board exam two times in a year:હવે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા આપી શકશે, શિક્ષણ મંત્રીએ આપી માહિતી. ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે સારા સમાચાર આવી રહ્યા છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર બધાને જાહેરાત કરી છે કે ધોરણ 10 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં વધારે ચિંતામાં આવે છે એટલે દરેક વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા હવે વર્ષમાં બે વાર આપી શકશે વધુ માહિતી નીચે આપેલ છે
board exam two times in a year:આપણા શિક્ષણ મંત્રી આવા ધર્મેન્દ્ર બધાને જણાવી છે કે આવતી બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓ મિત્રોને ધોરણ 10 અને 12 ની પરીક્ષા બે વાર આપવામાં આવશે એટલે કે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવશે 2025-26થી બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વખત લેવામાં આવશે
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શું કહ્યું?
- ધર્મેન્દ્ર બધાને જાહેર કરી છે કે સ્કૂલમાં વિદ્યાર્થીઓને દર વર્ષે દસ દિવસ બેગ વિના સ્કૂલ આવવાનો રહેશે અને વિદ્યાર્થીઓને કલા સંસ્કૃતિ અને રમતગમતમાં ભાગ લેવાનો રહેશે
- વિદ્યાર્થી મિત્રોને 2025 થી 26 માં બે વાર બોર્ડની પરીક્ષા આપવા મળશે
આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટાર્ગેટ છે કે વિદ્યાર્થીઓની તમામ રાખવા અને તેમની શૈક્ષણિક પ્રવૃત્તિમાં કોઈ દખલ ના રહે તે માટે તેમને તમામ સેવાઓ પૂરી પાડવી સાંસ્કૃતિક કાર્યક્રમ રમત ગમત એમાં અવશ્ય ભાગ મેળવો
વ્યાજ માફી યોજના 2024 આ જિલ્લામાં મિલકતવેરા વ્યાજ પર 100% મળશે માફી આ રીતે અરજી કરો
વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા માટે કુલ ખર્ચ જાણો
ધોરણ 10 અને 12 માટે વર્ષમાં બે વાર પરીક્ષા લેવામાં આવશે તેમના માટે કુલ ખર્ચ ₹2 કરોડ રૂપિયાનો શાળામાં ખર્ચ કરવામાં આવશે રાજ્યની દરેક શાળામાં બે કરોડ ખર્ચીને મોટો ગણવામાં આવશે
CBSE બોર્ડની પરીક્ષા પાસ કરવા માટે આટલા માર્ક્સની જરૂર છે, અહીં જાણો 10મા, 12માની માર્કિંગ રીત
સ્ટ્રેસમાં ઘટાડો થશે અને વિદ્યાર્થીઓનો વિકાસ થશે
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રપ્રધાન દ્વારા જાહેરાત કરવામાં આવેલ કે બોર્ડની પરીક્ષામાં એક વર્ષમાં બે પરીક્ષા હશે આ શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થીઓનો તણાવ માં ઘટાડો થશે અને એમને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વધારો થશે તેમને માનસિક રીતે કોઈ તકલીફ નહીં પડે વિદ્યાર્થીઓ 10 દિવસ સુધી બેગ વગર સ્કૂલમાં આવી શકશે