BOB Peon Bharti Ahmedabad: બેંક ઓફ બરોડામાં વગર પરીક્ષા એ ભરતી એ પણ 7,10,12, પાસ જાણો અરજી ,ડોક્યુમેન્ટ ક્યાં અને પગાર

BOB Peon Bharti Ahmedabad 2023:બેંક ઓફ બરોડામાં ભરતી ઓફિસ આસિસ્ટન્ટ અને પટાવાળા માટે પરીક્ષા વગર ભરતી  નોટિફિકેશન બહાર આ ભરતી માટે ઓફિસ આસિસ્ટન્ટ અને વોચમેન માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેના માટે 30મી નવેમ્બર સુધી ઑફલાઇન અરજીઓ કરવાની છે જાણો 

બેંક ઓફ બરોડા પટાવાળાની ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે રસ ધરાવતા અને લાયક વ્યક્તિઓ પાસેથી ઑફલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી ક્યાં કરવી તે જાણો આ લેખ માં.બેંક ઓફ બરોડા પટાવાળાની ભરતી વિશે સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે.

આ પણ જાણો 

  1. આધાર કાર્ડમાં ઓનલાઇન ફોટો કેવી રીતે બદલો, ખાલી 5 મિનિટ માં જાણો સરળ રીત

  2. આધાર કાર્ડ ઓપરેટર માંગી રહ્યો છે વધારે પૈસા તો ફટાફટ કરો સીધી ફરિયાદ UIDAI કરશે કાર્યવાહી

  3. લૉ સિબિલ સ્કોર વાળને પણ તરત જ મળશે ઘરે બેઠાં બેઠાં 2.50 લાખ સુધી ની લોન

  4. ઘરે બેઠા આધારકાર્ડ માં સુધારો તમારું નામ, ફોટો, એડ્રેસ, જન્મ તારીખ, ફોન નંબર જાણો સરળ રીત

BOB Peon Bharti Ahmedabad 2023:વિગત 

સંસ્થા BOB Peon Bharti 2023
પોસ્ટ પટાવાળા અને ઓફિસ આસિસ્ટન્ટ, વિવિધ
શૈક્ષણિક યોગ્યતા 7/10મી પાસ
સ્થાન અમદાવાદ (ગુજરાત)
ઓફિસીયલ વેબસાઇટ https://www.bankofbaroda.in/career

બેંક ઓફ બરોડા ભરતી અરજી ફી

  1. બેંક ઓફ બરોડાની ભરતી માટે કોઈપણ પ્રકારની અરજી ફી નથી.
  2. કોઈપણ ઉમેદવાર જે અરજી કરવા માંગે છે તે બિલકુલ મફતમાં અરજી કરી શકે છે.

 BOB e Mudra loan 50000 રૂપિયાની લોન ઓછા વ્યાજે બેંક માંથી કેવી રીતે મેળવવી જાણો

BOB Peon Bharti Ahmedabadબેંક ઓફ બરોડા ભરતી:શૈક્ષણિક લાયકાત

  1. ઉમેદવારોએ 7મું પાસ
  2. ગ્રેજ્યુએશન,
  3. પોસ્ટ ગ્રેજ્યુએશન,
  4. B.Sc. હોવું જરૂરી છે. 

બેંક ઓફ બરોડા ભરતી:અરજી કરવી

 પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો બેંક ઓફ બરોડા વેબસાઇટ bankofbaroda.in ની મુલાકાત લઈને તેમના સંપૂર્ણ શૈક્ષણિક લાયકાત સંબંધિત દસ્તાવેજો સાથે બેંક ઓફ બરોડા પટાવાળાનું અરજીપત્ર ભરી શકશે . બેંક ઓફ બરોડા એપ્લિકેશન સંબંધિત વિગતવાર માહિતી માટે, નીચે આપેલ છે 

  1. સૌ પ્રથમ વિભાગીય જાહેરાતમાં જાઓ.
  2. તે પછી બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો .
  3. બેંક ઓફ બરોડા ઑફલાઇન ફોર્મ લિંક પર ક્લિક કરો.

અરજી મોકલવાનું સરનામું :

  1. બરોડા RSETI, અમદાવાદ ગુજરાત ગ્રામ હાટ ભવન, અંજલિ ક્રોસ રોડ,
  2. વાસણા, અમદાવાદ – 380007

કિસાન ક્રેડિટ કાર્ડ બનતા વાર નહિ લાગે , આ છે સરળ જુગાડ, ખેડૂતને ઓછા વ્યાજે 1લાખ ની સુવિધા,

મહત્વની લિંક 
સત્તાવાર સૂચના ” અહીં ક્લિક કરો
અરજી ફોર્મ  ” અહીં ક્લિક કરો
આ પેજ ખોલો  ” અહીં ક્લિક કરો

 

E Shram Card Check Balance Gujarat ઈ શ્રમ કાર્ડમાં દર મહિને ₹ 500 થી ₹ 1000 મળશે ,બેલેન્સ ચેક ઘરે બેઠા કેવી રીતે કરવું?

Leave a Comment