DFSLમાં ધોરણ ૧૦ પાસથી માંડીને ગ્રેજ્યુએટ્સ સુધીના ઉમેદવારોની માટે ભરતી જાહેર

DFSLમાં ધોરણ ૧૦ પાસથી માંડીને ગ્રેજ્યુએટ્સ સુધીના ઉમેદવારોની માટે ભરતી જાહેર

dfsl bharti 2024:ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી નિર્દેશાલય માટે DFSL દ્વારા સાયન્ટિફિક આસિસ્ટન્ટના પદો પર ભરતી કરવામાં આવી રહી છે. આ પદો પર ભરતી માટે જાહેરનામું બહાર પાડી દેવાયું છે. ઉમેદવારો સત્તાવાર  dfsl.maharashtra- tra.gov.in પર જઈને આવેદન કરી શકે છે.

dfsl bharti 2024:આ પદો પૈકી સાયન્ટિફિક આસિસ્ટન્ટ તરીકે ૫૪, સાયન્ટિફિક આસિસ્ટન્ટ-સાયબર ક્રાઈમ-ટેપ ઓથેન્ટિકેશનના પદે મનોવિજ્ઞાનમાં १५, સાયન્ટિફિક આસિસ્ટન્ટ ૨ પદ, સિનિયર લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે ૩૦ પદ, સિનિયર ક્લર્ક તરીકે ૫ પદ, જૂનિયર લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે ૧૮ પદ તેમજ કેન્ટિન મેનેજરના પદ પર એક પદ પર ભરતી કરાશે

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ભરતી ઉમર 

ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી માંડીને ૩૮ વર્ષની વચ્ચેની હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી શકે છે.
આવેદન ફી સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે ૧૦૦૦ રૂપિયા જ્યારે બીસી, ઈડબલ્યુએસ, પીડબલ્યુડી, અનાથ માટે ૯૦૦ રૂપિયા છે.

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ભરતી પગાર ધોરણ

સાયન્ટિફિક આસિસ્ટન્ટને ૩૫,૪૦૦ થી માંડીને ૧,૧૨,૪૦૦ રૂપિયા, સિનિયર લેબોરેટરી આસિસ્ટન્ટના ૨૫,૫૦૦ થી ૮૧,૧૦૦ રૂપિયા, સ્ટોરમાં સિનિયર ક્લર્કને ૨૫,૫૦૦ થી ૮૧,૧૦૦ રૂપિયા જૂનિયર લેબોરેટરી આસિસ્ટન્ટને ૨૧,૭૦૦ રૂપિયાથી માંડીને ૬૯,૧૦૦ રૂપિયા જ્યારે કેન્ટિન મેનેજરને ૨૯,૨૦૦ થી માંડીને ૯૨,૩૦૦ રૂપિયા સુધીનો પગાર મળશે.

ખુશખબર જવાહર નવોદય ધોરણ 6 નું પરિણામ આવી ગયું , મેરિટ લિસ્ટ, કટ-ઓફ માર્ક્સ ડાઉનલોડ કરો અહીં થી 

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ભરતી શૈક્ષણિક લાયકાત

  1. સાયન્ટિફિક આસિસ્ટન્ટ- કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતક
  2.  અન્યમાં કોઈપણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા
  3.  સાયકોલોજી માટે યુનિવર્સિટીની સાયકોલોજીની ડિગ્રી
  4. સિનિયર લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે ૧૨મું ધોરણ પાસ
  5.  સિનિયર ક્લર્ક તરીકે માન્ય બોર્ડ યા સંસ્થામાંથી ધોરણ ૧૦ પાસ

વ્યાજ માફી યોજના 2024 આ જિલ્લામાં મિલકતવેરા વ્યાજ પર 100% મળશે માફી આ રીતે અરજી કરો

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ભરતી આ રીતે આવેદન કરો 

  1.  dfsl.maharashtra.gov.in પર જો 
  2. રીક્રુટમેન્ટ બટન પર ક્લિક કરો
  3. સાયન્ટિફિક આસિસ્ટન્ટ પોસ્ટ માટે એપ્લાય ટેબ પર ક્લિક કરો
  4. ફોર્મ ભરીને સબમિટ કરતાં એક યુનિક નંબર જનરેટ થશે
  5. ફી જમા કરો અને ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢીને રાખી લો.

Leave a Comment

close