ખુશ ખબર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ફ્રી સિલિન્ડર 3 મહિના
pradhan mantri ujjwala yojana free cylinder 3 mahina :આજે પણ આપણા દેશમાં ઘણા એવા ઘરો છે કે જ્યાં રાંધણ ગેસ ઉપલબ્ધ નથી . જેના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા 1 મે 2016ના રોજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દ્વારા દેશની APL, … Read more