નવો પેજ ખુલશે જેમાં જિલ્લા મુજબ અલગ અલગ આંગણવાડી ભરતી નું લિસ્ટ હશે,
  • પછી તમારે ભાવનગર આંગણવાડી ભરતી ઓપશન સિલેક્ટ કરવાનું રહેશે.
  • તમારી સામે આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)–BHAVNAGAR URBAN આ ઓપશન દેખાશે. 
  • હવે તમારી સામે નીચે મુજબ ના અલગ અલગ વિકલ્પ દેખાશે , નીચેની લિંક પરથી તમે ડાયરેક્ટ પેજ પર જય શકશો.
અરજી કરો Apply
જાહેરાત PDF
સૂચના View
જગ્યા ની વિગત​ Details
વધારાની વિગત Self Declaration

 

Iportant Link

Official Notification Click Here
Official Website Click Here
Home Page Click Here

Leave a Comment