Pm Kisan Status Check 2023 14th Installment Date:પીએમ કિસાન યોજના 14માં હપ્તાની યાદીમાં તમારું નામ ચકાશો અહીથી

Pm Kisan Status Check 2023 14th Installment Date પીએમ કિસાન યોજના 14મો હપ્તો: પીએમ કિસાન ભારત સરકારની મુખ્ય ખેડૂત કલ્યાણ યોજના છે. પીએમ કિસાન યોજના ડિસેમ્બર 27ફેબ્રુઆરી, 2018 માં શરૂ કરવામાં આવી હતી.પીએમ કિસાન યોજના એ ઓછી આવક એટલે કે સીમંત ખેડૂત હોય. પીએમ કિસાન યોજના 2023 હેઠળ, પાત્ર ખેડૂતને 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. પીએમ કિસાન યોજના પ્રાથમિક ઉદ્દેશ્ય દરેક એક પાક લીથા પછી અંતે નાના અને સીમાંત ખેડૂતોની આવકને પૂરક બનાવવાનો છે.

Pm Kisan Status Check 2023 14th Installment Date

pm kisan new registration 2023 અરજી કેવી રીતે કરવી?

Pm Kisan Status Check 2023 14th Installment Date

  • પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટhttps://pmkisan.gov.in/registrationformnew.aspx  પર જાઓ
  • વેબસાઇટનું હોમપેજ તમારી સ્ક્રીન પર દેખાશે.
  • Farmer Corners પર ક્લિક કર્યા પછી New Farmer Registration વિકલ્પ પસંદ કરો.

Pm Kisan Status Check 2023 14th Installment Date

  • ગ્રામીણ ખેડૂત અથવા શહેરી ખેડૂતમાંથી કોઈ એક પસંદ કરો.
  • તમારો આધાર નંબર નાખો.
  • તમારો મોબાઈલ નંબર નાખો.
  • તમારું રાજ્ય પસંદ કરો.
  • કેપ્ચા દાખલ કરો.
  • એકવાર OTP-આવશે ચકાસણી પૂર્ણ થઈ જાય, એક નવું ફોર્મ ખુલશે, 
  • Pm Kisan Status Check 2023 14th Installment Date
  • એક નવું ફોર્મ ખુલશે, જેમાં તમારે વિગત દાખલ કરવાની

Pm Kisan Status Check 2023 14th Installment Date

  • બધી વિગતો પૂરી ભરાઈ જાય, પછી સેવ વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારી બધી વિગતો નોડલ અધિકારી દ્વારા ચકાસવામાં આવશે જો સાચી હશે તો, તમારું નામ પીએમ કિસાન લાભાર્થીની યાદીમાં ઉમેરવામાં આવશે પછી તમને હપ્તો મળશે.

પીએમ કિસાન કેવાયસી અપડેટ કેવી રીતે કરવું?

PM કિસાન યોજના માટે તમારું આધાર KYC અપડેટ કરવા સ્ટેપ બાય સ્ટેપ નીચે આપેલ છે.

  1. તમેં પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ ચાલુ કરો અને KYC વિકલ્પ પર ક્લિક કરો.
  2. તમારો આધાર કાર્ડ નંબર, કેપ્ચા કોડ અને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરો.
  3. OTP પ્રાપ્ત કર્યા પછી, KYC ચકાસણી પૂર્ણ કરવા માટે તેને દાખલ કરો.
  4. તાપસ કરો કે તમારો મોબાઇલ નંબર તમારા આધાર કાર્ડમાં અપડેટ થયેલ છે, કારણ કે આ નંબર પર OTP મોકલવામાં આવશે.

 ડોક્યુમેન્ટ્સ નીચે મુજબના

  • લાભાર્થી  આધાર કાર્ડ.
  • લાભાર્થી જમીનના દસ્તાવેજ 7/12 અને 8/અ.
  • લાભાર્થી નો મોબાઇલ નંબર.
  • લાભાર્થી ની બેંકની પાસબુક.
  • લાભાર્થી નું ઈમેઈલ આઈડી.

પીએમ કિસાન યોજના 14 મો હપ્તો રિલીઝ થવાની તારીખ 2023.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના ના લાભાર્થીઓ ડિસેમ્બર 2022 થી માર્ચ 2023 સમય માટે PM કિસાન 14મા હપ્તાની  રિલીઝની બરોબરની રાહ જોઈ રહ્યા છે. સમય સમાપ્ત થયું હોવાથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 2023 ની PM કિસાન 14માં  હપ્તાની તારીખ જુલાઈ 2023 માં ફાઇનલ આવશે.

આ વાંચો:7/12 ના ઉતારા download online, જમીન રેકોર્ડ જોવા માટે વેબસાઈટ anyror.gujarat.gov.in

પીએમ કિસાન યોજના 14 માં હપ્તા માટે લાભાર્થીની યાદી 2023.

યોજના નું નામ    પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2023
પીએમ કિસાન સન્માન નિધિ યોજના કયારે શરૂ કરવામાં આવી હતી 27 ફેબ્રુઆરી 2019
કોના દ્વારા બહાર પાડવામાં આવે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ
મળવા પાત્ર સહાય 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
પીએમ કિસાન એપ્લિકેશન
ક્લીક કરો 
કેટલામો હપ્તો જાહેર થશે  14 મોં 
લાભાર્થીઓ નાના અને સીમાંત ખેડૂત  
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના pdf
pm kisan.gov.in registration
સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in

 

પીએમ કિસાન યોજના લિસ્ટ આ રીતે તપાસો.

  • PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ.
  • “લાભાર્થી સ્થિતિ” ટેબ પર ક્લિક કરો.
  • તમારો આધાર નંબર અથવા નોંધણી નંબર દાખલ કરો.

Pm Kisan Status Check 2023 14th Installment Date

  • “ડેટા મેળવો” બટન પર ક્લિક કરો.
  • જો યોજનાના લાભાર્થી હસો તો, તો તમારું નામ સ્ક્રીન પર દેખાશે.
  • જો તમે લાભાર્થી હસો તો તમને એક મેસેજ આવશે.

તમારા લાભાર્થીની સ્થિતિ સંબંધિત કોઈપણ પૂછપરછ માટે,  હેલ્પલાઈનનો સંપર્ક કરો. 1800-11-0002 પર PM-KISAN

આ વાંચો:જંત્રી એટલે શું,જંત્રી વધવાથી કોને ફાયદો કોને નુકસાન,જંત્રી ક્યાંથી જોઈ શકાય.

 ઑફલાઇન પદ્ધતિ

 જો ખેડૂત પાસે ઇન્ટરનેટ નથી તો નીચેની પદ્ધતિ દ્વારા તમારા લાભાર્થીની સ્થિતિ ચકાસી શકો છો:

  • તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા સ્થાનિક કૃષિ કાર્યાલય જાઓ.
  • PM-કિસાન યોજના લાભાર્થીની સ્થિતિ તપાસવા માટે સહાયની વિનંતી કરો.
  • ડોક્યુમેન્ટ તમારો આધાર નંબર, મોબાઈલ નંબર અથવા બેંક ખાતાની વિગતો કર્મચારીઓને આપો.
  • તેઓ માહિતીની જોશે અને સ્થિતિ વિશે જાણ કરશે.

 Conclusion

આ લેખ માં આપણે પીએમ કિસાન ૧૪મો હપ્તા ની વાત કરાવવાંમાં આવી છે, જેને આ હપ્તો આવી ગયો છે તેને કોઈ પ્રૉબ્લમ  નથી ,જેને નથી આયો એને KYC કરવું પડશે,

FAQS 

 

પીએમ કિસાન યોજના નો 14મો હપ્તો ક્યારે મળશે

જુલાઈ મહિનામાં 14મો હપ્તો મળશે

ભારતમાં પીએમ કિસાન યોજના કયા વર્ષથી કાર્યરત થઈ છે

27 ફેબ્રૂઆરી,2018 માં કાર્યરત થઈ છે

પીએમ કિસાન નો હપ્તો ક્યારે આવશે

ટૂંક સમય માં આવી જશે ચેક કરતા રહેવું

PM Kisan Yojana માટે સત્તાવાર વેબસાઇટ શું છે?

સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/

Leave a Comment