10 પાસ ઉમેદવારો માટે પોસ્ટ ઓફિસ ભરતી, જલ્દી ફોર્મ ભરો અહીં થી

10 પાસ ઉમેદવારો માટે પોસ્ટ ઓફિસ ભરતી, જલ્દી ફોર્મ ભરો અહીં થી

post office bharti online form:ટપાલ વિભાગ ભરતી માં 10 પાસ વિદ્યાર્થીઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે જે મિત્રો પોસ્ટ ઓફિસ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ખૂબ જ સારા સમાચાર છે કે પોસ્ટ ઓફિસ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 19 માર્ચ છે

પોસ્ટ ઓફિસ ભરતી ઘણા સમય પછી આવે છે તો તમામ જિલ્લા અને તમામ તાલુકા પ્રમાણે જગ્યા કરવામાં આવી છે જેની અરજી તમે કરી શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

post office bharti online form

ભરતીનું નામ ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024
વિભાગનું નામ ભારતીય પોસ્ટ ઓફિસ
વય  18-56 વર્ષ
વિગત  ભરતી
સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવ્યું છે
ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ કરો
છેલ્લી તારીખ  19 માર્ચ 2024
સત્તાવાર વેબસાઇટ https://indiapostgdsonline.gov.in/

પોસ્ટ ઓફિસ ભરતી 2024 માટે અરજી ફી કેટલી હશે?

ભારતીય પોસ્ટ ઓફિસ વિભાગમાં ભરતી પ્રક્રિયા માટે અરજી ફી કોઈ રાખવામાં આવી નથી અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે મફતમાં રાખવામાં આવી છે તો તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે

આર્મી અગ્નિવીર ભરતી માટે ફોર્મ ભરવાના 2 દિવસ બાકી ,જલ્દી આ રીતે ફોર્મ ભરી દો

ભારતીય ટપાલ વિભાગ ભરતી શૈક્ષણિક લાયકાત 

ઉમેદવારો પોસ્ટ વિભાગ ભરતી 2024 માટે અરજી કરવા માગે છે, તો તે ઉમેદવારે ઓછામાં ઓછો 10 ધોરણ પાસ હોવો જોઈએ અને તેની પાસે 3 વર્ષનો ડ્રાઈવિંગનો અનુભવ હોવો જોઈએ. આ સિવાય પોસ્ટ ઓફિસની ભરતી માટે ઉમેદવારે 3 વર્ષ સુધી હોમગાર્ડ અને સિવિલ વોલન્ટરી તરીકે કામ કર્યું હોય તે ફરજિયાત છે.

પોસ્ટ ઓફિસ ભરતી માટે વય મર્યાદા post office bharti online form

ભારતીય ટપાલ વિભાગમાં આજે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવા માટે તેમના માટે જાણવી જરૂરી છે સૌથી વધુ મર્યાદા 56 વર્ષ રાખવામાં આવેલ છે બીજી વધુ માહિતી તમે શું ભારતીય ટપાલ વિભાગ સાઈટ પરથી જાણી શકો છો

 
ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી માટે અરજી કેવી રીતે કરવી ?
 

મિત્રો પોસ્ટ ઓફિસ ભરતી માં અરજી કરવા માગતા હોય તેમને સૌપ્રથમ પોસ્ટ ઓફિસ ની ઓફિશિયલ સાઇટ પર જે ફોર્મની સંપૂર્ણ નોટિફિકેશન ડાઉનલોડ કરી લેવી

  1. https://www.indiapost.gov.in/ ની મુલાકાત લો.
  2. ‘ભરતી’ વિભાગ પર ક્લિક કરો.
  3. ‘ઓનલાઈન અરજી કરો’ બટન પર ક્લિક કરો.
  4. સૂચના મુજબ ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
  5. ખાતરી કરો કે તમે ફોર્મમાં તમામ માહિતી ચોક્કસ અને સંપૂર્ણ રીતે ભરો છો.

Leave a Comment