ration card name add gujarat:રેશન કાર્ડમાંથી તમારું નામ દૂર થઇ ગયું હોય તો ટેન્શન ના લેતા , બસ આ રીતે ઉમેરો નામ નમસ્કાર મિત્રો આજે તમને જણાવી દઈએ કે રેશનકાર્ડ માંથી ઘણા લોકોના નામ કાઢી નાખવામાં આવે છે પછી ગ્રાહકોને મોટી તકલીફ પડે છે કે રેશનકાર્ડમાં નામ ઉમેરવા ઓનલાઈન ફરીથી કેવી રીતે ઉમેરો અને ઉમેરવા માટે ક્યાં જવું અમે તમને જણાવી દઈએ કે રેશનકાર્ડમાં ફરીથી નામ ઉમેરવા માટે સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં આપેલ છે તો વાંચો
ration card name add gujarat:રેશનકાર્ડમાં નામ ઉમેરવા ઓનલાઈન 2024 ગામડામાં મારે તાલુકો માટે રેશનકાર્ડ ખૂબ જ પીએ છે કારણકે તેરે સંગ કાર્તિક અને મફત અનાજ મેળવે છે જેમ કે ખાંડ તેલ દાળ વગેરે વસ્તુ તેમને ફ્રી માં મળે છે રેશનકાર્ડમાં નામ ઉમેરવા ડોક્યુમેન્ટ 2024
આધાર કાર્ડ થી મેળવો ₹10000 સુધીની લોન જાણો સંપૂર્ણ માહિતી
રેશન કાર્ડ માહિતી નામ કાઢી નાખવામાં આવી છે કે નહીં તે જાણવા માટે શું કરવું
ઘણીવાર સરકાર દ્વારા રેશનકાર્ડ માં સુધારો વધારો કરવામાં આવે છે એટલે કેટલાક ગ્રાહકોના રેશનકાર્ડ માંથી નામ અથવા તમારા સભ્યોનું નામ નીકળી જતું હોય છે
- રેશનકાર્ડ માંથી નામ કમી કરવામાં આવી છે કે નહીં તે જાણવા આ વેબસાઈટ પર જાવ
- સરકારી વેબસાઈટ પર જઈને તમારે ત્યાં રેશનકાર્ડ વિકલ્પ હશે તેના પર ક્લિક કરવાનું
- ક્લિક કર્યા પછી તમને ત્યાં રેશનકાર્ડ ડિટેલ્સ ઓન સ્ટેટ પોર્ટલ જોવા મળશે તેના પર ક્લિક કરો
- પછી તેમાં વિગત ભરવાની હશે તમારું રાજ્ય જિલ્લો બ્લોક ગામ પંચાયત ઉમેરો
- આ બધી માહિતી ઉમેર્યા પછી તમારી રાશન ની દુકાન નું નામ દુકાન નું નામ અને રાશનકાર્ડ બીપીએલ છે કે પી એલ તે પસંદ કરો
- પછી તમારી સામે એક લિસ્ટ આવશે જ્યાં તમારું નામ ચેક કરવાનું
- રેશનકાર્ડ લિસ્ટ માં તમારું નામ નહીં હોય તો તમારું રેશનકાર્ડ માંથી નામ કમી થઈ ગયું હોય હશે
હવે રૂ.100 નહિ આપવા પડે 10 વર્ષ જૂના આધાર કાર્ડ સુધારો ફ્રી માં આ રીતે
રેશનકાર્ડ નામ કમી કરેલ રેશન કાર્ડમાં નામ દાખલ કરવા માટે
- તમારું નામ રેશનકાર્ડ માંથી કાઢી નાખવામાં આવ્યું હશે તો તમારે ફરી એડ કરવા માટે રાશનકાર્ડ ના ડીલરશીપ હશે તેને મળો અથવા તમારા ગામડા શહેરમાં જે
-
રેશનકાર્ડમાં સુધારા-વધારા રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે ફોર્મ 2024
-
દુકાન ચલાવતા હશે તેમના પહેલેથી માહિતી લો
- તો તમારા જિલ્લા તાલુકામાં કાચ પુરૂઠા વિભાગમાં જઈ શકો અને તમે માહિતી મેળવી શકો
- બધી માહિતી મેળવીને તમે રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે ફોર્મ ભરી શકો છો અને દસ્તાવેજ ઝેરોક્ષ જોડી અને ફોમ સબમીટ કરી ફરી તમારું નામ ઉમેરી શકો છો