ESIC નર્સિંગ ઓફિસર 1930 પદો માટે ભરતી જાહેર તમે અહીં થી ડાયરેક્ટ અરજી કરો

esic bharti 2024 :કર્મચારી રાજ્ય નિગમ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તેમાં નર્સિંગ ઓફિસર 1930 પદો ભરતી ની ખાલી જગ્યા પર અરજી કરવા માટે ઉમેદવારો સરકારી સંસ્થામાં નર્સિંગ ભરતી માટે એપ્લાય કરી શકે છે

નર્સિંગ ઓફિસર ભરતી 1930 પદો માટે વીમાધારકો માટે તેમના પરિવાર આરોગ્ય સારવાર માટે અને બીજાઓની સેવા આપી શકે તે માટે ભરતી બહાર પાડવામાં આવી છે લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર 27 માર્ચ સુધી અરજી કરી શકે છે માહિતી નીચે આપેલ છે

esic bharti 2024

સંસ્થા નુ નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)
વિભાગ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)
પોસ્ટ નર્સિંગ ઓફિસર
ખાલી જગ્યાઓની સંખ્યા 1930
અરજી કરવાની છેલ્લી તારીખ 27 માર્ચ 2024
એપ્લિકેશન મોડ ઓનલાઈન
વેબસાઈટ upsc.gov.in

ESIC નર્સિંગ ઓફિસર ભરતી 2024 જગ્યા esic benefits and eligibility

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) માં નર્સિંગ ઓફિસરના 1930 પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી નીચે મુજબ છે 

  • EWS: 193
  • OBC: 446
  • SC: 235
  • ST: 164
ઇન્ટેલિજન્સ બ્યુરોમાં 157 જગ્યાઓ માટે ભરતી, 48000 રૂપિયા સુધીનો પગાર, જલ્દી અરજી કરો

ESIC નર્સિંગ ઓફિસર ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત

નર્સિંગ ઓફિસરની ભરતી બહાર પાડવામાં આવી છે તેમના માટે ઉમેદવાર હોય છે લાયકાત કોઈપણ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ અને જે સંસ્થા માંથી નર્સિંગ કર્યું છે તેને મેળવેલ હોવું જોઈએ જનરલ નર્સિંગ અને મીડવાઈ ફરી આ ડિપ્લોમા પણ કરેલું હોવું જોઈએ

ESIC નર્સિંગ ઓફિસર ભરતી માટે ઉંમર મર્યાદા esic bharti 2024 

ઉમેદવારો નર્સિંગ ઓફિસર ભરતીમાં અરજી કરવા માગતા હોય તેમના માટે અંતિમ તારીખ 27 માર્ચ છે અને ઉંમર મર્યાદા ૧૮ થી ૩૦ વર્ષ સુધી કોઈપણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે

10 પાસ ઉમેદવારો માટે પોસ્ટ ઓફિસ ભરતી, જલ્દી ફોર્મ ભરો અહીં થી

ESIC નર્સિંગ ઓફિસર ભરતી 2024 મહત્વપૂર્ણ તારીખ

  1. અરજી નોંધણીની શરૂઆતની તારીખ – 07 માર્ચ 2024
  2. અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ – 27 માર્ચ 2024

નર્સિંગ ઓફિસર ભરતી માટે પસંદગી પ્રક્રિયા esic bharti 2024 

એક લેખિત પરીક્ષા લેવામાં આવે છે પછી તેમાં પાસ થશે તેમને એક ઇન્ટિરિયર રાખવામાં આવશે તેમને ફાઇનલ નોકરી આપવામાં આવશે

ESIC નર્સિંગ ઓફિસર ભરતી 2024 માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો નીચે આપેલા લિંક ઉપયોગ કરીને સત્તાવાર વેબસાઇટ પરથી UPSC ESIC નર્સિંગ ઓફિસરની ખાલી જગ્યાઓ માટે ઑનલાઇન અરજી કરી શકે છે:

Leave a Comment