હવે ખેડૂત ભાઈઓ ને બોરવેલ યોજના કુવા માટે સહાય 50 ટકા આપશે , અરજી ક્યાં કરવી

ખેડૂતો માટે નવી યોજના કુવા રિચાર્જ યોજના અને બોરવેલ સહાય યોજના થઇ ગઈ છે શરુ.તો ચાલો જાણીએ કેટલી મળશે સહાય અને કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ ખેડૂત મિત્રો, તમને કુવા રિચાર્જ યોજના અને બોર કરાવવા માટે સહાય જોઈએ છે ? શું તમારે સરકાર ની જમીન પર બોર કરવો છે ? શું છે તે માટે ની તમામ પ્રોસેસ 

ખેડૂતને નવા કુવા બનાવવા માટે યોજના પણ ચાલુ છે બધાને પાણી ખારા થઇ ગયા છે તો સરકાર કેનાલ પાસે હોય તો તમને સહાય આપેછે ,અને જેને કેનાલ નો લાભ ના મળતો હોય તો તેમને નવા કુવા બનાવવા માટે યોજના દ્વારા નવા કુવા ની સબસીડી આપેછે 

કુવા રિચાર્જ યોજના

ખેડૂતો માટે નવી યોજના કુવા માટે સહાય 

  • i khedut 2023 ફોર્મ ભરીકુવા રિચાર્જ યોજના કુવા માટે સહાય રકમ લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે
  • રકમનો ઉપયોગ રીચાર્જ સ્ટ્રકચર બાંધકામ કરવા માટે
  • ખેડૂતો માટે નવી યોજના સિમાંત અને નાના ખેડુતોને ખુલ્લા કુવાને રીચાર્જ સ્ટ્રકચર બાંધકામ કરવા માટે 100 ટકા સહાય રૂપિયા 4200/- સહાય ચુકવવામાં આવશે
  • ખેડૂતો માટે નવી યોજના દરેક કુવા દીઠ કુવા રીચાર્જ સ્ટ્રકચર બાંધકામ કરવા માટે 50 ટકા રૂપિયા 2100/- સહાય ચુકવવામાં આવશે.

borewell yojana gujarat 2023

કુવા રિચાર્જ યોજના કુવા માટે સહાય યોજનાનો લાભ 

  • borewell yojana gujarat 2023 લાભાર્થીએ તલાટી, ગ્રામસેવક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ,વિસ્તરણ અધિકારી અને જિલ્લાકક્ષાએ નિયામકશ્રી, કોઈપણ એક 
  • યોજનાનો લાભ લેવા અને કુવા રીચાર્જ અંગેનુ લેખીતમાં બાહેંધરી પત્ર આપવાનું રહેશે.
  • તમારા ગામ અને તાલુકા કુવા રીચાર્જ કરવા તાલીમ મિટીંગમીં હાજરી આપવાની રહેશે,

બોરવેલ યોજના 2023

બોરવેલ યોજના માટે ગુજરાત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in 2023 પર લોગીન કરો ખેડૂત મિત્રો ને ખેત તલાવડી સરકારી યોજના માટે સહાય આપવા આવેછે ,બોરવેલ નાણાવમાં આવે છે , બોરવેલ યોજના 2023 સીમાંત ખેડૂત ને લાભ મળે છે ,ખેતરમાં વીજળી ઉત્પન્ન કરવા કઈ યોજના હેઠળ સહાય મળે છે ,
 

બોરવેલ યોજના ડોક્યુમેન્ટ 

  • આધાર કાર્ડ 
  • ANYRORGUJARAT.COM પર થી સાતબાર ઉતારા 
  • પાનકાર્ડ 
 

Leave a Comment