મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના સારા સમાચાર આવ્યા છે, તમારા ખાતામાં દર મહિને 1000 રૂપિયા આવશે.

chief minister mahila samman yojana gujarat:મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના સારા સમાચાર આવ્યા છે, તમારા ખાતામાં દર મહિને 1000 રૂપિયા આવશે. સરકાર દ્વારા મહિલાઓ માટે ખુશ ખબર છે કે એક મહિનાના 1000 રૂપિયા મળશે આર્થિક સહાય તેથી સરળ રીતે મહિલાઓને આત્માને પર બની શકે સુવિધા સારી મળી રહે તે માટે આ યોજના છે

આ યોજનાનું નામ છે મહિલા સન્માન યોજના છે દ્વારા સરકાર હજાર રૂપિયા સહાય આપશે મહિલાઓને આત્મનિર્ભ માટે સરકાર મોઢું ધ્યાન ચલાવી રહી છે તે માટે બધાના ખાતામાં હજાર રૂપિયા ડાયરેક ટ્રાન્સફર કરવામાં આવશે

મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના યોજનાના લાભ: chief minister mahila samman yojana gujarat

  1. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવામાં મદદ કરશે.
  2. મહિલાઓના જીવનધોરણમાં સુધારો કરશે.
  3. મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે.

મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના યોગ્યતાના માપદંડ:

  • રાજ્યનો મૂળ નિવાસી હોવો જોઈએ.
  • 18 થી 60 વર્ષની વચ્ચેની મહિલા હોવી જોઈએ.
  • પરિવારમાં કોઈ આવક મેળવનાર ન હોવો જોઈએ.
  • પોતાનું બેંક ખાતું હોવું જોઈએ.
IDFC બેંક 5 મિનિટમાં રૂ. 50000 સુધીની વ્યક્તિગત લોન આપી રહી છે વ્યાજ દરમાં મળશે રાહત ઝડપથી અરજી કરો

મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના જરૂરી દસ્તાવેજો:

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • બેંક પાસબુક
  • મૂળ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • મોબાઈલ નમ્બર

મહિલા સન્માન બચત યોજના અરજી કેન્દ્રો:

  1. આંગણવાડી કચેરી
  2. ગ્રામ પંચાયત કચેરી
  3. મહિલા સશક્તિકરણ વિભાગના કાર્યાલય

Leave a Comment