Eklavya Model School Vacancy 2024:એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ ભરતી 2024 નમસ્કાર તમે પણ સરકારી પરીક્ષાની તૈયારી કરતા તમારા માટે ખાસ એક પાર્ટી આવે છે શિક્ષણ વિભાગમાં ભરતી નું નામ છે એકલવ્ય મોડેલ સીએનજી સ્કુલ ભરતી 2024 જે પણ વિદ્યાર્થી સરકારી નોકરી લેવા માટે રસ્તાઓ કે તેમના માટેની ભરતી થઈ સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે
શિક્ષણ વિભાગની પોસ્ટ પર ભરતીનું બમ્પર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, તેથી જો તમે લોકો આ એકલવ્ય મોડેલ સ્કૂલ ભરતી જગ્યા 2024 વિશે વિગતવાર માહિતી મેળવવા માંગતા હો, તો આ માટે તમારે નીચે સુધી મારો લેખ સંપૂર્ણ વાંચવો પડશે.
એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ ભરતી 2024 પરીક્ષા:
-
- શિક્ષક પદ માટે: લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ
- પટાવાળા માટે: લેખિત પરીક્ષા
એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ ભરતી 2024 અભ્યાસક્રમ:
- શિક્ષક પદ માટે: NCERT અને CTET પરીક્ષાના અભ્યાસક્રમ
- પટાવાળા માટે: 10મી ધોરણનું ગુજરાતી, ગણિત અને સામાન્ય જ્ઞાન
એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ ભરતી 2024 પગાર:
- શિક્ષક પદ માટે: ₹50,000 થી ₹1,00,000
- પટાવાળા માટે: પગાર ₹18,000 થી ₹25,000
એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ ભરતી ઉંમર મર્યાદા
એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ ભરતી 2024 તમામ વિદ્યાર્થીઓ માટે એકલવ્ય મોડેલ સ્કૂલ ભરતી 2024 માં ઉંમર મર્યાદા 21 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષની ઉંમર હોવી જોઈએ તે વ્યક્તિ આ પરીક્ષામાં ફોર્મ ભરી શકશે
રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલટની 5696 જગ્યાઓ પર ભરતી માટેની અરજીની છેલ્લી તારીખ આવતીકાલે છે, જાણો વિગતો
એકલવ્ય મોડેલ સ્કૂલ ભરતી 20124 માટે શૈક્ષણિક લાયકાત કઈ છે
સરકાર દ્વારા એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કુલમાં વિદ્યાર્થી મિત્રો અરજી કરવા માટે તેમની લાયકાત વિદ્યાર્થી B.E.D કરેલ હોવો જોઈએ અને C TETપરીક્ષા પાસ કરેલ હોવો જોઇએ તેવા વિદ્યાર્થીઓનું લેવામાં આવશે
એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ ભરતી અરજી કરવાની પ્રક્રિયા:
- સત્તાવાર વેબસાઇટ: https://emrs.tribal.gov.in/
- એકલવ્ય મોડેલ સ્કૂલ ભરતી ”ભરતી” ટૅબ પર ક્લિક કરો.
- એકલવ્ય મોડેલ સ્કૂલ ભરતી “અરજી કરો” બટન પર ક્લિક કરો.
- ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ફોર્મ ચકાસીને સબમિટ કરો.