બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ડ્રાઈવર, કુક ,MTS અન્ય જગ્યા 2176 પર નવી ભરતી અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

BRO New Vacancy 2024:બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ડ્રાઈવર, કુક ,એએમટીએસ અન્ય અને પદો 2176 પર નવી ભરતી અરજી કરવાની છેલ્લી તારીખ શું છે? આ ભરતી માટે મહિલા અને પુરૂષ બંને ઑફલાઇન દ્વારા અરજી કરી શકે છે જાણો માહિતી 
 
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન ભરતી 2024 ની સંપૂર્ણ માહિતી અને તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી જેવી બધી માહિતી નીચે આપેલ છે ઓજસ નવી ભરતી 2024
 

BRO New Vacancy 2024

સંસ્થા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન ભરતી 2024
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ
જાહેરાત નં. BRO ભરતી 2024
ખાલી જગ્યાઓ 2176 (આસપાસ)
જોબ સ્થાન સમગ્ર ભારત
લાગુ કરવાની રીત ઑફલાઇન
ભરતી  BRO ડ્રાઈવર ભરતી 2024
સત્તાવાર વેબસાઇટ bro.gov.in

BRO ભરતી 2024 અરજી ફી

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ભરતી કરવામાં આવી છે એમાં ઓબીસી ડબલ્યુ એસ અરજી ફી 50 રૂપિયા રાખવામાં આવી છે અનુસૂચિત જાતિ જનજાતિ અને પીડબ્લ્યુડ વિદ્યાર્થીઓ માટે અરજીપી કોઈપણ પ્રકારની લેવામાં આવશે નહીં

બિહાર ભરતીમાં ફોર્મ ભરતા વિદ્યાર્થી મિત્રોને ઉંમર 18 વર્ષ થી ૨૫ વર્ષની હોવી જોઈએ તેનાથી વધારે હશે તો ફોર્મ ભરવામાં નહીં આવે તો તમામ વિદ્યાર્થી મિત્રોએ તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને ફોર્મ ભરવું
 
કેન્દ્ર સરકાર દ્વારા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ભરતી કરવામાં આવી છે તેમાં ધોરણ 10 પાસ ધોરણ 10 પાસ ડિપ્લોમા આઈ.ટી.આઈ ગ્રેજ્યુએશન તમામ પોસ્ટ પ્રમાણે અલગ અલગ લાયકાત પસંદ કરવામાં આવી છે
 

BRO ભરતી 2024 માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ

  1. ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ
  2. જાતિ દાખલો
  3. ધોરણ 10 ની માર્કશીટ
  4. જાતિ નો દાખલો
  5. આવકનો દાખલો 
  6. આધાર કાર્ડ
  7. પાનકાર્ડ
  8. પાસપોર્ટ સાઇઝના બે ફોટા
BRO ભરતી 2024 માં ફોર્મ કેવી રીતે ભરવું
  1. સૌપ્રથમ તો ભક્તિ માટે તમારે તેની ઓફિશિયલ વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે
  2. એ ફોર્મની નીકાળી અને તેનામાં જે ડોક્યુમેન્ટ માંગ્યા હશે તે પ્રમાણે ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ નીકાળી અને તેની પાછળ લગાવવાની રહેશે
  3. ફોર્મ માં જે તમારે વિગત આપી હોય તે સંપૂર્ણપણે ભરવી પડશે ધ્યાન રાખવું કે ફોર્મ માં કોઈ જગ્યાએ દસ્તાવેજ બાકી ન રહે
  4. ફોર્મ ભર્યા પછી જે જગ્યાએ અરજી આપવાની છે 
  5. સરનામું નીચે આપેલ છે તેના પર મૂકી દેવું

Leave a Comment