વ્યાજ માફી યોજના 2024 આ જિલ્લામાં મિલકતવેરા વ્યાજ પર 100% મળશે માફી જાણો કેવી રીતે

વ્યાજ માફી યોજના 2024 આ જિલ્લામાં મિલકતવેરા વ્યાજ પર 100% મળશે માફી આ રીતે અરજી કરો

amc vyaj yojana gujarat 2024:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત 19 ફેબ્રુઆરી 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરીજનોને મોટી રાહત આપવામાં આવી છે. AMC દ્વારા મિલકતવેરાના બાકી વ્યાજ પર માફી આપવા માટે “વ્યાજ માફી યોજના” શરૂ કરવામાં આવી છે. આ યોજના 1 જાન્યુઆરી 2024 થી શરૂ થઈ ગઈ છે અને 31 માર્ચ 2024 સુધી ચાલુ રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત માલિકો જ્યારે મિલકતનો વેરો આવે છે ત્યારે વેરો આપવો પડે છે તે માટે મિલકત ટેક્સ ભરવાનો બાકી હોય તેમના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી છે તેનું નામ છે વ્યાજ માફ યોજના

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ
 

મિલકતવેરા વ્યાજ માફી યોજના ઝોન પ્રમાણે વસુલાતની વિગતો:

ઝોન વસુલાત (રૂપિયામાં)
મધ્ય 99,796
ઉત્તર 1,30,511
દક્ષિણ 62,123
પૂર્વ 7,14,198
પશ્ચિમ 79,470
ઉત્તર-પશ્ચિમ 2,02,872
દક્ષિણ-પશ્ચિમ 60,855
કુલ 13,49,825

વ્યાજ માફી યોજના વ્યાજમાં ઘટાડો:

  1. જાન્યુઆરી 2024: રહેઠાણ માટે 80% અને કોમર્શિયલ માટે 60%
  2. ફેબ્રુઆરી 2024: રહેઠાણ માટે 75% અને કોમર્શિયલ માટે 55%
  3. માર્ચ 2024: રહેઠાણ માટે 70% અને કોમર્શિયલ માટે 50%
તમામ શહેરોના એસ ટી ડેપોના નંબર 2024 એસટી બસનો ટાઈમ ટેબલ અને લાઈવ લોકેશન જાણો

વ્યાજ માફી યોજના 2024 લાભ 

જૂની ફોર્મ્યુલા મુજબનો ટેક્સ ભરો અને વ્યાજ માફી મેળવો: 31 માર્ચ 2024 સુધીમાં બાકી ટેક્સ ભરનારાઓને જૂની ફોર્મ્યુલા મુજબનો ટેક્સ શૂન્ય કરી દેવામાં આવશે. આ સાથે જ, 2022-23 સુધીના બાકી વ્યાજ પર 100% માફી આપવામાં આવશે.

વહેલા ભરનારાઓને વધુ લાભ:જે કરદાતાઓ 31 જાન્યુઆરી 2024 સુધીમાં બાકી ટેક્સ ભરી દેશે તેમને વધુ 5% ઇન્સેન્ટિવ મળશે. ફેબ્રુઆરી 2024 માં ટેક્સ ભરનારાઓને 2% ઇન્સેન્ટિવ મળશે.

એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ ભરતી 2024 શિક્ષણ વિભાગમાં બમ્પર ભરતીની જાહેરાત, જાણો શું છે સમગ્ર પ્રક્રિયા

વ્યાજ માફી યોજના ઓનલાઇન અરજી 

  • AMCની વેબસાઇટ અથવા ઝોનલ ઓફિસ પરથી ઓનલાઇન અરજી કરી શકાય છે.
  • ટેક્સ ભરવા માટે AMC દ્વારા નિયુક્ત કરાયેલા સેવા કેન્દ્રોનો પણ સંપર્ક કરી શકાય છે.

વ્યાજ માફી યોજના વધુ માહિતી માટે:

Leave a Comment