અમરેલીમાં યોજાશે મોટો ભરતી મેળો 10 પાસ થી લઈને ગ્રેજ્યુએટ સુઘી મળશે નોકરી

Rojgar Bharti Melo Gujarat 2024:અમરેલીમાં યોજાશે મોટો ભરતી મેળો 12 પાસ થી લઈને ગ્રેજ્યુએટ સુઘી મળશે નોકરી ગુજરાતમાં નોકરી લઈને હાલમાં ખૂબ જ ભરતી ઓછી આવી રહી છે તે માટે અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું ખૂબ જ મોટો આયોજન કરેલ છે તો તેમાં અરજી કેવી રીતે કરવી અને લાયકાત શું હશે જાણો સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે

Rojgar Bharti Melo Gujarat 2024:હાલમાં વિદ્યાર્થી મિત્રોને બહુ જ મોટો પ્રશ્ન છે કારણ કે તે ખૂબ જ ભણી ભણીને મોટી મોટી ડિગ્રી લઈને હાલમાં બેઠા છીએ અને તેમને રોજગારી મેળવવા માટે નોકરીની ખૂબ જ જરૂર છે તે માટે લાયક વિદ્યાર્થી મિત્રો હોય એમના માટે અમરેલી રોજગાર કચેરી દ્વારા ડાયરેક્ટ રોજગાર ભરતી મેળો  ભરતીનું મોટું આયોજન કરવામાં આવેલ છે

રોજગાર ભરતી મેળો 2024 ભાગ લેવા માટેની મહત્વપૂર્ણ માહિતી:

  1. રોજગાર ભરતી મેળો 2024 માં ભાગ લેવા માટે કોઈ ફી નથી.
  2. રોજગાર ભરતી મેળો 2024 માં 18 થી 45 વર્ષની વયજૂથના ઉમેદવારો ભાગ લઈ શકે છે.
  3. રોજગાર ભરતી મેળો 2024 માં ભાગ લેવા માટે ઉમેદવારોએ ધોરણ 10 થી ડિગ્રી સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતી હોવી જરૂરી છે.
  4. રોજગાર ભરતી મેળો 2024 માં વિવિધ કંપનીઓ દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
રેશન કાર્ડ ની યાદી ,નવુ રેશનકાર્ડ કઢાવવા માટે ,BPL રેશનકાર્ડ ફોર્મ ,રેશન કાર્ડ ચેક જાણો માહિતી

અમરેલી રોજગાર ભરતી મેળો 2024 લાયકાત 

  1. આઇ.ટી.આઇ. તમામ ટ્રેડ
  2. ધોરણ 12 પાસ
  3. બી.એસ.સી.
  4. ધોરણ 10 થી ડિગ્રી

અમરેલી રોજગાર ભરતી મેળો 2024 સરનામું 

  1. તારીખ: 20 ફેબ્રુઆરી, 2024
  2. સમય: સવારે 11 વાગ્યે
  3. સ્થળ: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, સી-બ્લોક, પ્રથમ માળ, બહુમાળી ભવન, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલી
LPG Cylinder Booking ગેસ બુકિંગ માટે નવા નિયમો આવ્યા , હવે આ રીતે કરો ગેસ સિલિન્ડર બુકિંગ

અમરેલી રોજગાર ભરતી મેળો 2024 રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા:

  1. અનુબંધમ પોર્ટલની વેબસાઈટ http://anubandhan.gujarat.gov.in/account/signup પર જાઓ.
  2. આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવો.
  3. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરો.
  4. પોર્ટલ પર “રોજગાર ભરતી મેળો” મેનુમાં ક્લિક કરો.
  5. જરુરી વિગત ભરો.
  6. રોજગાર ભરતી મેળો 2024 ભાગ લો.

Leave a Comment