GSRTC Driver Bharti 2023-24 : Conductor Ni Bharti ગુજરાત ST બસ ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક અને ક્લાર્ક ની કુલ 8841 જગ્યા માટે ભરતી

GSRTC Driver Bharti 2023-24 : સરકારી નોકરીની તૈયારી કરતા વિધાર્થી માટે ખૂબ જ મોટા સમાચાર છે. જો તમે સરકારના જમાઈ થવા માંગતા હોય તો તમારા માટે આ સમાચાર મહત્વના છે. GSRTC દ્વારા ગુજરાત એસટી વિભાગમાં 8841 જેટલી જગ્યા ઉપર ભરતી માટે ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે.

મિત્રો નમસ્કાર આજે તમારા માટે  એનીરોર ગુજરાતમાં મોટ સમાચાર લઇ ને આવ્યા છે , આજે તમને એસટી બસ વિભાગમાં આવનાર Conductor Ni Bharti , Driver Bharti મિકેનિક અને ક્લાર્ક ની ભરતી વિશે માહિતી આપીશું. કઈ લાયકાત, પગાર ધોરણ, જરૂરી ડોક્યુમેન્ટ વગેરેની તમામ માહિતી નીચે આપવામાં આવેલ છે. તો આ લેખને અંત સુધી જરૂર વાંચો.

[uta-template id=”824″]

 

GSRTC bharti 2023-24

GSRTC Driver Bharti તાજેતરમાં સરકારી બસ વિભાગ દ્વારા bus bhadu બસ ભાડું 20 થી 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેની જાણકારી આપવાની સાથે જીએસઆરટીસી વિભાગ દ્વારા આવનાર સમયની જીએસઆરટીસી નવી ભરતી ની પણ જાહેરાત કરવામાં આવી છે.(GSRTC) ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ અનુસાર આવનારા સમયમાં એસટી બસ વિભાગમાં ખાલી પડેલીConductor Ni Bharti , Driver Bharti , મિકેનિક અને ક્લાર્ક જેવી જગ્યા ઉપર ભરતી કરવામાં આવી છે , સરકારી બસ જેના હાલ ફોર્મ ભરવાનું ચાલુ થઇ ગયું છે,

ગુજરાત ST કંડકટર ની ભરતી માટે પોસ્ટ મુજબ કુ જગ્યાઓ

પોસ્ટ નું નામ  કુલ જગ્યા 
કંડક્ટર (Conductor) 3342
ડ્રાઈવર (Driver ) 4062
ક્લાર્ક 1603
મિકેનિક 2420

પોસ્ટ નું નામ,

GSRTC Driver Bharti : (GSRTC) ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ અનુસાર આવનારા સમયમાં એસટી બસ વિભાગમાં ખાલી પડેલીConductor Ni Bharti , Driver Bharti , મિકેનિક અને ક્લાર્ક જેવી જગ્યા ઉપર ભરતી કરવામાં આવી છે , સરકારી બસ જેના હાલ ફોર્મ ભરવાનું ચાલુ થઇ ગયું છે,

આ પણ વાંચોGujarat ST bus bhada ma Vadharo: 10 વર્ષ બાદ ગુજરાતમાં ST બસના ભાડામાં 25 ટકાનો વધારો

GSRTC કંડક્ટર માટે પગાર ધોરણ

  • પ્રથમ પાંચ વર્ષ માટે પાસ થયેલ ઉમેદવારોને નિશ્ચિત માસિક પગાર  રૂ 18,500/-  મળશે. 
  • પાંચ વર્ષ સમયગાળા પછી, પગાર ધોરણ અપગ્રેડ કરવામાં આવશે. 15,700 – રૂ. 50,000 

GSRTC bharti માટે મહત્વ પૂર્ણ તારીખ

જાહેરાત  તારીખ 5મી ઓગસ્ટ 2023
ઓનલાઈન અરજી કરવાની  તારીખ 7મી ઓગસ્ટ 2023
અંતિમ તારીખ 6મી સપ્ટેમ્બર 2023
અરજી ફી જમા કરવાની છેલ્લી તારીખ 8મી સપ્ટેમ્બર 2023
કૉલ લેટર/એડમિટ કાર્ડ  પરીક્ષા પહેલાં 10-12 દિવસ
ઓફિશ્યિલ વેબસાઇટ HTTPS:/GSRTC.IN 

પસંદગી પ્રક્રિયા 

નીચે તબક્કા મુજબ પસંદગી કરવામાં આવશે 

  • OMR વાળી પરીક્ષા 
  • ડોક્યુમેંટ વેરિફિકેશન 
  • શારીરિક ચાકાસની 
  • ડ્રાઇવરિંગ ટેસ્ટ 

 

આ પણ વાંચો :તમારું રેશનકાર્ડ ડાઉનલોડ કરો ફક્ત 5 મિનિટમાં l રેશનકાર્ડ ચેક નવી BPL યાદીમાં તમારું નામ તો આવ્યું છે ને , આ રીતે ચેક કરો

GSRTC કંડક્ટર નોકરીની વિગતો

પોસ્ટ્સ :

પોસ્ટનું નામ કુલ જગ્યાઓ
ડ્રાઇવર 4062
કંડક્ટર 3342
કુલ જગ્યાઓ 7404

OJAS GSRTC કંડક્ટર ભરતી માટે શૈક્ષણિક લાયકાત 

  • ઉમેદવારે માન્ય બોર્ડ/શાળામાંથી HSC (10+2) અથવા તેની સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ.લાયસન્સ કંડક્ટર તથા બેઝ હોવો જોઈએ
  • Valid first aid Certificate Conductor bharati

  • ઉમર મર્યાદા : ૧૮ થી 34 વર્ષ

  • પગાર – ₹18,500/

ભરવાપાત્ર ફી 

  • તમામ કેટેગરી માટે ઓનલાઈન અરજી ફી =59
  • પરીક્ષા ફી જનરલ માટે અન્ય કેટેગરી માટે= 250

ગુજરાત GSRTC ડ્રાઈવર ભરતી માટે શૈક્ષણિક લાયકાત 

  • ઉમેદવારે માન્ય બોર્ડ/શાળામાંથી HSC (10+2) અથવા તેની સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ.
  • ૧૬૨ CM  ઊંચાઈ 
  • હેવી લાયસન્સ(4 વર્ષ જુનું) તથા બેઝ હોવો જોઈએ
  • ભારે વાહન ચલાવવાનો ઓછા માં ઓછો ચાર વર્ષનો અનુભવ હોવો જોઈએ
  • પગાર – ₹18,500/-

આ પણ વાંચો :આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ કેવી રીતે કરવું l આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક જાણો સરળ રીતે.

ભરવાપાત્ર ફી 

  • તમામ કેટેગરી માટે ઓનલાઈન અરજી ફી =59
  • પરીક્ષા ફી જનરલ માટે અન્ય કેટેગરી માટે= 250
  • ડ્રાઇવિંગ ટેસ્ટ ફી જનરલ માટે અન્ય કેટેગરી ફી 

ઉમર મર્યાદા : ૧૮ થી ૩4

  • પુરુષ scheduled caste SC /st caste/ obc/ ews 5 વર્ષ ની છૂટ જનરલ 
  • મહિલા scheduled caste SC /st caste/ obc/ ews = 10 વર્ષ ની છૂટ
  • માજી સૈનિક 45 વર્ષ ની છૂટ 

ગુજરાત ST કંડકટર ની ભરતી માટે ગુણભાર નીચે મુજબ છે.

વિષય  (સમય 1 કલાક )

કુલ ગુણ (100)

સામાન્ય જ્ઞાન / ગુજરાતનો ઇતિહાસ / ભુગોળ / ગુજરાતના વર્તમાન બનાવો (ધો.૧૨ કક્ષાનું) ૨૦ ગુણ
રોડ સેફટી ૧૦ ગુણ
ગુજરાતી વ્યાકરણ (ધો. ૧૨ કક્ષાનું) ૧૦ ગુણ
અંગ્રેજી વ્યાકરણ (ધો. ૧૨ કક્ષાનું) ૧૦ ગુણ
કવોન્ટીટેટીવ એપ્ટીટયુડ અને ટેસ્ટ ઓફ રીઝનીંગ (ધો. ૧૨ કક્ષાનું) ૧૦ ગુણ
નિગમને લગતી માહિતી / ટીકીટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો ૧૦ ગુણ
મોટર વ્હીકલ એકટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો / પ્રાથમિક સારવારના અંગેના પ્રશ્નો / કંડકટરોની ફરજો ૧૦ ગુણ
કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો ૨૦ ગુણ

નિષ્કર્ષ:

જીએસઆરટીસી કંડક્ટર ભરતી (GSRTC Conductor Bharti 2023) એ ગુજરાતના જાહેર પરિવહન સરકારી બસ ક્ષેત્રમાં નોકરી મેળવવા માંગતા મિત્રો માટે ખુબ જ મોટી તક છે.પસંદગી પ્રક્રિયા,  પગારધોરણ અને રાજ્યની કાર્યક્ષમ પરિવહન પ્રણાલીમાં યોગદાન આપવાની તક સાથે, આ ભરતી એવી છે જેને તમે ખોવા  માંગતા નથી. અંતિમ તારીખ પહેલાં તમારી ઑનલાઇન અરજી સબમિટ કરવાની ખાતરી કરો અને GSRTC સાથે જોડાઈ રહો.

 

Leave a Comment