સરકારે લીધો મોટો નિર્ણય। ઈથેનોલ ઉત્પાદનમાં શેરડીના રસના ઉપયોગ પર અને ખાંડ ની સીરપ પર પ્રતિબંધ

Centre bans use of sugarcane juice for ethanol production: ભારતીય બજારમાં ખાંડના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે લીધો મહત્વનો નિર્ણય, હવે શેરડીના રસ માંથી Ethanol નહિ બને હવે મકાઈ , ચોખા માંથી બનાવવામાં આવશે.

Top ethanol stocks in India

  1. Shree Renuka Sugars
  2. Bajaj Hindusthan Sugar
  3. EID-Parry (India)
  4. Dhampur Sugar Mills
  5. Dwarikesh Sugar Industries
  6. Dalmia Bharat Industries
  7. Globus Spirits
  8. Triveni Engineering

માત્ર ₹1ની કિંમતનો શેર ₹550ને પાર ગયો, 5 વર્ષમાં 24,000% વળતર આપ્યું, જાણો નામ

ઈથેનોલ ઉત્પાદનમાં શેરડીના રસના ઉપયોગ પર અને ખાંડ ની સીરપ પર પ્રતિબંધ

Centre bans use of sugarcane juice for ethanol production

કેન્દ્ર સરકારે ચાલુ મહિનામાં  મહત્વનો નિર્ણય લીધો છે, ઇથેનોલ બનાવતી કંપનીઓને હવે શેરડી ના રસ માંથી ethanol બનવાનું બંધ કરવું પડશે. મકાઈ અને ચોખા માંથી હવે ઇથેનોલ બનાવવું પડશે.

સરકાર દ્વારા શેરડી માંથી ઇથેનોલ બનાવવા પર પ્રતિબંધ કરાયો છે. કેમ કે ત્યાંની લોકલ બજારમાં ખાંડ ની અછત થાવ લાગી હતી, ખાંડ ની અછત ને પુરી કરવા અને ભાવ ને અંકુશમાં લાવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

મહારાષ્ટ્ર માં મોટા ભાગે ઇથેનોલ બનાવતી કંપની આવેલી છે અને કેન્દ્ર સરકાર દ્વારા આવી મિલો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી  છે કે ઇથેનોલ અને ખાંડ સીરપ બનાવવા માટે શેરડી નો ઉપયોગ કરવો નહિ. 

કોઈ અપડેટ્સ ethanol news વિષે આવશે તો અમે અમારો બ્લોગ AnyRor gujarat માં તરત જ માહિતી આપીશું એટલે અમારા વૉટ્સએપ ગ્રુપ થી અવશ્ય જોડાવો.

Leave a Comment