Helpline Number Gujarat: ગમે ત્યારે મદદ માં આવી શકે એવા હેલ્પ લાઈન નંબરનું લિસ્ટ ગુજરાત 2023

આજે આપણે આ આર્ટિકલમાં જાણીશું કે ગુજરાતના બધા જ હેલ્પલાઇન નંબર વિશે.

જો તમે ગુજરાતમાં રહો છો અને તમારે આકસ્મિક કોઈ પણ મદદ ની જરૂર પડે તો તમારી જોડે ટ્રાફિક પોલીસનો હેલ્પલાઇન નંબર, એન્ટી કરપ્શન હેલ્પલાઇન નંબર, મહિલા હેલ્પલાઇન નંબર, રેલવે પ્રવાસ દરમિયાન કાંઈ પણ સામાન ખોવાય તો હેલ્પલાઇન નંબર, Gujarat CM helpline Number વગેરે All Helpline Number Gujarat તમારી જોડે મોબાઈલમાં સેવ કરેલ હોવા જોઈએ.

Helpline Number Gujarat

ગુજરાતમાં મદદમા આવી શકે તેવા હેલ્પલાઇન નંબર 

Gujarat police Helpline number

ઓટોરિક્શા તરફથી હેરાનગતી થતી હોય તો ટ્રાફિક પોલીસનો નંબર 1095

 

Acb Gujarat WhatsApp number

એન્ટી કરપ્શન બ્યુરો અંગે ફરિયાદનો નંબર 180023344444
એન્ટી કરપ્શન બ્યુરો વોટ્સએપ નંબર  9586800870

(Note: આંમા શક્ય હોયતો ઓડિયૉ , વિડીઓ કે ફોટો મોકલવો )

Suicide Prevention Helpline Number Gujarat

આપઘાતના વિચારો આવતા હોય તો તમે આપધાત કરશો નહી તે માટે હેલ્પલાઇન નંબર  1096

 

આ પણ વાંચો: આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ કેવી રીતે કરવું l આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક જાણો સરળ રીતે.

Mahila Helpline number Gujarat

મહિલા હેરાન થતી હોય તો નંબર 1019
અભયમ મહિલા હેલ્પલાઇન નંબર 
181
 

વરિષ્ઠ નાગરિકો અને બાળકો સામેના ગુનાઓને રોકવા માટે હેલ્પલાઇન નામ નંબર 

વરિષ્ઠ નાગરિકો અને બાળકો અંગે મદદની જરૂરીયાત માટે હેલ્પલાઇન નંબર 1090

 

Travel Helpline Number Gujarat  

જો પ્રવાસ દરમિયાન કાંઈ તકલીફ થાય તો હેલ્પલાઇન નંબર 9969777888

 

Gujarat Cyber Crime helpline number

સાઈબર ગુના માટે હેલ્પલાઇન  નંબર 1930 અને 100

 

ટ્રેનમાં મુસાફરી દરમિયાન સમાન ચોરાય તો હેલ્પલાઇન નંબર 

જો પ્રવાસ દરમિયાન કાંઈ તકલીફ થાય તો હેલ્પલાઇન નંબર 1800-110-139 

 

સારાંશ 

ઉપર જણાવેલ Helpline Number Gujarat એકવાર ઓફિસિઅલ વેબસાઈટ પરથી જોઈ લેવા અને પછી જ તમારા મોબાઈલમાં સેવ કરવા તેમજ આ નંબર વધુ લોકો સુધી પહોચાડો જેથી કોઈને સંકટ સમયે મદદ મળી શકે. 

AnyRor Gujarat  click here 

Leave a Comment